| |
|
| |
| |
| |
|
| |
હિન્દુ
વિસા સોરઠીયા વણિક
Ganga Swaroop Taraben Ranchhoddas
બાલાગામવાળા સ્વ. વલ્લભદાસ રણછોડદાસના પત્ની ગં. સ્વ. તારાબેન (ઉં.વ. ૮૨) તે રહીજવાળા કપુરચંદ માણેકચંદના દીકરી તા. ૨૭-૧૨-૦૬ બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે માણેકચંદ, બાબુભાઈ, ફુલચંદભાઈ, તથા પ્રફુલ્લભાઈ, મહેન્દ્રભાઈ હસમુખભાઈ અને ભાનુબેન પ્રવીણચંદ્ર શાહ તથા હીનાબેન રશ્મિકાંત તલાટીના માતા તેમની પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૦૬ શુક્રવારે સાંજના ૫ થી ૭ વાગે રાખવામાં આવી હતી. સ્થળ : સંસ્કૃતી ભવન, નરવણે વિદ્યાલય, સ્વીમીંગ પુલની સામે, એમ.જી. રોડ, કાંદીવલી (વે.), મુંબઈ-૬૭. રહેઠાણ : એ-૧૦૪, શ્યામકુંજ, પોયસર, જીમખાના રોડ, કાંદિવલી (વે.) |
| |
|
| |
ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
Late Kasturben Velsibhai Vaghela
ઝાઝરકા નિવાસી હાલ બોરીવલી કસ્તુરબેન વેલસીભાઈ વાઘેલા (ઉં.વ. ૭૭) તે દેવજીભાઈ, રમણભાઈ, ભાનુભાઈ વાઘેલા તથા કાન્તાબેન ઠાકરશી, પાટડીયા, તથા સ્વ. રંભાબેન પ્રભુદાસ ગોહેલ તથા સ્વ. સમતાબેન લક્ષ્મણદાસ સલાળીયા તથા ધીરીબેન રસીકલાલ મકવાણાના બેન માહિજ મુકામે તા. ૨૬-૧૨-૦૬ શનિવારના રામશરણ પામ્યા છે. તેમની સાદડી તા. ૨૯-૧૨-૦૬ શુક્રવાર સાંજે ૪ થી ૭ એ-૭૦, પુષ્પાપાર્ક, એસ. વી. રોડ, બોરીવલી (વે.) મુંબઈ-૯૨ |
| |
|
| |
લુહાર સુથાર જ્ઞાતિ
Late Divaliben Odhavjibhai Makwana
સામેતર ગામ હાલ મલાડ (વે) સ્વ. ઓધવજીભાઈ મુળજીભાઈ મકવાણાના પત્ની તથા સ્વ. છગનભાઈ કવાના દિકરી દિવાળીબેન મકવાણા (ઉ.વ. ૭૮) બુધવારે તા. ૨૭-૧૨-૦૬નાસ્વર્ગવાસ પામ્યા છે. તેઓ કિશોરભાઈના માતા, જયશ્રીબેનના સાસુ તથા રિતેશ, નેહાના દાદી, પ્રવિણભાઈ તથા સ્વ. કાન્તીભાઈ કવાનાબેન. તેઓની સાદડી શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના સાંજના ૪ થી ૬માં રાખવામાં આવી હતી. સરનામુ : લુહાર સુથાર જ્ઞાતિ વાડી, કાર્ટર રોડ, બોરીવલી ૯ઈ.) મુંબઈ. |
| |
|
| |
નાધેર દશા મોઢ માંડલિયા વણિક
Late Taraben Gulabray Maheta
