| Home > What is Deevangat |
| |
| |
ગુજરાત અને ગુજરાતની બહાર મૃત્યુ પામતા ગુજરાતી બંધુઓની વિગતો ઈન્ટરનેટ માધ્યમ દ્વારા વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને મળી રહે તેવો પ્રયાસ દિવંગતે કર્યો છે.
ગયેલું સ્વજન ક્યારેય પાછું નથી આવતું, પરંતુ સ્વજનની યાદો વિવિધ સ્વરૂપે અમર રહે છે. સ્વજનની માસિક અને વાર્ષિક પુણ્યતિથિએ તે વિશેષ યાદ આવે છે.
દિવંગત એ નોન પ્રોફીટેબલ સ્વૈચ્છિક સંસ્થા છે, પરલોકવાસી ગુજરાતીઓ માટે કામ કરતી આ સંસ્થાને સંતો-મહંતોના આશિર્વાદ પ્રાપ્ત થયા છે.
લાગણી સભર ગુજરાતી સમાજ ઉભો કરવાના પ્રયાસને આપ સૌનો સહકાર મળી રહે તેવી અપેક્ષા....... |
| |
|
| |
|
| |