| |
|
| |
| |
|
|
| |
|
| |
| ''શ્રી યમુનાજીની લ્હેરો બોલે... શ્રીકૃષ્ણઃ શરણં મમઃ... ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર જન્મભૂમિ મથુરાનગરીમાં મહા-પવિત્ર યમુના નદીમાં સ્નાન કરીને ભગવાન સુર્પનારાયણદેવને જળનો અર્દય આપી રહેલ એક યાત્રાળુ ભક્ત તસ્વીરમાં જણાય છે.'' |
| |
|
| |
|
| |
| ''કુંડ-કુંડની સીડીયો બોલે... શ્રીકૃષ્ણઃ શરણં મમઃ... દ્વાપર યુગના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં... જ્યાં... જે... જે... સ્થળોએ અદ્ભૂત અલૌકીક લીલાઓ કરી હતી. એ સ્થળો આજે મહા પવિત્ર બની ગયા છે. ગોકુળમાં પવિત્ર ગોપીકુંડ. જ્રયાં ગોપીઓ નિત્ય સ્નાન કરવા આવતી હતી એ પવિત્ર-પાવન ગોપીકુંડ દૃશ્યમાન થાય છે.'' |
| |
| |
|