Articles
A To Z of Death
Pitru Sanhita
Death... A Welcome Event
Agni Sthapan
Stuti
Shree Ram Stuti
Shree Ganesh Stuti
Manglam Bhagwan Vishnu
Guru Vandana
Bal Kand
Shri Ram Arti
Gopi Geet
Hanuman Chalisa
Kag Bhusandi Ramayan
Shiv Mahinam Strot
Daily Darshan
Visit of Best Smasan
Jamnagar
Siddhpur
Valsad
Services
Work for the Humanity
What is Deevangat
News Regarding Death
Photos
Matru Shraddh Siddhapur
Locations
Ahmedabad
Baroda
Surat
Rajkot
Valsad
Mehsana
Khadayta
Mumbai
South Gujarat
Central Gujarat
North Gujarat
Saurastra
USA
London
UAE
Other Country
Shraddhanjali
Developed & Hosted By
bitscape.co.in
bitscapesolutions.com
bitscapesoftwares.com
wedesignsites.biz
   
Home > Agnisthapan
 
Agnisthapan
 
AGNI STHAPAN
 
अग्निस्थापनम्
 
અગ્નિસ્થાપન
 
गृह्यस्थाली पाकानाङ्कर्म ।
ઘરમાં વેદ પવિત્ર કરીએ.

दर्भैः परिसमुहय३ ।
ઈંટોથી બનાવેલી માટીથી લીપેલી સ્થંડિલ (વેદી) પર ઈશાન ખૂણાથી શરૃ કર ઈશાન સુધી ત્રણ દર્ભ વેદીને સ્પર્શ થાય તે રીતે ત્રણ વખત ફેરવવા.

गोमयोदकेन उपलिप्य३ ।
ગાયના છાણ અને માટીથી વેદને ત્રણ વખત લીંપવી.

स्रूवमूलेन उल्लिख्य३ ।
શર્વાના મૂળભાગેથી ત્રણ લીટીઓ દોરવી; પશ્ચિમથી પૂર્વ તરફ.

अनामिकाङ्गुष्ठेन उद्धृत्य३ ।
અનામિક અને અંગુઠાની મદદથી વેદી પરથી ત્રણ વખત કચરો-કસ્તર હોય તેને ઉપરની બાજુ નાંખી દેવા.

उदकेन सव्यपाणिना अभ्युक्ष्य३ ।
જમણા હાથમાં પાણી રાખી સીધા હાથે ત્રણ વખત પશ્ચિમથી પૂર્વ તરફ વેદી પર જળનો છંટકાવ કરવો.

प्रोक्षते इंधनानि संप्रोक्ष्य ।
છાણાં-છોલ કાષ્ઠ વગેરે ઉપર પવિત્ર જળનું પ્રોક્ષણ કરવું (છાંટવું)

लौकिकाग्नें स्थापनम् ।
પાકશાળા (રસોઈઘર)માંથી લાવેલા અગ્નિનું સ્થાપન કરવું.

आनीतमग्निं स्थंडिलस्य अग्निकोणे निधाय ।
અગ્નિને સ્થંડિલના અગ્નિ ખૂણામાં મૂકવો.

हुं फट् झ्ति कञ्चित् क्रव्यादांशं नैऋर्त्यकोणे परित्यज्रय ।
હું ફટ્ બોલીને થોડો ક્રવ્યાદ્ અગ્નિ નૈઋત્ય ખૂણામાં નીચે જમીન ઉપર મૂકવો.

अग्निं त्रिवारं स्थंडिलोपरि भ्रामयित्वा आत्माभिमुखं अग्निं प्रतिष्ठाप्य ।
ॐ अग्निंदूतंपुरोदधे हव्यवाहमुपब्रुवे । देवाँ २ आसादयादिह ।।
ॐ अग्नये नमः अग्निं आवाहयामि स्थापयामि ।।
અગ્નિને સ્થંડિલ પર ત્રણવાર ફેરવવો. સ્થંડિલ પર આત્માભિમુખ અગ્નિનું સ્થાન કરવું.

अगन्यानीत पात्रे साक्षतोदकमासिच्य ।
જે પાત્રમાં અગ્નિ લાવ્યા હો તેમાં ચોખા અને પાણી પધરાવવું.

