Articles
A To Z of Death
Pitru Sanhita
Death... A Welcome Event
Agni Sthapan
Stuti
Shree Ram Stuti
Shree Ganesh Stuti
Manglam Bhagwan Vishnu
Guru Vandana
Bal Kand
Shri Ram Arti
Gopi Geet
Hanuman Chalisa
Kag Bhusandi Ramayan
Shiv Mahinam Strot
Daily Darshan
Visit of Best Smasan
Jamnagar
Siddhpur
Valsad
Services
Work for the Humanity
What is Deevangat
News Regarding Death
Photos
Matru Shraddh Siddhapur
Locations
Ahmedabad
Baroda
Surat
Rajkot
Valsad
Mehsana
Khadayta
Mumbai
South Gujarat
Central Gujarat
North Gujarat
Saurastra
USA
London
UAE
Other Country
Shraddhanjali
Developed & Hosted By
bitscape.co.in
bitscapesolutions.com
bitscapesoftwares.com
wedesignsites.biz
   
 
 Home > Mumbai > Mumbai 31-12-06
 
Besnu - Mumbai
 
 
 
હિન્દુ
કચ્છી લોહાણા

Late Maheshbhai Jethalal Shobhrani

મહેશભાઈ જેઠાલાલ શોભરાણી (ઉં.વ. ૫૧) તે મીતાબેન (નર્મદા)નાપતિ. સ્વ. વાસુદેવ મંગલદાસ ચોથાણી (બિંદડાવાળા)ના જમાઈ. પ્રમોદબેન માધવજી પૂજારા (આદિપુર), પુષ્પાબેન શંકરલાલ રૂપારેલ (મુંબઈ) ગં. સ્વ. જયશ્રીબેન વિનોદભાઈ ગણાત્રા (ભુજ), દક્ષાબેન રાજેન્દ્રભાઈ ભીડેના ભાઈ. તા. ૨૩-૧૨-૦૬ના અવસાન પામ્યા છે. પ્રાર્થાનાસભા રાખી નથી.
 
 
પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ

Late Babubhai Vyas

બાબુભાઈ વ્યાસ (ઉં.વ. ૯૨) તે નીતીનભાઈ, સતીષભાઈ સ્વ. ઈલાબેન સુરભીબેનના પિતા. સ્વ. દુર્ગાબેન (બચુબેન) વ્યાસના પતિ સોમવાર તા. ૨૫-૧૨-૦૬ના ભાવનગર મુકામે શ્રીજીચરણ પામ્યા છે.
 
 
કચ્છ વાગડ લેવા પાટીદાર

Late Bera Raghu Lakhu

ગામ વોંઘના(હાલે આણંદ) બેરા રાઘુલખુ (ઉં.વ. ૮૦) તા. ૨૯-૧૨-૦૬ના મુંબઈ મધ્યે રામશરણ થયેલ છે. તે જેઠીબેનના પતિ. રાવરીઆ દેવરાજ પુજાના જમાઈ. ધરમશી ભુરાલાલ, રાધા, રામા, સખી અને નવલના પિતા. તેમની સાદડી રાખી નથી.
 
 
ચિંચણ તારાપૂર ઘોઘારી દશા પોરવાડ વૈષ્ણવ વણિક

Late Nalinkant Shah

નલીનકાંત શાહ (ઉં.વ. ૬૯) તે હરકીશનદાસ, માણેકલાલ શાહના પુત્ર. હેમિનિબેનના પતિ.કાજલ, સ્વ. દિપેશના પિતા. સ્વ. ચંપકલાલ લ. પારેખના જમાઈ તા. ૨૯-૧૨-૦૬ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તા. ૧-૧-૦૭ સોમવારે સાંજે ૪ થી ૬ સ્થળ : બી-૧-૧૦૪, હાર્મની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સામે, બોઈસર (વે.રે.)
 
 
કચ્છી અંજારીયા ભાટિયા

Late Madhuben Ranchhoddas Udeshi

મધુબેન (ઉં.વ. ૭૪) તે રણછોડદાસ જેઠાલાલ ઉદેશીના પત્ની અનિલ, વિણા રવિન્દ્ર પુરેચાના માતા. સ્વ. વલ્લભદાસ ડુંગરસિંહ કાનાણીનાપુભી. શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૧-૧-૦૭ના સ્થળ : અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, સરિતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ.) સાંજે ૪.૩૦ થી ૬ રાખવામાં આવી હતી. લૌકિક વ્યવહાર બંધ છે.
 
