तव भ्रमास । आशुया पतन्त्यनुस्पृश धृषता शोशुचानः । तपू थ्शं ष्यग्ने जुह्वा पतङ्गानसन्दितो वि सृज विष्वगुल्कां ।। (१३.१०) ११
વાયુના સંપર્કથી કંપાયમાન, તેજ જ્રવાળાઓથી પ્રકાશિત થનારા હે અગ્નિદેવ ! આપ સંતાપને યોગ્ય, અસુરોને જ્રવાળાઓથી ભસ્મ કરી નાખો. આહુતિ પ્રદાન કરવાથી, આપ વધેલી જ્રવાળાઓ દ્વારા અસુરોનો સંહાર કરો.
प्रति स्पशो वि सृज तूर्णितमो भवा पायुर्विशो अस्या। अदब्धः । यो नो दूरे अधश थ्श्ं सो यो अन्त्यग्ने मा किष्टे व्यथिरादधर्षात् ।। (१३.११) १२
હે અગ્નિદેવ ! આપ અમારી નજીક અથવા દૂર રહેલા જે કોઈ શત્રુ છે, એ બંને પ્રકારના શત્રુઓને વશમાં કરવા માટે, અતિગતિશિલ સૈનિકોને મોકલો અમારા સંતાનોનું રક્ષણ કરો. કોઈ પણ અમોને પીડા પહોંચાડી ન શકે.
उदग्ने तिष्ठ प्रत्या तनुष्व न्यमित्रां२ ओषतात्तिग्महेते । यो नो अराति थ्श् समिधान चक्रे नीचा तं धक्ष्यतसं न शुष्कम् ।। (१३.१२) १३
હે અગ્નિદેવ ! આપ જીવંત થઈને આપની જ્રવાળાઓનો વિસ્તાર કરો. એ તીવ્ર જ્રવાળાઓના પ્રભાવથી, શત્રુઓને પૂરેપૂરા ભસ્મ કરી દો. હે જ્રયોતિર્મય ! આપ અમારા જે વેરી, દાનમાં અડચણરૂપ છે, એને સૂકા વૃક્ષને ભસ્મ, કરવા સમાનજ સમૂળા ભસ્મ કરો.
ऊर्ध्वो भव प्रति विध्याध्यस्मदाविष्कृणुष्व दैव्यान्यग्ने । अव स्थिरा तनुहि यातुजूनां जामिमजामिं प्र मृणीहि शत्रुन् । अग्नेष्ट् तेजसा सादयामि ।। (१३.१३) १४
હે અગ્નિદેવ ! આપ ઊર્ધ્વગામી જ્રવાળાઓવાળા થઈને, અમારા શત્રુઓનો સંપૂર્ણ સંહાર કરો. દેવત્વ સંવર્ધક સત્કર્મોનું સંપાદન કરો. અસુરોના સશક્ત શસ્ત્રોને તેજહીન કરો તથા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ શત્રુઓનો વિનાશ કરો. હે સ્રુવ ! અગ્નિના તેજ પ્રભાવ દ્વારા, અમે આપને પ્રતિષ્ઠિત કરીએ છીએ.
अग्निर्मूर्धा दिवः ककुत्पतिः पृथिव्या। अयम् । अपाथ्श् रेताथ्श् सि जिन्वति । इन्द्रस्य त्वौजसा सादयामि ।। (१३.१४) १५
જે અગ્નિદેવ દ્યુલોકના ઊર્ધ્વ ભાગ સમાન ઉન્નત છે, ધરતીની પાલન શક્તિથી સંપન્ન જળમાં રહેલ પોષક તત્વોને વધારે છે. હે સ્રુવ ! એ અગ્નિદેવને માટે ઈન્દ્રદેવનાં સામર્થ્યથી આપને પ્રતિષ્ઠિત કરીએ છીએ.