રોહિસા નિવાસી હાલ કાંદીવલી ગુલાબરાય ભીખાલાલ મહેતાના પત્ની તારાબેન (ઉં.વ. ૭૬) તે તા. ૨૫-૧૨-૦૬ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તે નિતેષ, હિતેશ, નયના ચંદ્રકાંત શાહ, વર્ષા તુષારકુમાર મહેતાના માતા, વિનોદભાઈ, બિપીનભાઈ, ભરતભાઈ, ગં. સ્વ. રંજનબેન વિનોદરાય શાહ તથા વીણાબેન જયંતકુમાર પારેખનાં ભાભી પીયરપક્ષે ઊનાવાળા સ્વ. ધીરજલાલ તથા શાંતીલાલ હરખલાલ શાહના બેન. બંને પક્ષે તેમની પ્રાર્થના સભા તા. ૨૯-૧૨-૦૬ને ૪ થી ૬ સ્થળ : કેવલ બાગ, સ્ટેશન રોડ, ફલાઈ ઓવરની નીચે, કાંદિવલી (વે.), લૌકિક પ્રથા બંધ છે. |
| |
|
| |
વીરપુર વૈષ્ણવ દશનિમા વણિક
Late Ansuyaben ipinchandra Gandhi
હાલ વીરપુર નિવાસી ગાંધી બિપીનચંદ્ર શંકરલાલના પત્ની અનસુયાબેન (ઉં.વ. ૬૭) તે ઉમંગ, ઉર્વશી, નિના, દિક્ષીતા, પરેશા, ભાવીની, માર્ગેષાના માતા, તથા રમેશચંદ્ર, સ્વ. દિલીપકુમાર, રાકેશકુમાર, મિનેષકુમાર, કિરણકુમાર, સુભાષચંદ્ર, સેજલના સાસુ તથા રિધ્ધિના દાદી. તા. ૨૪-૧૨-૦૬ને રવિવારે વીરપુર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તેમનું બેસણું તા. ૨૯-૧૨-૦૬ શુક્રવારે સાંજના ૫.૩૦ થી ૭.૩૦ સ્થળ : સ્વામિનારાયણ મંદિર હોલ, પહેલા માળે, સાંઈબાબા હોસ્પિટલની પાછળ, બી.પી. રોડ, ભાયંદર (ઈ.), તેમજ તેમના ક્રિયા પાણી વીરપુર મુકામે રાખવામાં આવી હતી. |
| |
|
| |
પરજીયા સોની
Late Lilaben Bhaskarbhai Joshi
લીલાબેન ભાસ્કરભાઈ જોષી (ઉં.વ. ૪૮) તે જાળિયાવાળા હમીરભાઈ, રામભાઈ લુહારની દિકરી તે હિંમતભાઈ રામભાઈની ભત્રીજી નર્મદાબેન નટવરલાલ જગડાના બેન તથા હંસાબેન, શોભાબેન, રાજુભાઈ, લાલાભાઈનીબેન તે તા. ૨૭-૧૨-૦૬ને બુધવારે સ્વર્ગવાસી થયા છે. તેમની સાદડી શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ના સોનીવાડી, શીંપોલી, બોરીવલીમાં રાખવામાં આવી હતી. સમય સવારે ૧૦ થી ૧૨. |
| |
|
| |
હિન્દુ મેઘવાળા
Late Mahesh Devaji Maru
ગામ પાલીતાણા (હાલ મુંબઈ)ના રહેવાસી સ્વ. મહેશ દેવજી મારૂ (ઉં.વ. ૩૨) સ્વ. દેવજી વસ્તા મારૂ તથા મણીબાઈ દેવજીમારૂના પુત્ર તે મધુબાઈના પતિ. જેસિંગભાઈ તથા મંજુબેનના ભાઈ. હકાભાઈ ભીખા ધારૈયા તથા ડાઈબાઈ હકાના જમાઈ. જીતુ, નેહા, ચિતલના પિતા. બારમાની વિષી તા. ૨૯-૧૨-૦૬ને શુક્રવારે સાંજે ૫ કલાકે રાખવામાં આવી હતી. સ્થળ : રામદેવ નગર જે. આર. બોરીચા માર્ગ આર્થર રોડ, જેલની પાછળ, મુંબઈ-૧૧ |
| |
|
| |
કચ્છી રાજપૂત
Late Ladhubhai Velaji Khod