 
કપડવંજ મોઢ બ્રાહ્મણ

Late Gunvanti Rajendra Trivedi

કપડવંજ નિવાસી (હાલ ઘાટકોપર) ગુણવંતી ત્રિવેદી (ઉં.વ. ૭૩) તે હિમાંશુ, ગૌતમ તથા દર્શન, દામીન વિનય ધાગના માતા. રાજેન્દ્ર ચીમનલાલ ત્રિવેદીના પત્ની તા. ૨૯-૧૨-૦૬ના શુક્રવારે દેવલોક પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧-૧-૦૭ને સોમવારે સાંજે ૫ થી ૭ વાગે સ્થળ : ઘાટકોપર બ્રાહ્મણ સમાજ જોશી લેન, મહાત્મા ગાંધી રોડ, રામજી આશર સ્કૂલની સામે, ઘાટકોપર (પૂ)
 
 
કચ્છી લોહાણા

Late Venilal Tulsidas Ramani

સ્વ. તુલસીદાસ ઉમરસી રામાણી, (રાયમંગ્યા) દરસડીવાળા (હાલ ડોંબિવલી)ના પુત્ર વેણીલાલ (ઉં.વ. ૭૪) તે જમનાબેનના પતિ. સ્વ. રામજી માવજી પાદરાઈ અંજારવાળાના જમાઈ. અરૂણ, અજીતના પિતા. તા. ૩૦-૧૨-૦૬ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના તા. ૩૧-૧૨-૦૬ રવિવારના કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, આર.આર.ટી. રોડ, મુલુંડ (પ.) સાંજે ૫ થી ૭. બહેનો એ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
 
 
ઔદીચ્ય ગોરવાળ બ્રાહ્મણ

Late Keshavlalji Dungarlalji Dave

સિરોહી નિવાસી કેશવલાલજી (ઉં.વ. ૮૬) તે ડુંગરલાલજી દવેના પુત્ર. કમલાબેનના પતિ. હરેશ, નીરુબેનના પિતા. સ્વ. ગોવર્ધન બુધિયાના બનેવી તા. ૩૦-૧૨ના દેવલોક પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. ૩૧-૧૨ના સાંજે ૪ થી ૮ સ્થળ : જયેશ બાલકૃષ્ણ દવે, ૧૩૦૩, સેરેનીટી હાઈટ્સ, એ-વિંગ માઇન્ડ સ્પેસ ઓફ ચિંચોલી બંદર રોડ, મલાડ (પ.)
 
 
વરિયા કુંભાર (પ્રજાપતિ)

Late Nathalal Bhavanbhai Nadiyapara

મૂળગામ ભોજાબેડી (હાલ ભાડુંપ) નાથાલાલ ભવાનભાઈ નડિયાપરાં (ઉં.વ. ૭૮) તે જયાબેનના પતિ. ભરત, પ્રદિપ, સવિતા, લીલા, ગં. સ્વ. અનસુયા, હંસા, રંજન અને નીતાના પિતા. શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા સોમવાર તા. ૧-૧-૦૭ના સાંજે ૪ થી ૬. સ્થળ : કૃષ્ણ ભુવન, નિલિમા એપાર્ટમેન્ટની પાછળ, અભ્યુદય બેંકની બાજુમાં, જંગલ-મંગલ રોડ, ભાંડુપ (પ.)
 
 
ઈડર પીપાવંશી દરજી

Late Bansibhai Bhogilal Darji

ગામ નેત્રામલી (સાબલી) નિવાસી (હાલ નાલાસોપારા) બંસીભાઈ દરજી (ઉં.વ. ૪૮), હીરાબેન ભોગીલાલ દરજીના પુત્ર. ચંદ્રિકાબેનના પતિ. તરંગ (બંટી)ના પિતા. તા. ૨૬-૧૨-૦૬ના મંગળવારે શ્રીજીચરણ થયા છે. તેમનું સુતક તથા લોકાચાર તા. ૪-૧-૦૭ને ગુરુવારે ગામ નેત્રામના મુકામે રાખવામાં આવી હતી.
 
 
મોઢ વણિક

Late Jagdishbhai Jepaldas Kamdar

ચોરવાડ નિવાસી (હાલ વિરાર) ભા. જગદીશભાઈ જેપાલદાસ કામદાર (ઉં.વ. ૬૩) હિના (હર્ષદા)ના પતિ. સંદીપના પિતા. દીવવાળા હરિશભાઈ, નિરંજનભાઈ સુભાષભાઈ, સ્વ. સુલોચના નરેન્દ્ર પારેખના બનેવી. તા. ૨૯-૧૨-૦૬ના શ્રીજીચરણ પામેલ છે. નિવાસસ્થાન : ૩૦૪, જીવદાની દર્શન, વીરસાવરકર માર્ગ, ચિરાગ હોટલની સામે, વિરાર (પૂ.) લૌકિક પ્રથા બંધ રાખી છે.
 
 
ઘોઘારી લોહાણા

Ganga Swaroop Bhanumatiben Vasanji

મલાડ નિવાસી સ્વ. વસનજી વલ્લભદાસ વસાણીના પત્ની ગં.સ્વ. ભાનુમતીબેન (ઉં.વ. ૭૩) તે કિરણ, જગદીશ, હર્ષદ, સ્વ. દિનેશ તથા કિર્તી (ક્રિષ્ણા) સુરેશ મોદીના માતા. સ્વ. ગીતાબેન, રક્ષાબેનના સાસુ. નિલેશ, માનસી તથા બીજલ પ્રકાશ ખખ્ખરના દાદીમા. સ્વ. મોહનલાલ માવજી સોઢાના દીકરી તે ચંદુભાઈ, રણછોડભાઈ, સ્વ. ગોપાલભાઈ, ધરમદાસભાઈના બેન. શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
 