सुरावन्तं र्बिहषदथ्श् हिन्वन्ति महिषा नमोभिः । दधानाः सोमं दिवि देवतासु मदेमेन्द्रं यजमानाः स्वर्काः ।। (१९.३२) १६
સ્તુતિગાન દ્વારા, દિવ્યલોકમાં રહેનારા દેવતાઓ માટે સોમરસને ધારણ કરતાં શ્રેષ્ઠ યાજ્ઞિાક અને કુશાના આસન પર બિરાજમાન દેવતાઓથી યુક્ત સોમરસને બનાવનારા ઉત્તમ ઋત્વિજ, સૌત્રામણી નામના યજ્ઞાને સંર્વિધત કરે છે. એવા આ શ્રેષ્ઠ યજ્ઞામાં અમે મહાન વૈભવથી સંપન્ન ઈંદ્રદેવ માટે યજન કરતાં ર્હિષત થઈએ.
यस्ते रसः सम्भृ । ओषधीषु सोमस्य शुष्मः सुरया सुतस्य । तेन जिन्व यजमानं मदेन सरस्वतीमश्विनाविन्द्रमग्निम् (१९.३३) १
હે સોમરસ ! ઔષધિઓમાંથી એકઠું કરેલ આપનું જે સારતત્ત્વ છે, તે તીક્ષ્ણ ઔષધિરસ છે. અભિષુત (નિચોવેલ) સોમમાં જે પોષકતત્ત્વ રૂપ બળ છે, એ આનંદપ્રદાયક રસરૂપ સારથી યજમાન, દેવી સરસ્વતી, બંનેય અશ્વિનીકુમારો અને અગ્નિદેવને સંતુષ્ટ કરો.ળ
यमश्विना नमुचेरासुरादधि सरस्वत्यसुनोदिन्द्रियाय । इमं तथ्श्ं शुक्रं मधुमन्तमिन्दुथ्श्ं सोमथ्श्ं राजानमिह भक्षयामि ।. (१९.३४) १८
બંને અશ્વિનીકુમારોએ અસુરપુત્ર નમુચિની પાસેથી જે સોમને ઉપલબ્ધ કર્યો, દેવી સરસ્વતીએ જેને ઈન્દ્રદેવની પરાક્રમ શક્તિ વધારવાને નિમિત્તે ઔષધિરૂપમાં નિચોવ્યો. વૈભવસંપન્ન, સુસંસ્કૃત રાજા (તેજસ્વી વ્યક્ત) મધુરતાયુક્ત એ સોમનું સોમયજ્ઞામાં સેવન કરે છે.
यदत्र रिप्तथ्श्ंरसिनः सुतस्य यदिन्द्रो अपिबच्छचीभिः । अहं तदस्य मनसा शिवेन सोमथ्श्ं राजानमिह भक्षयामि ।। (१९.३५) १९
રસયુક્ત નિચોવેલ સોમનો જે ભાગ અહીં વિદ્યમાન છે અને જેને પોતાના બળ-પરાક્રમથી ઈન્દ્રદેવે પીધો છે, એ દીપ્તિમાન સોમનું પોતાનાં કલ્યાણની ભાવના તથા ઉત્તમ મનથી, આ યજ્ઞામાં અમે સેવન કરીએ છીએ.
पितृभ्यः स्वधायिभ्यः स्वधा नमः पितामहेभ्यः स्वधायिभ्यः स्वधा नमः प्रपितामहेभ्यः स्वधायिभ्यः स्वधा नमः । अक्षन् पितरो ।मीमदन्त पितरो ।तीतृपन्त पितरः पितरः शुन्धध्वम् ।। (१९.३६) २०
સ્વધા (અન્ન)ને ધારણ કરનારા પિતૃઓને સ્વધાસંજ્ઞાક અન્ન પ્રાપ્ત થાવ. સ્વધાને ધારણ કરનારા પિતામહ (દાદા)ને સ્વધાસંજ્ઞાક અન્ન પ્રાપ્ત થાવ. સ્વધાને ધારણ કરનારા પ્રપિતામહ (પરદાદા)ને સ્વધા સંજ્ઞાક અન્ન પ્રાપ્ત થવા. પિતૃઓએ હવિષ્યાન્નના રૂપમાં સર્મિપત આહારને ગ્રહણ કરીને તૃપ્તિને પ્રાપ્ત કરી, પિતૃઓ તૃપ્ત થઈને અમને પણ તૃપ્ત કરે છે. હે પિતૃગણ ! આપ લોક શુદ્ધ થઈને, અમને પણ પવિત્ર જીવનની પ્રેરણા પ્રદાન કરો.