अग्निमुखं कृत्वा ध्यायेत् ।
અગ્નિ પ્રજ્રવલિત કરી ધ્યાન ધરવું.

ॐ चत्वारि शृङ्गा त्रयो।अस्य पादा द्वे शीर्षे सप्तहस्तासो।स्य ।
त्रिधा बद्धो वृषभो रोखीति महोदेवो मर्त्यां३ आविवेश ।।
एषो ह देवः प्रदिशो नु सर्वाः पूर्वो ह जातः स।उगर्भे।अन्तः ।।
स एव जातः सजनिष्यमाणः प्रत्यङ्जना स्तिष्ठति सर्वतो मुखः ।।
સપ્ત હસ્ત શ્વતુઃ શ્રૃંગો સપ્તજિહ્વો દ્વિશીર્ષકઃ ત્રિપાત્પ્રસન્ન વદનો સુખાસીનઃ શુચિ સ્મિતઃ । સ્વાહાં તુ દક્ષિણે પાર્શ્વે વામે દેવીં સ્વધાં તથા બ્રિભ્રદ્ દક્ષિણ હસ્તેતુ શક્તિમન્નં સ્રુચં સ્રુવમ્ ।। તોમરં વ્યજનં વામે ઘૃતપાત્રં ચ દારયન્ આત્માભિમુખઆસીન એવં રૃપો હુતાશનઃ ।।

अग्नै वैश्वानर शाण्डिल्य गोत्र शाण्डिल्यासित देवलेति त्रिप्रवर भूमिमातः वरुणपितः मेषध्वज प्राङ्मुखो मम सम्मुखो भव । गंधाक्षत पुष्पाणि समर्पयामि । नमस्करोमि ।
સ્થંડિલના વાયવ્ય ખૂણા પર એક સોપારી મૂકી તેના ઉપર ગંધ અક્ષત પુષ્પ ચઢાવવાં, નમસ્કાર કરવા.

¥ƒ ÜUéࢠÜUæç‡ÇÜU¢

दक्षिणतो ब्रह्मासनम् ।
સ્થંડિલ (કુંડ)ની દક્ષિણ દિશામાં બ્રહ્માજીનું દર્ભનું આસન મૂકવું.

उत्तरतः प्रणीतासनम् ।
ઉત્તરમાં પ્રણીતા માટે દર્ભનું આસન મૂકવું.

वायव्यां द्वितीयमासनम् तत्र ब्रह्मोपवेशनम् ।
વાયવ્ય ખૂણામાં બીજું એક દર્ભનું આસન મૂકવું ત્યાં બ્રહ્માજીને બેસાડવા.

यावत्कर्म समाप्यते तावत्त्वं ब्रह्माभव ।
કર્મ સમાપ્ત થાય ત્યાં સુધી આપ બ્રહ્મા તરીકે બિરાજો એમ કહેવું.

भवामीति प्रतिवचनम् ।
બ્રહ્માજીએ હું બ્રહ્મા બનું છું એવો પ્રત્યુત્તર આપવો.

ब्रह्मानुज्ञातः उत्तरे प्रणीता प्रणयनम् ॐ प्रणय ।
બ્રહ્માજીની આજ્ઞાથી ઉત્તરમાં પ્રણીતા લઈ જવી.

ततो वामकरेण प्रणीतां संगृह्म ।
ડાબા હાથમાં પ્રણીતા રાખી

दक्षिण करेण जलं प्रपूर्य ।
જમણા હાથથી તેમાં પાણી ભરવું.

भूमौ वायव्यासने निधाय ।
પ્રણીતાને વાયવ્યાસન પર મૂકવી.

आलभ्य ।
હાથનો સ્પર્શ કરવો.

अग्नें उत्तरतः स्थाप्या ।
અગ્નિની ઉત્તરમાં મૂકવી.

ईशानादि पूर्वाग्रैः स्रिभिस्रिभिः दर्भैः परिस्तरणम् ।
ઈશાન વગેરે દિશાઓમાં દર્ભનાં ત્રણ ત્રણ પરિસ્તરણ મૂકવાં.

तच्च प्रागुदगग्रैं ।
પૂર્વનાં પરિસ્તરણનો અગ્રભાગ ઉત્તર દિશામાં રાખવો.