 
સમસ્ત સઈ સુતાર

Late Jivanbhai Shamajibhai Vaghela

ગામ ઉના નિવાસી (હાલ મલાડ) જીવનભાઈ શામજીભાઈ વાગેલા (ઉં.વ. ૮૨) તે શાંતાબેનના પતિ, રતિભાઈ, મનુભાઈ, અરવિંદભાઈ, વિજયભાઈ, નર્મદાબેન, અનસુયાબેન, સરોજબેનના પિતા. સ્વ. પ્રભુદાસ પરશોત્તમદાસ હીંગુ તથા ગોવિંદભાઈ હીંગના બનેવી. તે તા. ૨૯-૧૨-૦૬ ને શુક્રવારે રામચરણ પામ્યા છે. તેમની સાદડી તા. ૧-૧-૦૭ને સોમવારે ૩ થી ૫. લૌકિક પ્રથા બંધ છે. સ્થળ : શ્રી મુંબઈ ગુર્જર ક્ષત્રીય કડીયા મહાજન વાડી, મામલતદાર વાડી રોડ નં. ૩, મલાડ, (પ.) મુંબઈ-૬૪
 
 
અનાવિલ બ્રાહ્મણ

Late Rakesh Dilipbhai Kothari

ગામ ટૂકવાડા (હાલ જોગેશ્વરી)ના હરેશભાઈ નાથુભાઈ દેસાઈ, વિમળાબેનના જમાઈ રાકેશ દિલીપભાઈ કોઠારી (ઉં.વ. ૩૬) તે ધૃતિના પતિ, પારસના પિતાનું તા. ૨૯-૧૨-૦૬ના અવસાન થયું છે. જેની પ્રાર્થનાસભા તા. ૧-૧-૦૭ને સોમવાર ૪ થી ૭ સ્થળ : પુષ્ટીકર કલ્યાણ કેન્દ્ર, પુષ્ટીકર સોસાયટી, પટેલ એસ્ટેટ રોડ, જોગેશ્વરી (પ). લૌકિક રિવાજ બંધ છે.
 
 
કચ્છ વાગડ લેવા પાટીદાર

Late Khima Ambavi Nor

ગામ આધોઈના સ્વ. નોર અંબાવી વસરામના પુત્ર ખિમા અંબાવી (ઉં.વ. ૭૪) તા. ૩૦-૧૨-૦૬ના દેશમાં રામશરણ થયેલ છે. તે પમીબેનના પતિ, સવજી, જીવા, રાજુ, બાબુ, લાલજી, જમણાબેન રામાબેનના પિતા. ાગમ વોઘના જેઠા લખમણ ચાવરીયાના જમાઈ. એમની સાદડી પ્રાર્થના તા. ૩૧-૧૨-૦૬ રવિવારે ૧ થી ૩ ઠે. શાંતિ પ્રભા જૈન ભુવન, ૬૫, વલ્લભભાઈ રોડ, જૈન ઉપાશ્રયની બાજુમાં, વિલે પાર્લા (પ.) મુંબઈ-૫૬
 
 
વિશાનીમા વૈષ્ણવ

Late Punamchand Ramanlal Parikh

મહુધા નિવાસી (હાલ મુંબઈ) પૂનમચંદ રમણલાલ પરીખ (ઉં.વ. ૭૬) તે સ્વ. રમણલાલ મણીલાલ પરીખના પુત્ર, સુમિત્રાબેનના પતિ, નીતિન, કિરણ, નીલા, કલ્પનાના પિતા તા. ૨૩-૧૨-૦૬ના શ્રીજીચરણ પામ્યા છે. બેસણું તા. ૩૧-૧૨-૦૬ ને રવિવારે સાંજે ૪ થી ૭. સ્થળ : ૨, શિવશક્તિ બી. પી. ક્રોસ રોડ નં. ૨, દેવીદયાલ રોડ, મુલુંડ બસ ડેપો સામે, મુલુંડ (પ.) મુંબઈ-૮૦
 
 
કચ્છ વાગડ લેવા પાટીદાર

Late Bera Raghu Lakhu

ગામ વોંઘ (હાલ આણંદ) બેરા રાઘુ લખુ (ઉં.વ. ૯૦) તા. ૨૯-૧૨-૨૦૦૬ના મુંબઈ મધ્યે રામશરણ થયેલા છે. તે જેઠીબેનના પતિ, રાવરીઆ દેવરાજ પુંજાના જમાઈ, ધરમશી, ભુરાભાઈ, રાધા, રામા, સખી, નવલના પિતા. તેમની સાદડી રાખેલી નથી. રહેઠાણ : બેરા ધરમશી રાઘુ એનએલ-૪, બિલ્ડિંગ નં. ૪૧, રૂમ નં. ૬, સેક્ટર-૧૧, નેરૂલ, નવી મુંબઈ.
 