पुनन्तु मा पितरः सोम्यासः पुनन्तु मा पितामहाः पुनन्तु प्रपितामहाः पवित्रेण शतायुषा । पुनन्तु मा पितामहाः पुनन्तु प्रपितामहाः पवित्रेण शतायुषा विश्वमायुर्व्यश्नवै । (१९.३) २१
સૌમ્યતાથી પરિપૂર્ણ, પવિત્ર થયેલ પિતૃ-ગણ સો વર્ષના પૂર્ણ જીવનથી અમને પવિત્ર બનાવે. પિતામહ (દાદા) અમને પવિત્ર બનાવે. પ્રપિતામહ (પરદાદા) અમને પવિત્ર બનાવે. પવિત્ર બનેલ પિતામહ સો વર્ષના પૂર્ણ જીવનથી અમને પવિત્ર બનાવે. પ્રપિતામહ અમને પવિત્ર બનાવે. આ રીતે આપની પ્રેરણાથી, પવિત્ર જીવનથી લાભાન્વિત બનીને અમે અમારા પૂર્ણ આયુષ્યનો ઉપયોગ કરીએ.
अग्न । आयूथ्श् षि पवस । सा सुवोर्जमिषं च नः । आरे बाधस्व दुच्छुनाम् ।। (१९.३८) २२
દીર્ઘાયુષ્ય પ્રદાયક, યજ્ઞાદિકર્મ સંપન્ન કરાવનાર હે અગ્ને ! આપ અમોને પોષક અન્ન અને દૂધ વગેરે રસ પ્રદાન કરો. દુષ્ટ-દુરાચારીઓથી અમારા જીવનનું રક્ષણ કરતાં મુશ્કેલીઓને દૂર કરો.
पुनन्तु मा देवजनाः पुनन्तु मनसा धियः । पुनन्तु विश्वा भूतानि जातवेदः पुनीहि मा ।। (१९.३९) २३
દેવત્ત્વના માર્ગનું અનુગમન કરનારા પુરુષ અમને પવિત્ર બનાવે. સુવિચારોથી સુવાસિત મન અને બુદ્ધિ અમને પવિત્ર બનાવે. સંપૂર્ણ પ્રાણી અમને પવિત્ર બનાવે. હે જાતવેદઃ ! (અગ્નિદેવ) આપ પણ અમને પવિત્ર બનાવો.
पवित्रेण पुनीहि मा शुक्रेण देव दीद्यत् । अग्ने क्रत्वा क्रतूँ रनु ।। (१९.४०) २४
હે દિવ્યગુણ-સંપન્ન અગ્નિદેવ ! આપ આપની જાજવલ્યમાન અને પવિત્ર તેજસ્વિતાથી અમને પવિત્ર કરો. અમારા યજ્ઞા-કર્મોના દ્રષ્ટારૂપ આપ, આપનાં પવિત્ર કર્મોથી અમને પવિત્ર કરો.
यत्ते पवित्रर्मिचष्यग्ने विततमन्तरा । ब्रह्म तेन पुनातु मा ।। (१९.४१) २५
હે અગ્ને ! આપની તેજસ્વી જ્રવાળાઓની વચ્ચે જે પરમ પવિત્ર સત્ય, જ્ઞાાન અને અનંતરૂપ વિવિધ લક્ષણોથી યુક્ત બ્રહ્મ વિસ્તૃત થયેલ છે, એનાથી અમારા જીવનને પવિત્ર બનાવો.
पवमानः सो अद्य नः पवित्रेण विचर्षणिः।यः पोता स पुनातु मा ।। (१९.४२) २६
જે પવિત્રતા પ્રદાન કરનારા વિલક્ષણ દ્રષ્ટા, વાયુદેવ સર્વજ્ઞાાતા અને સ્વયં પવિત્ર છે, તે આજે પોતાની પવિત્રતાથી, અમારા જીવનને પવિત્ર બનાવો.