दक्षिणतः प्रागग्रैः ।
દક્ષિણમાં મૂકવાનાં પરિસ્તરણનો અગ્રભાગ પૂર્વ તરફ રાખવો.

प्रत्युगुदगग्रैः ।
પશ્ર્વિમનાં પરિસ્તરણનો અગ્રભાગ ઉત્તર તરફ રાખવો.

उतरतः प्रागग्रैः ।
ઉત્તરમાં પરિસ્તરણનો અગ્રભાગ પૂર્વ તરફ રાખવો.

अर्थवत् पात्रासादनम् ।
વિધિપૂર્વક પાત્રો ગોઠવવાં.

पवित्रच्छेदना दर्भारुयः ।
પવિત્રાં કરવા માટે ત્રણ દર્ભ મૂકવા.

पवित्रे द्वे ।
બે પવિત્રાં (દર્ભ) મૂકવા.

प्रोक्षणीपात्रम् ।
પ્રોક્ષણી પાત્ર મૂકવું.

आज्रयस्थाली ।
ઘીનું પાત્ર મૂકવું.

चरुस्थाली ।
ચરુ (ભાત) માટેનું પાત્ર મૂકવું.

सम्मार्जनकुशाः पञ्ञ ।
સંમાર્જન માટે પાંચ દર્ભ મૂકવા.

उपयमनकुशाः सप्त ।
ઉપયમન માટે સાત દર્ભ મૂકવા.

समिधस्तिस्र ।
ત્રણ સમિધાઓ મૂકવી.

स्रुक् ।
સરવો

सुवः ।
સ્રુચિ મૂકવી.

आज्रयम् ।
ઘી ભરેલું પાત્ર મૂકવું.

तण्डुलाः ।
ચોખા મૂકવા.

पूर्णपात्रम् ।
કાંસાની થાળી કે કોઈ વાસણ મૂકવું.

दक्षिणा वरो वा पवित्रच्छेदनैः पवित्रीकरणम् ।
દક્ષિણા અથવા ભેટ મૂકવી.

द्वयो पवित्रयोरुपरि पवित्रत्रयं निधाय ।
બે પવિત્રાં ઉપર ત્રણ પવિત્રાં મૂકવાં.

द्वयोः मूलेन द्वौ कुशौ प्रदक्षिणीकृत्य ।
બે પવિત્રાંને મૂળમાંથી પકડી તેની પ્રદક્ષિણા કરવી.

त्रयाणां मूलाग्राणि एकीकृत्य ।
ત્રણેના મળભાગ સાથે રાખવાં.

नखैरस्पृशन् अनामिकांङ्गष्ठेन द्वयोः अग्रे छेदयेत् ।
નખનો સ્પર્શ ના થાય તે રીતે અનામિકા અને અંગુઠા વડે બંને દર્ભના અગ્રભાગ છેદી કાઢવા.

द्वे ग्राह्ये ।
બે દર્ભ રાખી,

त्रीणि उत्तरतः क्षिपेत् ।
ત્રણ દર્ભ ઉત્તર દિશા તરફ નાખી દેવા.

प्रोक्षणी पात्रे पात्रांतरेण चतुर्वांर प्रणीतोदकमासिच्य ।
પ્રણીતામાંથી ચાર વખત પ્રોક્ષણી પાત્રમાં જળ લેવું.

प्रोक्षणीपात्रं भूमौ वायव्यासने निधाय ।
પ્રોક્ષણી પાત્ર વાયવ્યાસન પર મૂકવું.

वाम करे पवित्राग्रं दक्षिण हस्तेन मूलं धृत्वा मध्यतः पवित्राभ्यां प्रोक्षणी पात्रस्थ जलस्य उत्पवनम् ।
ડાબા હાથથી પવિત્રાનો અગ્રભાગ અને જમણા હાથથી મૂળ પકડી પવિત્રાના મધ્યભાગથી પ્રોક્ષણીનું પાણી ઉછાળવું.

दक्षिणहस्तं उत्तानं कृत्वा मध्यमा - अनामिकाङ्गुल्यां मध्यपर्वाभ्यां उद्दिङ्गनम् ।
જમણો હાથ ચત્તો રાખી મધ્યમા અને અનામિકા વડે પાણી ઉછાળવું.

प्रणीतोदकेन प्रोक्षणीनां प्रोक्षणम् ।
પ્રોક્ષથી ઉપર પ્રણીતાનું પાણી છાંટવું.