 
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ

Late Oza Rajesh Shantilal

જાફરાબાદ નિવાસી (હાલ નાલાસોપારા) ઓઝા રાજેશ શાંતિલાલ (ઉં.વ. ૨૮) તા. ૨૯-૧૨-૦૬ને શુક્રવારે સ્વર્ગવાસી થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૩૧-૧૨-૦૬ને રવિવાર સાંજે ૫ થી ૭ સ્થળ : શ્રી રાધાકૃષ્ણ મંદિર, કોકણી પાડા બસ નં. ૨૯૭ના છેલ્લા બસ સ્ટોપની બાજુમાં, રાવલપાડા, દહિસર (પૂર્વ) રહેઠાણ : શાંતિલાલ માવજીભાઈ ઓઝા, ડી-૨૧૫, સુકંચન એપાર્ટમેન્ટ, ટાંકી રોડ, નાલાસોપારા (પૂર્વ)
 
 
કચ્છી પરજિયા પટ્ટણી સોની

Late Navinbhai Govindaji Jakhiya

કચ્છ હાલાપૂરવાળા (હાલ બોરીવલી) સ્વ. સોની ગોવિંદજી ધનજી જખીયાના પુત્ર નવીનભાઈ (ઉં.વ. ૬૪) તે ભારતીબેનના પતિ. સ્વ. સોની કાનજી મેઘજી ધકાણના જમાઈ તથા સ્વાતી હીરેન પટ્ટણી, જ્યોતિ દર્પણ ધાણક, તથા ગૌરવના પિતા. તા. ૨૯-૧૨-૦૬ના રામશરણ પામ્યા છે. તેમની પ્રાર્થના બહેનો તથા ભાઈઓ માટે તા. ૩૧-૧૨-૦૬ના સાંજે ૪ થી ૫. સ્થળ : વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (પ.) રહેઠાણ : ૧૨, પત્રકાર સદન, રાજેન્દ્ર નગર, બોરીવલી (પૂ.)
 
 
હાલાઈ લોહાણા

Ganga Swaroop Manjulaben Datta

ગં. સ્વ. મંજુલાબેન ડટ્ટા (ઉં.વ. ૭૯) સ્વ. દુર્લભદાસ કરસનદાસ ડટ્ટાના પત્ની. રમેશભાઈ તથા હંસાબેન શાંતીલાલ વિજયાબેન હરેશકુમાર કાનાબાર વિણાબેન નવીનકુમાર શાહ, દક્ષાબેન વિક્રમભાઈ શાહ, રશ્મિબેન સરજુભાઈ ઠક્કરના માતા. સ્વ. નાનજી ભીમજી પોબારીના દીકરી શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ના શ્રીજીચરણ પામેલ છે. તેની બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. ૩૧-૧૨-૦૬ના વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હોલ ૨જે માળે, એલ.ટી. રોડ ડાયમંડ સિનેમાની સામે બોરીવલી (પૂ.) મધ્યે સાંજે ૩.૩૦ થી ૫. રહેઠાણ : સી-૭૦૬ ભક્તિ કોમ્પલેક્સ ન્યુ લીંક રોડ, કાંદરા પાડા, દહિંસર (પ.) લૌકિક વહેવાર બંધ છે.
 
 
પરજિયા સોની

Late Ramjibhai Bhagvanbhai Dhanak

રામજીભાઈ ભગવાનભાઈ ધાણક (ઉં.વ. ૭૫) દુધળાવાળા (હાલ દહીંસર) તા. ૩૦-૧૨-૦૬ના શનિવારે શ્રીરામશરણ પામ્યા છે. અશ્વિનભાઈ, અજયભાઈ, રાજેશભાઈ, મીનાબેન હસમુખરાય જગડા (રાજુલાવાળા)ના પિતા. સ્વ. કાળુભાઈ જેઠાભાઈ ધકાણ (ગોપાલ ગામવાળા)ના જમાઈ રહેઠાણ : સી-૪૦૧, સનલાઈટ એપાર્ટમેન્ટ, રાજશ્રી પોલીસ સ્ટેશનની સામે, દહીંસર (પૂ.) તેમની પ્રાર્થનાસભા તા. ૧-૧-૦૭ને સોમવારના સાંજે ૪ થી ૬ સોનીવાડી, સિમ્પોલી રોડ, બોરીવલી (પ.)
 
 
હિન્દુ

Late Jignesh Velaji Davda

ગામ મોટી ઉનડોઠના વેલજી કાનજી દાવડાના પુત્ર જીગ્નેશ દાવડા (હાલ મુલુંડ) મુંબઈ મધ્યે રામશરણ પામેલ છે. (ઉં.વ. ૧૬) જીવરાજભાઈ શામજીભાઈ પ્રેમજીભાઈના ભત્રીજા, પ્રીન્સ હેતલના ભાઈ રાજુલબેન ભત્રીજીની સાદડી તા. ૩૧-૧૨-૦૬ને રવિવારે સાંજે ૩ થી ૫ સ્થળ : મુક્તેશ્વર મહાદેવ મંદિર હોલ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (પ.)
 
 
ઔદીચ્ય સત્તરતાલુકા ઝાલાવાડી બ્રાહ્મણ

Late Manjulaben Premanray Joshi

ગામ મોરબી, રાજકોટ (હાલ બોરીવલી) પ્રેમનરાય જગજીવન જોષીના પત્ની મંજુલાબેન જોષી (ઉં.વ. ૭૦) તે પિયર પક્ષે સ્વ. જેશંકર રાવલના દિકરી તા. ૨૮-૧૨-૦૬ના ગુરુવારના કૈલાસવાસ થયા છે. તે નિલેશ, રાજેશ, જીજ્ઞા, હિનાના માતા. પ્રાર્થનાસભા તા. ૧-૧-૦૭ને સોમવારે સાંજે ૪ થી ૬ સ્થળ : અલકા મનિષા કો.ઓ.હા.સો. વૃષિ કોમ્પલેક્ષ હોલી ક્રોસ રોડ, આઈ.સી. કોલોની, બોરીવલી (પ.)
 