उभाभ्यां देव सवितः पवित्रेण सवेन च । मां पुनीहि विश्वतः ।। (१९.४३) २
હે સર્વપ્રેરક સવિતાદેવ ! આપ આપનાં બંને પ્રકારનાં સ્વરૂપોથી અર્થાત્ પોતાની (યજ્ઞા માટે) આજ્ઞાાથી અને પ્રત્યક્ષ પવિત્ર સ્વરૂપથી, બધી બાજુઓથી અમારા જીવનને પવિત્ર બનાવો.
वैश्वदेवी पुनती देव्यागाद्यस्यामिमा वह्वयस्तन्वो वीतपृष्ठां । तया मदन्तः सधमादेषु वय थ्श्ं स्याम पतयो रयीणाम् ।। (१९.४४) २८
પહેલાંના આચાર્યોના મતાનુસાર આ કંડિકા દક્ષિણાગ્નિની ઉપર સ્થાપિત શતાતુણ્ણા કુંભી અથવા 'ઉખા' પાત્ર અથવા વાણીને લક્ષ્ય કરીને કહેવામાં આવી છે.
ये समानाः समनसः पितरो यजराज्रये । तेषाँल्लोकः स्वधा नमो यज्ञाो देवेषु कल्पताम् ।। (१९.४५) २९
આ વિશ્વદેવી (વાણી) પવિત્રતાનો સંચાર કરતી અમને પ્રાપ્ત થાવ. એને જાણીને ઘણા બધા શરીરધારી તથા અમે બધા સમાન સ્થાનમાં આનંદપૂર્વક રહેતા ઐશ્વર્યોના અધિકારી બનીએ.
ये समानाः समनसो जीवा जीवेषु मामकाः । तेषा थ्श् श्रीर्मयि कल्पतामस्मिँल्लोके शतथ्श्ं समाः ।। (१९.४६) ३०
વિશ્વની નિયામક સત્તા 'યમરાજ'ના હસ્તક રહેનારા, સમાન મન અને સમાન મન અને સમાન ચિત્તવાળા જે અમારા પિતૃઓ છે, એમના સુધી અમારું સ્વધાસંજ્ઞાક હવિષ્યાન્ન અને મંત્રરૂપ અભિવાદન પહોંચે. અમારું આ યજ્ઞાનુષ્ઠાન સમસ્ત દિવ્ય શક્તિઓને સંતુષ્ટ કરનારૂ થાવ.
रूे सृती अशृणवं पितृणामहं देवानामुत मर्त्यानाम्। ताभ्यामिदं विश्वमेजत्समेति यदन्तरा पितरं मातरं च ।। (१९.४) ३१
આ વિશ્વનાં જીવિત પ્રાણીઓમાં જે પણ અમારાં સ્નેહી પરિજન સમાન મન અને સમાન ચિત્તવાળાં છે, એમનો યશ અને અપાર ધન-વૈભવ આ લોકમાં સો વર્ષ સુધી વિદ્યમાન રહે. એ બધાં અમારી સાથે સંયુક્ત રહીને સુશોભિત થાવ.
इदथ्श् हविः प्रजननं मे अस्तु दशवीरथ्श्सर्वगणथ्श्ं स्वस्तये । आत्मसनि प्रजासनि पशुसनि लोकसन्यभयसनि । अग्निं प्रजां बहुलां मे करोत्वत्रं पयो रेतो ।अस्मासु धत्त ।। (१९.४८) ३२
અમે મૃત્યુધર્મા મનુષ્યોને ગમન યોગ્ય બે માર્ગ સાંભળ્યા છે. એક પિતૃઓનો પિતૃયાનમાર્ગ અને બીજો દેવોનો દેવયાન માર્ગ છે. માતા-પિતાના સંયોગથી બનેલ આ જે જીવજગત છે, તે આ બંને માર્ગો દ્વારા જ ચાલે છે.