કચ્છ ગામ સાંઘાણ નિવાસી હાલે મુલુંડ લાડે કરવાડી પોલીસ સ્ટેશન એન. એસ. રોડના રહેવાસી લઘુભાઈ વેલજી ખોડ બુધવાર તા. ૨૭-૧૨-૦૬ના અવસાન પામેલ છે. ઉં. વ. ૮૫ તે સ્વ. વેલજી નારાયણજી ખોડ તથા વેલાબાઈ વેલજીખોડના પુત્ર. સ્વ. શામજીભાઈ સ્વ. પ્રેમજીભાઈ સ્વ. ખીમજીભાઈ, કુંવરબેન, લક્ષ્મીબેનના ભાઈ તથા સ્વ. મોગા બાઈના પતિ તથા અજીત ગોપાલ ખોડનાદાદા તેમની સાદડી શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ના સાંજે ૪ થી ૬ રાખવામાં આવી હતી. મુક્તેશ્વર મહાદેવ મંદિર આર.પી. રોડ મુલુંડ (વે.) |
| |
|
| |
કચ્છી લોહાણા
Late Laxmiben Jethalal Panani
સ્વ. જેઠાલાલ પુરુષોત્તમ પનણી કચ્છ કેશ વાળાના પત્ની લક્ષ્મીબેન ઉં.વ. ૮૦ ચત્રભુજ નારાયણજી કોટક અંજારવાળા પુત્રી. નેણશીભાઈ શામજીભાઈ ગં. સ્વ. દમયંતીબેન, શાંતાબેનના બેન. પુષ્પાબેન મહેશ પવાણીના સાસુ. મહેશભાઈ જયોશના જે. ઠક્કર, ઉષા વેલજીભાઈ ભમરીયાના માતા. ગં. સ્વ. રેખા આશિષ તન્ના, આરતી, પિંકી વસંત સકરાણી, કાજલ, મનીષ, જાખરીયાનાદાદી. તા. ૨૭-૧૨-૦૬ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૦૬ શુક્રવારના રાખવામાં આવી હતી. સ્થળ : કચ્છી લોહાણા મહાપરિષદ ગ્રાઉન્ડ ફ્લોર, એમ. જી. રોડ, મુલુંડ વેસ્ટ સાંજના ૫ થી ૭ રાખવામાં આવી હતી. બહેનોએ તે દિવસે આવવું. |
| |
|
| |
ગુર્જર ક્ષત્રિય કડિયા
Late Rajesh Viththalbhai Makwana
ગામ જીરા (ડાભાળા) નિવાસી હાલ મુંબઈ મુક્તાબેન વિઠ્ઠલભાઈ મકવાણાના પુત્ર રાજેશ વિઠ્ઠલભાઈ મકવાણા (ઉં.વ. ૩૨) તે આશાબેનના પતિ, કિશોરભાઈ તથા હિનાબેનના ભાઈ, હિંમતભાઈ તથા ધીરૂભાઈ નાથાભાઈ પરમારના જમાઈ. મહેશભાઈ, મુકુંદભાઈ, મધુબેનના બનેવી. તા. ૨૭-૧૨-૦૬ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તેમની સાદડી તા. ૨૯-૧૨-૦૬ ને શુક્રવારે ૩.૩૦ થી ૫ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, બોરીવલી, એલ.ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (વે.) ચક્ષુદાન કરેલ છે. |
| |
|
| |
વાલમ બ્રાહ્મણ
Late Radhika Vishal Paneri