 
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ

Late Upadhyay Prabhashankar Govardhan

મોઠા નિવાસી (હાલ દહીંસર) ઉપાધ્યાય પ્રભાશંકર ગોવર્ધન (ઉં.વ. ૬૮) તે શાસ્ત્રી સુરેશભાઈ મધુકાંતા મહેશકુમાર ઓઝા, નિતા જયસુખલાલ ઓઝા. હિરલ નિલેશકુમાર પાઠકના પિતા. તા. ૨૯-૧૨-૦૬ના સ્વર્ગવાસી થયા છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૩૧-૧૨-૦૬ને સાંજે ૫ થી ૭ સ્થળ : રાધાકૃષ્ણ મંદિર, કોંકણીપાડા, બોરીવલી બસ નં. ૨૯૭, રાવલ પાડા દહીંસર (પૂર્વ). નિવાસ : ૧૪-ડી, સાંઈ સુગંદ સોસાયટી વૈશાલી નગર, સુહાસિની પાવસકર રોડ, દહીંસર (પૂ.)
 
 
જૈન
હાલારી વિશા ઓશવાળ જૈન

Late Ashok Lakhamshi Sumariya

ગામ ડબાસંગના સ્વ. લખમશી વિરપાર સુમરીયાના પુત્ર અશોક લંડનમાં અવસાન પામ્યા છે. (ઉં.વ. ૫૭) તે સોમચંદ તથા નેમચંદ વિરપાર ગં. સ્વ. અમૃતબેન તારાચંદના ભત્રીજા વિમલ સોમચંદ રાજેશ નેમચંદના ભાઈ. સ્વ. ઓતમચંદ તથા જાદવજી રાયશીના ભાણેજ સાદડી રવિવાર તા. ૩૧મીએ બપોરે ૨.૩૦ થી ૪.૦૦ રાખવામાં આવી હતી. સ્થળ : ગીરીરાજ એપાર્ટમેન્ટ, આગ્રા રોડ, ભીવંડી, તીરૂપતી હોસ્પિટલની બાજુમાં.
 
 
હાલારી વિશા ઓશવાળ જૈન

Late Somchand Popat Gudhaka

ગામ દાતાના સોમચંદ પોપટ ગુઢકા (ઉં.વ. ૭૩) તા. ૨૭ બુધવાર સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. લીલાધર, મેઘજી, સ્વ. કાનજી, સ્વ. મણીલાલ, સ્વ. છગનલાલ, સ્વ. દેપાર વેરશી, સ્વ. કચરા, કેશવજી હીરજી, સ્વ. નરશી, વેલજી વૃજપારના ભાઈ. સુરેશ, ભરત, રંજન, દિલીપ, ઉર્મિલા રાજુ, મંજુલાબેન, હંસાબેન, દિપ્તીબેન, ભાનુબેન, હેમલતા, મધુ, નીતા, રસિલા, ભાવનાના પિતા. કેશવજી, સ્વ. લીલાધર, હેમચંદ, ગોવિંદજી કાનજી જીવીબેન લાલજી, નર્મદાબેન લીલાધર સ્વ. ગંગાબેન સોજપારના બનેવી/જમાઈ તેમની પ્રાર્થના તા. ૩૧ અને રવિવારે સવારે ૧૦.૩૦ થી ૧૨ રાખી છે. સ્થળ : મુક્તિ કમલ હોલ, દહીંસર (પ.) જૈન દેરાસરની બાજુમાં સ્વામી વાત્સ્લથ રાખવામાં આવી હતી.
 
 
હા.વિ.ઓ. જૈન

Late Ranmal Bhoja Gosarani

ગામ લાખાબાવળ (હાલ પાર્લા) સ્વ. ભોજા કરમણ ગોસરાણીના પુત્ર રણમલ (ઉં.વ. ૮૫) તા. ૨૭ બુધવારે અવસાન પામ્યા છે. તે સ્વ. જેઠાલાલ, પદમશી, મુલચંદ, લાલજી તથા મણીબેન રણમલ ગુઢકા ગાગવાના ભાઈ. તે ચંદુલાલ, પ્રભુલાલ, પ્રવિણ, મનસુખ તથા દિલીપના પિતા. નેહા મનીષ દોઢીયા ખીરસરા તથા બીજલનાં દાદા. કરમસી મેરગ સાવલાના જમાઈ ચેલા. સાદડી રવિવાર તા. ૩૧મીએ સવારે ૧૦ થી ૧૨ રાખવામાં આવી હતી. ચક્ષુદાન કર્યું છે. સ્થળ : હા.વિ.ઓ. સમાજવાડી દાદર.
 