ताभिस्तासां प्रोक्षणम् ।
તેનાથી તેના ઉપર જ પ્રોક્ષણ કરવું.

प्रोक्षणी - उदकेन
પ્રોક્ષણીનું પાણી

आज्रयस्थाल्याः प्रोक्षणम् ।
આજયસ્થાલી પર

चरुस्थाल्याः प्रोक्षणम् ।
ચરુસ્થાલી પર

सम्मार्गकुशानां प्रोक्षणम् ।
સમ્માર્ગકુશ પર,

उपयमनकुशानां प्रोक्षणम् ।
ઉપયમનકુશ પર,

समिधां प्रोक्षणम् ।
સમિધાઓ પર.

स्रुवः प्रोक्षणम् ।
સરવા પર.

स्रुचः ।
સુચિ પર જળ છાંટવું

आज्रयस्य प्रोक्षणम् ।
ઘી ઉપર,

तण्डुलानां प्रोक्षणम् ।
ચોખા ઉપર,

पूर्णापात्रस्य प्रोक्षणम् ।
પૂર્ણપાત્ર ઉપર પણ પાણી છાંટવું.

प्रणीताग्नयोर्मध्ये असञ्चरे,
પ્રણીતા અને અગ્નિની વચ્ચે

प्रोक्षणीनां निधानम ।
પ્રોક્ષણી મૂકવી.

आज्रयस्थाल्याम् आज्रयनिर्वापः ।
આજ્રયસ્થાલીમાં ઘી રેડવું.

चरुस्थाल्यां तण्डुलप्रक्षेपः ।
ચરુસ્થાલીમાં ચોખા નાંખવા.

तस्य त्रिंप्रक्षालनम् ।
ચોખા ત્રણ વખત ધોવા.

सपवित्रके चरुपात्रे प्रणीतोदकमासिच्य ।
પવિત્રા હાથમાં રાખી ચરુ - પાત્રમાં પ્રણીતાનું જળ રેડવું.

ब्रह्मणः दक्षिणतः आज्रयाधिश्रयणम्, चरोः अधिश्रयणम्, आज्रयस्य उत्तरतः ।
દર્ભના છેડા પ્રજ્રવલિત કરી બન્નેની ચારેબાજુ ફેરવવા. અવળી પ્રદક્ષિણા કરવી.

ज्रवलितोल्मुकेन उभयोः पर्याग्निकरणे इतरथावृत्तिं ।
દર્ભના છેડા પ્રજ્રવલિત કરી બન્નેની ચારેબાજુ ફેરવવા. અવળી પ્રદક્ષિણા કરવી.

वह्नौ निष्कास्य ।
પ્રજ્રવલિત દર્ભનો અગ્નિમાં પ્રક્ષેપ કરવો.

अर्धश्रितेचरौ सुक्स्रुवयोः प्रतपनम् ।
ચરુ (ભાત) અર્ધો ચઢયો હોય ત્યારે સરવા અને સુચિને અગ્નિ પર તપાવવા.

सम्मार्गकुशैः सम्मार्जनम् ।
સમ્માર્ગકુશથી બન્નેને ઝાપટી સાફ કરવા.

अग्रैरग्रं मूलैर्मूलम् ।
અગ્રથી અગ્રસુધી, અને મૂળથી મૂળ સુધી સમ્માર્જન કરવું.

प्रणीतोदकेन अभ्युक्षणम् ।
બન્નેના ઉપર પ્રણીતાનું જળ છાંટવું.

पुनः प्रतपनं देशे निधानम् ।
ફરીથી અગ્નિ ઉપર તપાવી તેમના યોગ્ય સ્થાને મૂકવા.

चरोः पूर्वेण आज्रयोद्वासनम् ।
ચરુની પૂર્વમાં થઈને આજયને મૂકવું.

आज्रयस्य पश्चिमतः चरोः उद्वासनम् ।
આજયની પશ્ચિમમાં થઈને ચરુ મૂકવો.

वामकरे पवित्राग्रं दक्षिणेन हस्तेन पवित्रयोः मूलं धृत्वा मध्यतः पवित्राभ्यां आज्रयोत्पवनम् ।
ડાબા હાથે પવિત્રાના અગ્ર અને જમણા હાથથી તેનાં મૂળ પકડી પવિત્રાની વચ્ચેના ભાગમાંથી ઘી ઊંચું નીચું કરવું.