કોટડા સાંગાણી નિવાસી હાલ મુંબઈ, શોભાબેન જનકભાઈ પાણેરીના પુત્રવધુ, વિશાલ જનકભાઈ પાણેરીના પત્ની હિનાબેન અનિલભાઈ ભટ્ટના પુત્રી રાધિકા (ઉં.વ. ૨૭) તા. ૨૪-૧૨-૦૬ના કૈલાશવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૨-૦૬ના સાંઈબાબા મંદિર, મલાડ (વે.) એસ.વી. રોડ, તુલસી એપાર્ટમેન્ટની બાજુમાં રાખવામાં આવી હતી. સમય સાંજે ૫ થ૬ વાગ્યે. |
| |
|
| |
સુરતી વિશા લાડ વણિક
Ganga Swaroop Naliniben Narendrabhai Marfatia
સ્વ. નરેન્દ્ર બાબુલાલ મારફતીઆના પત્ની ગં. સ્વ. નલીનીબેન (મધુબેન) (ઉ.વ. ૭૨) મુંબઈ મુકામે તા. ૨૭-૧૨-૦૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સંદિપ, નીતા, શિલ્પાના માતા, અવની, દિવ્યેષ, જયેશનાસાસુ, પ્રિયંકા, સિમોનીના દાદી, અંકિતા, પાર્થિકના નાની એમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ના સાંજે ૫ થી ૭ મધ્યે સ્ત્રી મંડળ, હિરાવતી હોલ, ટાગોર રોડ, સાંતાક્રુઝ (પ.) મુંબઈ-૫૪ રાખવામાં આવી હતી. |
| |
|
| |
ચરોતર રૂખી
Late Pravin urfe Popat Ramji Lavantra
સ્વ. રામજી ચુનિલાલ લાવંત્રા ગં. સ્વ. તારાબેન ગામ મિત્રાલ હાલ નિવાસી સરકારી વસાહતમાં તેમના પુત્ર પ્રવિણ ઉર્ફ પોપટ શનિવાર તા. ૨૩-૧૨-૦૬ દેવલોક થયા છે. તેઓ રમાબેન તથા ગીતાબેન અને મુન્નિબેન સોનીબેનના ભાઈ અને મણીલાલ,હસમુખ, સાગરના સાળા તેમના સુતક સુવાળા તા. ૨૯-૧૨-૦૬ તેમના નિવાસસ્થાને રાખવામાં આવી હતી. ઠે. સરકારી વસાહત બિ. નં. ૯/૧૫૯૯ વાંદરા (પૂ.) મુંબઈ-૫૧. |
| |
|
| |
દીઓદર સભંરગામ સમાજ
Late Kanubhai Ratadiya
કુવાળાનિવાસી હાલ મલાડ સ્વ. કનુભાઈ રાતડીયાતે સ્વ. નાથાલાલ તલકશીભાઈના પુત્ર તે મુક્તિભાઈ, જસવંતભાઈ, રજનીભાઈ, અશ્વિનભાઈના ભાઈ, તે ધર્મીષ્ઠાબેનના પતી,તેજસ્મીન કુપાલી, પીયંકા, દર્શનના પીતા તે શ્રેણીકકુમાર જયંતીલાલ દોશીના સસરા તા. ૨૩-૧૨-૦૬ના સ્વર્ગવાસ થયેલ છે. રહેણાંક : ૮, ઈશ્વરભુવન, લીબર્ટી ગાર્ડન ક્રોસ રોડ નં. ૨, મહેતા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે, મલાડ (વે.) મળવાનું કાડીવાડી મામલતદારવાડી રોડ નં. ૩, મલાડ (વે.) તા. ૨૯-૧૨-૦૬ સવારે ૧૦ થી ૧૨. |
| |
|
| |
દશા શ્રીમાળી વણિક નડિયાદ
Late Rajnikant Rameshlal Parikh