 
સત્તાવીશ દશા પોરવાડ જૈન

Late Popatlal Jechandlal Shah

સેરીશાવાળા (હાલ થાણા) પોપટલાલ જેચંદલાલ શાહ (ઉં.વ. ૮૮) તે સ્વ. બબુબેન તથા સ્વ. જેચંદલાલ મગનલાલ શાહના પુત્ર. સ્વ. વિદ્યાબેનના પતિ, ચંદ્રકાંત, મનુભાઈ, ડૉ. મહેન્દ્રકુમાર તથા ઇંદિરાબેન પંકજકુમાર દાણીના પિતા. ઇંદિરાબેન, નંદિનીબેન અને રશ્મિબેનના સસરા. શારદાબેન નટવરલાલ શાહ, કંચનબેન પોપટલાલ દાણી, કાંતાબેન ભોગીલાલ શાહ તથા લીલાવતીબેન જયંતિલાલ શાહના ભાઈ. તા. ૩૦મીએ શનિવારે અરિહંતશરણ થયા છે. દેદાન કર્યું છે. લૌકિક વ્યવહાર બંધ છે. તેમની પ્રાર્થના તા. ૩૧મીએ રવિવારે બપોરે ૩ થી ૫. સ્થળ : એન. કે. ટી. કોલેજ હોલ, ખારકર આળી, કલેક્ટર ઓફિસ પાછ, થાણા (વેસ્ટ)માં રાખી છે. ઘર : પોપટલાલ જે. શાહ, ખારકર આળી, ટી. જે. બિલ્ડિંગ, થાણે (વેસ્ટ).
 
 
હાલારી વિશા ઓશવાળ જૈન

Late Kasturben Dhirajlal Parekh

પડાણા (હાલ મુંબઈ) ગં. સ્વ. કસ્તુરબેન ધીરજલાલ નેમચંદ પારેખ (ઉં.વ. ૭૧) અવસાન પામ્યા છે. નયના ચંદન ગુઢકા નવાગામ, સેજલ દિનેશ બીદ ગોઈજ, ભાવના અનિલ ચંદરીઆ રાવલસરના માતા. સોભાગચંદ તથા જયંતીલાલ નેમચંદ, સોમચંદ તથા છગનલાલ વેલજીના ભાભી. પ્રેમચંદ, વિનોદ, મહેન્દ્ર હેમરાજ લાખાબાવળના બેન. વિભાની નિરવ દેઢીયા આરબલુસ તથા વિજીત, કિનલ, ધ્રિતી, મીથીલનાં નાનીમા. ચક્ષુદાન કર્યું છે. પ્રાર્થના : રવિવાર તા. ૩૧મીએ સાંજે ૩ થી ૫. નિલકંઠવેલી, રાજાવાડી, નંદાદેવી બિલ્ડીંગ, ઘાટકોપર (પૂ.)
 
 
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

Late Harshadbhai Nanalal Vora

નવાગામ બડેલી નિવાસી (હાલ મલાડ) સ્વ. વોરા નાનાલાલ ચત્રભુજના પુત્ર હર્ષદભાઈ (ઉં.વ. ૫૩) તે રમાબેનના પતિ. તે ડાહ્યાલાલ, ગુણીબેન તલકચંદ મહેતા રસીલાબેન ભોગીલાલ શાહના ભાઈ, ભારતીબેનના દિયર, બિનલ, રિંકલ, અક્ષય અંકિતના પિતા. તે હેતલ, કિરણ, નિમેષ, અમિષના કાકા. તે ઠળીયાવાળા સચિનકમાર જયસુખલાલના સસરા. શ્વસુર ક્ષે સ્વ. ગિરધરલાલ જેચંદ ટાણાવાળાના જમાઈ તથા હિંમતલાલ ધરમશી ચિમનલાલ ધરમશી સંઘવીના ભાણેજ. મંગળવાર તા. ૨૬મીએ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર તા. પહેલીએ બપોરે ૩ થી ૪ રાખી છે. ઠે. દેવકરણ મુળજી જૈન દહેરાસર સ્ટેશનની સામે, મલાડ (વે.) ઘરનું એડ્રેસ : બી-૨૦૬, શીવ પાર્વતી સોસાયટી રાહેજા ટાઉનશીપ મલાડ (ઇ.) મુંબઈ-૯૭
 
 
હા.વિ.ઓ. જૈન

Late Shamji Mepa Dodhiya

ગામ ડબાસંગ હા. બેંગ્લોરના શામજી મેપા દોઢિયા (ઉં.વ. ૧૦૦) તા. ૧૮મી એ અરિહંતશરણ પામેલ છે. સ્વ. લખમણ મેપા સ્વ. ભાવલબેન લાધા, સ્વ. લીલાબેન વિરજી, સ્વ. ભાવલબેન લાધા, સ્વ. લીલાબેન વિરજી, સ્વ. માકાબેન કાનજીના ભાઈ. સ્વ. પુંજા જીવરાજ ખીરસરા, સ્વ. જેસંગ, સ્વ. વિરપાર, લાખા રાયમલ, વ. સિંહણ, જશોદાબેન કાનજીના જમાઈ. સ્વ. ધનજી, જાદવજી, લાલજી, દિનેશ, પ્રભુલાલ, પ્રફુલ, મનસુખ, લીલાધર, નર્મદાબેન જેન્તીલાલ, શાંતાબેન મેઘજી, રળીયાતબેન જેન્તીલાલ કંચનબેન કાનજી, પુષ્પાબેન અમૃતલાલ, દેવકુરબેન રતિલાલના પિતા. રોહિત, હસમુખ, હિતેશ, મીલન, વિમલ, નયનાબેન કાંતીલાલ, જોત્સનાબેન પ્રવિણચંદ્ર હર્ષાબેન દિલીપ, રેશ્માબેન કલ્પેશ, મીતુબેન હેતલ, બંચીબેન ચેતન, દિયેશ જેન્તીલાલ, ચેતનાબેન સુરેશ, પ્રગનાબેન રાજેશ, રૂપલબેન ભરતના દાદા/નાના. સાદડી તા. ૩૧મીએ રવિવારે બપોરે ૩.૦૦ થી ૪.૩૦ રાખવામાં આવી હતી. સ્થળ : ઓશવાળ સાગર વાડી, ભીવંડી
 