उदीरतामवर। उत्परास। उन्मध्यमाः पितरः सोम्यासः । असुं य। ईयुरवृका । ऋतज्ञाास्ते नो।वन्तु पितरो हवेषु ।। (१९.४९) ३३
અમારું આ હવિષ્યાન્ન સંતાનોની વૃદ્ધિ કરનાર, દશેય ઈંદ્રિયોનું સામર્થ્ય વધારનાર, સમસ્ત અંગોને પુષ્ટ કરનાર, આત્મસુખ પ્રદાન કરનારુ પ્રજાની વૃદ્ધિ કરનાર, ગાય વગેરે પશુઓની વૃદ્ધિ કરનાર, સમાજમાં પ્રતિષ્ઠા અપાવનાર, અભય પ્રદાન કરનાર તથા સર્વને માટે કલ્યાણકારી થાવ. હે અગ્ને ! આપ અમારી પ્રજાની વૃદ્ધિ કરો અને અમારામાં અન્ન દૂધ અને વીર્ય ને ધારણ કરાવો.
अङ्गिरसो नः पितरो नवग्वा। अथर्वाणो भृगवः सोम्यासः । तेषां वयथ्श् सुमतौ यज्ञियानामपि भद्रे सौमनसे स्याम ।। (१९.५०) ३४
જે નિમ્ન શ્રેણીના (સમીપસ્થ), ઉચ્ચ શ્રેણીના (દૂરસ્થ) અને મધ્યમ શ્રેણીના સૌમ્ય પ્રવૃત્તિના પિતૃઓ છે, તેઓ અમને ઉત્તમ પ્રેરણા આપે. શત્રુ-હીન સત્યના-જ્ઞાાતા, જે પિતૃઓ હવિ વગેરેમાં રહેલા પ્રાણની રક્ષા કરે છે, તે અમારું પણ રક્ષણ કરો.
ये नः पूर्वे पितरः सोम्यासो।नूहिरे सोमपीथं वसिष्ठाः । तेभिर्यमः सथ्श् रराणो हवीथ्श् ष्युशत्रुशद्बिः प्रतिकाममत्तु ।। (१९.५१) ३५
અગ્નિ સમાન તેજસ્વી, નવીન વાણીઓના પ્રેરક, શત્રુઓથી હારનારા, દુષ્ટોને કચરનારા, અને સૌમ્ય પ્રકૃતિવાળા, જે અમારા પિતૃઓ છે, તે અમોને સદ્બુદ્ધિ પ્રદાન કરો. એમની કલ્યાણકારિણી બુદ્ધિ યજ્ઞાાદિ સત્કર્મ કરનારા અમો બધા યાજકોનું કલ્યાણ કરો.
त्वथ्श् सोम प्रचिकितो मनीषा त्व थ्श् रजिष्ठमनु नेषि पन्थाम् । तव प्रणीती पितरो न। इन्दो देवेषु रत्नमभजन्त धीराः ।। (१९.५२) ३६
જે સૌમ્ય પ્રકૃતિવાલા, વિશિષ્ટ સુખોમાં રહેનારા, વસિષ્ઠ ગોત્રીય અમારા પૂર્વ પિતૃ છે, તેઓ સોમપાન કરવા માટે યોગ્ય ઉત્તમ આચરણવાળા છે. એ પિતૃઓ અમારા મંગલની કામના કરવાવાળા થાવ. અમારા આ યજ્ઞમાં નિયમનકર્તા યમની સાથે પધારે તથા હવિઓને ગ્રહણ કરતાં તૃપ્ત થાવ.
त्वया हि नः पितरः सोम पूर्वे कर्माणि चक्रुः पवमान धीराः । वन्वन्नवातः परिधीं रपोर्णु विरेभिरश्वैर्मधवा भवा नः ।। (१९.५३) ३
અતિ દેદીપ્યમાન હે સોમ ! આપ આપની બુદ્ધિ દ્વારા, અત્યંત સુગમ દેવત્ત્વના માર્ગ તરફ લઈ જનારા છો. હે સોમ ! આપના સહયોગને પ્રાપ્ત કરીને અમારા ધૈર્યવાન પિતૃઓને યજ્ઞા-અનુષ્ઠાન વગેરે શ્રેષ્ઠ કર્મ સંપાદિત કર્યા તથા એની સુખદ ફલશ્રુતિઓને પ્રાપ્ત કરી.