રજનીકાંત રમેશલાલ પરીખ ઉ.વ. ૭૨ સ્વ. વનલીલાબહેનનાપતિ,સુદીપ, ગૌરાંગ, આશિષ અને દિવ્યાંગના પિતાશ્રી, બીના, ભવ્યતી, મનિષા અને ચેલનાના સસરા, દેવાંશી, અદિતી, અભિમન્યુ, મનન, આયુષ અને દિવ્યાંગનાદાદજી, સ્વ. અશોકભાઈ, સરોજબહેન, સુધાબહેન, ઈલાબહેન, વીણીબહેન અને ગીતાબહેનના ભાઈ સ્વ. અંજનાબહેનના જેઠ બુધવાર તા. ૨૭-૧૨-૦૬ના દિવસે સુરત મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ના દિવસે સાંજના ૫ થી ૭માં ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ ૯૭ ત્યાં રાખી છે. |
| |
|
| |
ઈડર ઔદીચ્ય પિસ્તાલીસ બ્રાહ્મણ
Late Vijyaben Balvantray Pancholi
ગામ બડોલીના વિજ્યાબેન ઉ.વ. ૬૮ તે સ્વ. બળવંતરાય નર્મદા શંકર પંચોલીના પત્ની, નિલકંઠ, વંદના વિરેન્દ્ર પ્રસાદ ભટ્ટ, કવિતા ભરત ઉપાધ્યાય, જ્રયોતિ પંકજકુમાર પંડયાના માતુશ્રી હર્ષદ શંકરલાલ પંચોલીના કાકી, હરીશ, કિર્તી, વિનય બલદેવદાસ ઠાકર, મૃછુલા નયનકુમાર જોષી, અંજના ભાનુભાઈ જોષીના બેહન તા. ૨૫-૧૨-૦૬ સોમવારે મહેસાણા મુકામે દેવલોક પામેલ છે. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ના રોજ સાંજે ૫ થી ૭-૩૦ રાખવામાં આવી હતી. સ્થળ : શ્રી ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ સેવા મંડળ, એ-૧૦૧, પારસ એપાર્ટમેન્ટ, રોકડીયા લેન, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨ |
| |
|
| |
કચ્છી ભાનુશાલી
Ganga Swaroop Jashodaben Pradhanbhai Dama
ગં. સ્વરૂપ જશોદાબેન પ્રધાનભાઈ દામા નલીયાવાલા ઉં.વ. ૮૩ મુંબઈ મધ્યે તા. ૨૭-૧૨-૦૬નારામશરણ પામેલ છે. તેમની પ્રાર્થના સુપુત્રો રમેશ, અરવિંદ પ્રધાન દામજી, શંભુરામ લાલજી, પ્રેમજી કલ્યાણજી, સ્વ ગાંગજી શંકરલાલ, વસંતલાલ મોનજી, દેવર સ્વ. ખીમજી ધ્યાત સ્વ.કોરજી હીરજી તથા લક્ષ્મીદાસ શામજી જમાઈ સ્વ. રતનશી રામજી રવા, કલ્યાણજી કાલીદાસ લેઠીડી, સ્વ. ગોવિંદજી માધવજી બીટીયારી, ભાણેજશંકરલાલ વેલજી જોયસર પક્ષે માવજી તરફથી, ભાનુશાલીવાડી, પહેલે માળે, તીલક રોડ, ઘાટકોપર ઈસ્ટ મધ્યે રાખવામાં આવી હતી. તા. ૨૯-૧૨-૦૬ને શુક્રવાર સમય સાંજના ૫ થી ૭ |
| |
|
| |
નવગામ ભાટિયા
Late Gokaldas Majiradas Gagvani (Bababhai)
ગોકલદાસ મજીરાદાસ ગગવાણી (બાબાભાઈ) ઉ.વ. ૭૭ તે પુષ્પાબેનના પતી મનોજ, પ્રકાશ, ઉષા સુરેશ આશર (મુંબઈ) વર્ષા મધુકર સંપટ (કલકત્તા) તથા આશા નીતીન વેદ (મસ્કત)ના પીતાશ્રી ગં.સ્વ. સુધાબેન ગાંધી તથા ગં.સ્વ. ઈંદુબેન સંપટના મોટાભાઈ જામનગર નીવાશી સ્વ. મુળરાજ હીરજી ઉદેશીના બનેવી કેતકી મનોજ તથા લીના પ્રકાશ ગગવાણીના સસરાજી ઈંદોર મુકામે તા. ૨૩-૧૨-૦૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે. |