 
હાલારી વિશા ઓશવાળ જૈન

Late Harakhchand Meghaji Shah

ગામ ખીરસરાના સ્વ. મેઘજી હીરજી શાહના પુત્ર હરખચંદ મેઘજી (ઉં.વ. ૮૫) નાયરોબીમાં સ્વર્ગવાસ થયો છે. તે સ્વ. કેશવજી, મનસુખલાલ નરેશી ખીરસરા, સ્વ. ભારમલ, સ્વ. કચરા લખમશી માંઢા, સ્વ. પ્રભુલાલ મેપા આરીખાણા, વેલજી કચરા ખારના ભાઈ. વિનોદ, જયંતી, ધીરજ, રાજેન્દ્ર કેશવજી ખીરસરા, ભાનુબેન અશોક ચેલા, નિર્મળાબેન શૈલેષ ગોઇંજના મોટા બાપા. સાદડી રાખી નથી. સ્થળ : વિનોદ કેશવજી સુમરીયા, ૨/૭૩ વીરા શોપીંગ સેન્ટર, તીલક સિનેમાની બાજુમાં, રેલવે સ્ટેશન સામે, ડોંબીવલી (પૂ.)
 
 
દીગંબર વિશા શ્રીમાળી જૈન

Late Kantilal Harilal Shah

લિંબડી નિવાસી (હાલ કાંદીવલી) કાંતીલાલ હરીલાલ શાહ (ઉં.વ. ૮૫) દેહ પરીવર્તન તા. ૩૦મીએ શનિવારે થયું છે. તે સ્વ. હરીલાલ નાગરદાસના પુત્ર સ્વ. કાંતાબેનના પતિ. નીરંજનભાઈ, દીપકભાઈ તથા ચેતનાબેનના પિતા. લતાબેન, શીલ્પાબેન તથા રાજેશભાઈ ડગલીના સસરા. તે ડાહ્યાભાઈ ગણેશભાઈ શાહના જમાઈ. તે સ્વ. કુંદનભાઈ, નિર્મળાબેન તથા મંજુલાબેનના મોટાભાઈ. પ્રાર્થનાસભા તા. ૧લીને સોમવારે બપોરે ૩ થી ૫ રાખી છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના સ્થળ : બાલાશ્રમ, અતુલ ટાવરની બાજુમાં, મથુરદાસ એકસ્ટેનશન રોડ, કાંદીવલી (પ.) મુંબઈ-૬૭
 
 
વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

Late Rakesh Himmatlal Kothari

વઢવાણ નિવાસી (હાલ જોગેશ્વરી)ના દિલીપ હિંમતલાલ કોઠારીતથા કનક દિલીપ કોઠારીના પુત્ર રાકેશ (ઉં.વ. ૩૬) પારસના પિતા. ધ્રુતિના પતિ. બીજલ ઋષિ શેઠના ભાઈ તથા રમણિક હિંમતલાલ કોઠારી અને સુધા મનહરલાલ દોશીના ભત્રીજા. તા. ૨૯મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર તા. ૧લીએ ૪ થી ૭ રાખવામાં આવી હતી. સ્થળ : પુષ્ટીકર કલ્યાણ કેન્દ્ર, પુષ્ટીકર સોસાયટી, પટેલ એસ્ટેટ રોડ, જોગેશ્વરી (પ.) મુંબઈ-૧૦૨
 
 
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન

Late Chandubhai Bhudarbhai Shah

મુળી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ભુદરભાઈ મકનજી શાહના પુત્ર ચંદુભાઈ (ઉં.વ. ૭૩) તે સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. જયંતિભાઈ, પોપટભાઈ તથા લીલાવંતીબેન સેવંતીલાલ દોશીના ભાઈ, તે કૈલાષ, રાજેશ, સુનીલ, સંજય, હીતેશ, કલ્પના, જીજ્ઞા, જુલી તથા રીટાના કાકા શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૧-૧-૦૭ના રોજ સાંજે ૪.૩૦ થી ૬ દરમિયાન શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીયશાળા, ઉપાશ્રય લેન, ઘાટકોપર (પૂ.) મુંબઈ-૭૭ મધ્યે રાખવામાં આવી હતી. ચક્ષુદાન કરેલ છે.
 