त्वथ्श् सोम पितृभिः संविदानो।नु द्यावापृथिवी आ ततन्थ । तस्मै त । इन्दो हविषा विधेम वयथ्श् स्याम पतयो रयीणाम् ।। (१९.५४) ३८
હે પવિત્ર સોમ ! આપના સહયોગથી જ અમારા પૂર્વકાલીન પિતૃઓએ સમસ્ત યજ્ઞાાદિ કર્મોને સંપાદિત કર્યા આપ આ સમયે અમારા માટે, યજ્ઞાીય કર્મોમાં સંયુક્ત રહીને વિઘ્નકારીઓને દૂર ભગાડો, વીર અશ્વારોહી ઈન્દ્રદેવ સમાન આપ ઐશ્વર્ય-પ્રદાતા સાબિત થાવ.
र्बिहषदः पितर। ऊत्यर्वागिमा वो हव्या चकृमा जुषध्वम् । त। आ गतावसा शन्तमेनाथा नः शं योररपो दधात ।. (१९.५५) ३९
હે સોમ ! અમારા પાલકો-પૂર્વજોની સાથે ભળીને આપ દ્યુલોક અને પૃથ્વીમાં સુખોને વિસ્તૃત કરો. હે પ્રકાશક સોમ ! અમે આપના માટે હવિ આપીને યજ્ઞા કરીએ છીએ. આપ અમારા માટે મહાન ઐશ્વર્ય ઉપલબ્ધ કરાવો.
आ।हं पितृन्त्सुविदत्रां २ अवित्सि नपातं च विक्रमणं च विष्णों । र्बिहषदो ये स्वधया सुतस्य भजन्त पित्वस्त । इहागमिष्ठां ।। (१९.५६) ४०
કુશ-આસન પર બિરાજનારા હે પિતૃઓ ! આપના માટે આ હવિષ્યાન્નો ને અમે સર્મિપત કરીએ છીએ. આપ એને આપની તૃપ્તિને માટે પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરો. આપ અત્યંત સુખકારી રક્ષણ-સાધનોની સાથે આ યજ્ઞામાં પધારો બધા જ પ્રકારના ભય, પાપ અને દુઃખોને દૂર કરીને અમને સુખી બનાવો.
उपहूताः पितरः सोम्यासो र्बिहष्येषु निधिषु प्रियेषु । त । आ गमन्तु त । इह श्रुवन्त्वधि ब्रुवन्तु ते।वन्त्वस्मान् ।। (१९.५) ४१
અમે વિવિધ જ્ઞાનોના ઉત્તમ જ્ઞાતા અમારા પિતૃઓના શુભજ્ઞાનને ગ્રહણ કરીએ, વ્યાપક પરમેશ્વરના શાશ્વત ગતિશીલ સૃષ્ટિચક્રનાક્રમને સમજીએ કુશના આસન પર અધિષ્ઠિત સ્વધા (પિતૃઓને માટે આપેલ અન્ન વગેરે) યુક્ત સોમરસનું પાન કરનારા, અમારા બધા પિતૃઓ આ યજ્ઞાસ્થળ ઉપર પધારો.
आ यन्तु नः पितरः सोम्यासो।ग्निष्वात्तां पथिभिर्वेवयानैः । अस्मिन् यज्ञो स्वधया मदन्तो।धि ब्रुवन्तु ते।वन्त्वस्मान् ।। (१९.५८) ४२
જે સોમની ઈચ્છા કરનારા કુશાદિ ઉપર બિરાજમાન અતિપ્રિય પિતૃઓ છે, એમનું અમે આ યજ્ઞામાં આવાહન કરીએ છીએ. તેઓ આ યજ્ઞામાં પધારે. અમારાં વચનોને સાંભળે પિતાની જેમ એ અમો પુત્રોને પ્રેરક ઉપદેશ આપે એ અમારું રક્ષણ કરો.