| |
|
| |
અનાવિલ બ્રાહ્મણ
Late Govindbhai (Urfe Shukarbhai) Ranchhodji Gulabbhai Desai
ગામ ઉમરસાડી-પારડી હાલ અંધેરીના વતની ગોવિંદભાઈ (ઉર્ફે શુકરભાઈ) રણછોડજી ગુલાબભાઈ દેસાઈ ઉં.વ. ૭૬ તે ચંદનબેનના પતિ, બિપીન, અમુલખ, રજત અને સૌ. કાંતિનીના પિતાશ્રી સૌ. અરૂણાબેન, તરૂણાબેન, જયશ્રીબેન તથા દિપકકુમારનાસસરાજી, સ્વ. બાબુભાઈ સ્વ. ભુરીબેન, સ્વ. મણિબેન તથા સૌ. વિદ્યાબેનના ભાઈ રવિવાર તા. ૨૪-૧૨-૦૬ના રોજ સ્વર્ગવાસી થયા છે. તેમની સાદડી શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના રોજ હંસરાજ મોરારજી પબ્લીક સ્કુલના થિયેટર હોલમાં ભવન્સ કોલેજની અંદર, ડિ.એન. રોડ, અંધેરી (વેસ્ટ), બપોરે ૨-૦૦ થી ૫-૦૦ વાગ્યા વચ્ચે રાખવામાં આવી હતી. સ્વસુરપક્ષની સાદડી પણ એજ સ્થળે અને એજ સમયે રાખવામાં આવી હતી. (લૌકિક રિવાજ બંધ છે.) |
| |
|
| |
હિન્દુ
Late Harjivanbhai Balubhai Parmar
રાજુલા નિવાસી હરજીવનભાઈ બાલુભાઈ પરમાર ઉં.વ. ૭૪ તે પુષ્પાબેનના પતિ, વલ્લભભાઈ, નટુભાઈ, અરવિંદભાઈ, મંજુબેન, મનસુખલાલ કવા, ચંદ્રિકાબેન રતિલાલ મકવાણાના પિતાસ્રી, ત્રિકમભાઈ, ચુનીભાઈ, લલીતાબેન, દયાબેન, જશુબેનના મોટા ભાઈ, ટીંબીવાળા છગનભાઈ નરસિંહભાઈ મકવાણાના બનેવી તે તા. ૨૭-૧૨-૦૬ બુધવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની બન્ને પક્ષ તરફથી સાદડી શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ સાંજના ૪ થી ૬ રાખવામાં આવી હતી. લુહાર સુતાર વાડી, કાટેર રોડ નં. ૩, દત્તપાડા મેઈન રોડ, અંબાજી મંદિર પાસે, બોરિવલી (પૂર્વ) મુંબઈ-૬૬ |
| |
|
| |
હાલાઈ લોહાણા
Ganga Swaroop Godavariben Manilal Maheta
ગં. સ્વ. ગોદાવરીબેન ઉં.વ. ૯૦ ધ્રાફાવાળા, હાલ પાર્લા નિવાસી, તે સ્વ. મણીલાલ જમનાદાસ મહેતાના ધર્મપત્ની તે સ્વ. રજનીકાંત, વિનોદભાઈ, મનહરભાઈના માતુશ્રી તે ગં.