 
દશા શ્રીમાળી સ્થા. જૈન

Late Gunvantlal Kaoorchand Kamdar

ગોંડલ નિવાસી (હાલ બોરીવલી) ગુણવંતલાલ કપુરચંદ કામદાર (ઉં.વ. ૮૧) તા. ૨૯મીને શુક્રવારે અરિહંત શરણ પામ્યા છે. તે સુશીલાબેનના પતિ. જયેન્દ્ર, અજય, માલતી વિજય અજમેરા, જયશ્રી તથા હિનાના પિતા. સ્વ. શિવલાલ, જયંતિલાલ, લલિતચંદ્ર, સ્વ. સુરજબેન શાંતિલાલ મહેતા, ચંદ્રકાંતા અનંતરાય મહેતા, સ્વ. સ્મિતા નવનીતલાલ મહેતાના ભાઈ, નિલનકાંત, સ્વ. મહેન્દ્રભાઈ ઉમેદચંદ કોઠારી, કુસુમબેન મનસુખલાલ વાધર, ભારતીબેન નટવરલાલ મોદી, (કાળધર્મ) સત્યાનંદજી મ.સા., પદ્મરેખાશ્રી મ.સા. તથા અનંતગુણાજી મ.સા.ના બનેવી, પ્રાર્થનાસભા તા. ૩૧મી ને રવિવારે બપોરે ૩.૩૦ થી ૫.૦૦ રાખવામાં આવી હતી. સ્થળ : સર્વોદય હોલ, સ્થા. જૈન ઉપાશ્રય, ડાયમંડ સિનેમાની સામે, એલ.ટી. રોડ, બોરીવલી (પ), મુંબઈ-૯૨.
 
 
પાટણ જૈન

Late Manan Piyush Shah

પાટણ ખેતરવાસીના પાડાના હાલ વિરાર શાહ પિયુષકુમાર જેસંગલાલ તથા કલ્પના પિયુષ શાહના પુત્ર મનન ઉં.વ. ૧૯ તે સુકેનના નાના ભાઈ, ભારતીબેન પ્રેમચંદ શાહ, પ્રકાશભાઈ, અનિલભાઈ સ્મિતાબેન, પ્રિતિબેનના ભત્રીજા. હેતલ, ડિમ્પલ, રિધ્ધી, પાયલ, નિલમ તથા નિરવના પિતરાઈ ભાઈ. દિપક કાંતિલાલ કટોસણવાળાના ભાણેજ કેયોન તથા યુગના મામા તા. ૨૯-૧૨-૦૬ના અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા. ૧-૧-૦૭ના વિરાર રાખવામાં આવી હતી. સમય ૩ થી ૫ બપોરે સ્થળ : આયંબીલ ભવન શ્રેય હોટલવાળી ગલી વિરાર (વે.) ઘર : મંગલાદર્શન બી-૨, એમ.બી. એસ્ટેટ વિરાર (વે.)
 
 
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

Late Jethalal Nanchand Shah

બાબરાવાળા જેઠાલાલ નાનચંદ શાહ (હાલ સ્વ. મણીલાલભાઈ તથા સ્વ. વિઠ્ઠલદાસભાઈના ભાઈ. તે બીજ્યાબેનના પતિ. સ્વ. સુમનબેન કિરીટભાઈ શાહના પિતા તથા શ્વસુરપક્ષે બાબરાવાળા સ્વ. જાદવજી ભાણજી શાહના જમાઈ તા. ૨૯મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા કલકત્તામાં તા. ૬થી જાન્યુઆરીએ રાખી છે. લૌકિક વ્યવહાર બંધ છે.
 
 
કાંઠા સત્તાવીસ વિશા શ્રીમાળી જૈન

Late Padmaben Bhogiben Shah

ઇલોલ નિવાસી (હાલ કાંદિવલી) ભોગીલાલ ચીમનલાલ શાહના પત્ની પદમાબેન (ઉં.વ. ૬૭) જગદીશભાઈ, યોગેશભાઈ, નિતીનભાઈના માતા. સરોજબેન, જ્રયોત્સનાબેન, બાબુલાલ શાહ મનુભાઈના ભાભી. કુમુદેબનના જેઠાણી નીતાબેન, કાશ્મીરાબેન, ર્ધિમષ્ઠાબેનના સાસુ. મોતીલાલ, સ્વ. ઉત્તમભાઈ, સરોજબેનના બેન. ભૂમિ, શીતલ, યશ, ધ્રુમિલ, રાજુના દાદી. તા. ૨૯મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. એમની પ્રાર્થનાસભા તા. ૧-૧-૦૭ના સોમવારે બપોરે ૩ થી ૫ રાખવામાં આવી હતી. દામોદરવાડી, અશોક ચક્રવર્તી રોડ કાંદીવલી (ઈસ્ટ) મુંબઈ. ૧૦૧ સ્થળ : ડી/૫૦૩ પાવાપૂરી, અશોક ચક્રવર્તી રોડ, અશોકનગર, કાંદીવલી (પૂ.) મુંબઈ-૧૦૧
 
 
વિશા ઓશવાળ જૈન

Late Surendrabhai Manilal Sodagar

અમદાવાદ નિવાસી (હાલ બોરીવલી મુંબઈ) સુરેન્દ્રભાઈ મણીલાલ સોદાગર (ઉં.વ. ૮૦) શુક્રવાર તા. ૨૯મીએ અ