अग्निष्वात्तां पितर। एह गच्छत सदः सदः सदत सुप्रणीतयः ।
अत्ता हवीथ्श्ं षि प्रयतानि र्बिहष्यथा रयि थ्श्सर्ववीरं दधातन ।। (१९.५९) ४३
જે સોમની સમાન સમ્ય પ્રવૃત્તિવાળા, અગ્નિવત્ તેજસ્વિતા ધારણ કરનારા અમારા પિતૃઓ છે, તે દેવોને માટે ઉપયુક્ત દિવ્યમાર્ગથી આ યજ્ઞામાં પધારો. અહીં સ્વધાથી સંતુષ્ટ બનીને અમને દિવ્યજ્ઞાાનનો ઉપદેશ કરો અને અમારું રક્ષણ કરે.
ये। अग्निष्वात्ता ये। अनग्निष्वात्ता मध्ये दिवः स्वधया मादयन्ते । तेभ्यः स्वराडसुनीतिमेतां यथावशं तन्वं कल्पयाति ।। (१९.६०) ४४
હે અગ્નિવત્ તેજસ્વી પિતૃગણ ! આપ અમારા યજ્ઞાનુષ્ટાનમાં પધારો અને ઉત્તમ રીતે સંસ્કારિત સર્વોચ્ચ સ્થાનમાં પ્રતિષ્ઠિત થઈને, પ્રયત્નપૂર્વક સિદ્ધ થયેલ હવિષ્યાન્નોને ગ્રહણ કરો. પછી કુશ-આસનો પર બેઠેલા આપ, અમો યાજકોને વીર-પરાક્રમી સંતાનો અને ધન-ધાન્ય વગેરે મહાન ઐશ્વર્યો પ્રદાન કરો.
अग्निष्वात्तानृतुमतो हवामहे नाराशथ्श्ं से सोमपीथं य। आशुः । ते नो विप्रासः सुहवा भवन्तु वयथ्श् स्याम पतयो रयीणाम् ।। (१९.६१) ४५
જે અગ્નિ સંસ્કારથી ઊર્ધ્વ ગતિને પ્રાપ્ત થયેલા પિતૃઓ છે, અથવા જે હજુ ઊર્ધ્વ ગતિને પ્રાપ્ત થયા નથી. દ્યુલોકની મધ્યમાં વિદ્યમાન એ બધા જ પિતૃઓ સ્વધા-સંજ્ઞાક અન્ન મેળવીને આનંદિત થાય છે. એ બધાને સ્વયં વિરાટ પરમાત્મા, મનુષ્યને માટે પ્રાપ્ત થનાર શરીરને, કર્મફળની મર્યાદા અનુસાર પ્રદાન કરે છે.
आच्या जानु दक्षिणतो निषद्येमं यज्ञामभि गृणीत विश्वे । मा हि थ्श्ं सिष्ट पितरः केन चिन्नो यद्ध । आगः पुरुषता कराम ।। (१९.६२) ४६
અગ્નિના માધ્યમથી ઊર્ધ્વગતિને પ્રાપ્ત થયેલા પિતૃઓ (અગ્નિવિદ્યાના જ્ઞાાતા પિતૃઓ) જે યજ્ઞાદિ કર્મોનાં સોમ પીનારા છે, ઉત્તમ પુરુષોને યોગ્ય પ્રશંસા કરતાં અમે એમનું આવાહન કરીએ છીએ. એ જ્ઞાનસંપન્ન પિતૃઓ અમારા માટે ધન-ધાન્યાદિના રૂપમાં અપાર વૈભવ પ્રદાન કરો.
आसीनासो। अरुणीनामुपस्थै रयिं धत्त दाशुषे मर्त्याय । पुत्रेभ्यः पितरस्तस्य वस्वः प्र यच्छत त । इहोर्जं दधात ।। (१९.६३) ४
હે (સમસ્ત) પિતૃઓ ! અમે બધા જમણા ઘૂંટણને ટેકવીને (હનુમાન મુદ્રાની જેમ બેસી) આપ સૌનો સત્કાર કરીએ છીએ. આમ અમારા યજ્ઞા કર્મોની ઉત્તમ સમીક્ષા કરીને આપનો અભિપ્રાય પ્રગટ કરો. કદાચ યજ્ઞાકર્મોના પુરુષાર્થમાં કોઈક ભૂલ-ખામી-થઈ જાય, તો આપ અમો યાજકોને કોઈ જ પ્đ |