आज्रयावेक्षणम् ।
ઘીને બરાબર જોવું.

अपद्रव्य निरसनम् ।
કચરો હોય તો કાઢી નાંખવો.

प्रोक्षण्याः प्रत्युत्पवनम् ।
પ્રોક્ષણીનું જળ ઉછાળવું.

उपयमनकुशानादाय ।
ડાબા હાથમાં ઉપયમન કુશ મુઠ્ઠીમાં રાખી મુઠ્ઠી છાતી પાસે રાખવી.

तिष्ठन् समिधो।भ्याधाय ।
ઊભા થઈ સમિધાઓ અગ્નિમાં અર્પણ કરવી.

प्रोक्षणी उदक शेषेण सपवित्र हस्तेन ईशान कोणादारभ्य ईशानकोण पर्यन्तं अग्नें पर्युक्षणम् ।
દર્ભ સાથે પ્રોક્ષણીના બાકીના જળ વડે ઈશાનથી ઈશાન સુધી અગ્નિની પ્રદક્ષિણા કરવી.

हस्तस्य इतरथावृत्तिः ।
હાથની અવળી પ્રદક્ષિણા કરવી.

ब्रह्मान्वारब्धः सुवेण जुहुयात् ।
બ્રહ્માજીને સ્પર્શ કરી સરવાથી ઘી હોમવું.

अत्र ग्रहस्थापनं पूजनं च कुर्यात् ।
અહીં ગ્રહસ્થાપન અને પૂજન કરવું.

આધાર અને આજ્યભાગ
ॐ स्वाहा इदं प्रजापतये न मम ।
ॐ इन्द्राय स्वाहा इदं इन्द्राय न मम ।।
ॐ अग्नये स्वाहा इदं अग्नये न मम ।
ॐ सोमाय स्वाहा इदं सोमाय न मम ।।
अग्निब्रह्माणौ पूजयत् ।
ॐ अग्नये स्वाहा इदं अग्नये न मम ।
ॐ सोमाय स्वाहा इदं सोमाय न मम ।।
अग्निब्रह्माणौ पूजयेत् ।
ॐ अग्ने नय सुपथाराये अस्मान्विश्वानि देव व्वयुनानि विद्वान् ।
युयोध्यस्मज्रजुहु राणमेनो भूयिष्ठान्ते नम।उक्तिं विधेम ।।
ॐ ब्रह्मषज्ञानं प्रथमं पुरस्ताद्विसीमतः सुरुचो व्वेन । आवः ।।
सबुधन्या।उपमा।अस्य विष्ठाः सतश्र्वषोनिम सतश्र्वव्विवः ।।
ॐ अग्नये नमः ब्रह्मणे नमः गंधाक्षत पुष्पाणि समर्पयामि ।
अनया पूजया अग्निब्रह्माणौ प्रीयेताम् ।

द्रव्यत्याग संकल्प :
इमानि हवन द्रव्याणि मया या या क्ष्माण देवता स्ताभ्यः स्ताभ्यः यथा दैवतमस्तु, मया परित्यक्तं न मम ।
वराहुतिः
ॐ गणानान्त्वा गणपति ध् हवामहे प्रियाणान्त्वा प्रियपति ध् हवामहे निधीनान्त्वा निधिपति ध् हवामहेव्वसो मम । आहमजानि गर्ब्भधमात्वम जासि गर्भधम् ।।
ॐ विनायकाय स्वाहा इदं ।

इति कुशकंडिका

૧. નૈઋત્યથી ઈશાન ખૂણામાં
૨. વાયવ્યની અગ્નિ ખૂણામાં
૩. કુંડની મધ્ય અને દક્ષિણ ની વચ્ચે, તથા
૪. કુંડની મધ્ય અને ઉત્તરની વચ્ચે, આ આહુતિઓ આપવી.
આ આહુતિનો ત્યાગ આપવો નહીં.
કુશકંડિકા સમાપ્ત

 

 

 

 

 
 
 
 
 
 
Copyrights © 2006-2007, Ogujarat.org. All Rights Reserved.
Design & Developed by: Bitscape Solutions
 
Gujarati best readable in Internet Explorer 6.0+