સ્વ. નીતાબેન, રંજનાબેન, ચંદ્રિકાબેનના સાસુ, તે રૂપા શીવદાસ સામાણી, સીમા નયન મસરાણી, માલા નયન તન્ના, કુમાર, સંગીતા જયંત ઠાકુર જીગ્ના, દિવ્યા, અલ્પા રોનક વસંત, દીપેશના દાદીમાં, તે સૌ. વૈશાલી, સૌ. મોનાના દાદીજી સાસુ, બુધવાર તા. ૨૭-૧૨-૦૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ના સાંજે ૫ થી ૭ કલાકે વિશ્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપારલા (પશ્ચિમ) મુંબઈ-૫૬ મધ્યે રાખવામાં આવી હતી. રહેઠાણ : ૬, સોહિની, દશરથલાલ જોશી માર્ગ, વિલેપારલા, મુંબઈ-૫૬ |
| |
|
| |
કપોળ
Late Hemant Shantilal Shah
હેમંત શાંતિલાલ શાહ ઉ.વ. ૪૯ તે સ્વ. રમાબેન બાબુભાઈ માધવજી કાણકિયાના જમાઈષ તે આશાના પતિ, તે નિહારિકા, જ્રયોતિરાદિત્યના પિતા, તે ગં.સ્વ. કોકિલા અને સ્વ. શાંતિલાલ શાહના પુત્ર તે મીના હેમંત મુની, નીલા રોહીત વોરા, મનિષા મયુર વોરા, રસેષભાઈ બાબુભાઈ કાણકિયા તેમજ હિમાંશુભાઈ બાબુભાઈ કાણકિયા તેમજ હિમાંશુભાઈ બાબુભાઈ કાણકિયાના બનેવી તા. ૨૬-૧૨-૦૬ના રોજ દેવલોક પામ્યા છે. તેમની મૌન પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૦૬ના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન જ્ઞાનરાજસભાગૃહ, સંત જ્ઞાનેશ્વર રોજ, પાંચપરખાડી, થાણે મહાનગર પાલિકાના મુખ્યાલયની પાછળ, સેન્ટર પોઈન્ટની સામે, થાણે (વે) ખાતે યોજેલ છે. |
| |
|
| |
વિસા લાડ વણિક
Late Hemant SHantilal Shah
હેમંત શાંતિલાલ શહા (ઉં.વ. ૪૯) તે આશાના પતિ, નિહારિકા, જ્રયોતિરાદિત્યના પિતા, સ્વ. લીલાવતી લક્ષ્મીદાસ જમનાદાસ ખારીવાલાના પૌત્ર, ગં. સ્વ. કોકિલા અન સ્વ. શાંતિલાલ શાહના પુત્ર, સંજીવ, મનિષ, શ્વેતાના મોટાભાઈ, શિલ્પાબેનના ઝેટ, સ્વ. રમણિકલાલ, સ્વ. કૃષ્ણલાલ, સ્વ. ઈન્દુબેન, અશ્રુબેન, પ્રમીલાબેનના ભત્રીજા, કપીલાબેન, સ્વ. સુલોચના, જસવંતીબેન, વિશ્વેસભાઈ, અરવિંદભાઈના ભાણેજ. સ્વ. રમાબેન બાબુભાઈ માધવજી કાણકિયાના જમાઈ, તા. ૨૬-૧૨-૦૬ના રોજ દેવલોક પામ્યા છે. તેમની મૌન પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૦૬ના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન જ્ઞાનરાજ સભાગૃહ, સંત જ્ઞાનેશ્વર રોડ, પાંચપખાડી, થાણે પાલિકાના મુખ્યાલયની પાછળ, સેન્ટર પોઈન્ટની સામે, થાણે (વે.) ખાતે યોજેલ છે. |
| |
|
| |
જૈન
ગોડવાલ ઓસ્વાલ જૈન
Late Tejrajji Premchandji Bohra
સોહનરાજજી ગણેશમલજી રાણાવતના જમાઈ લીલાવતીબેનના પતી, તેજરાજજી પ્રેમચંદજી બોહરા (ઉં.વ. ૫૮) લાપોદ નિવાસી બાબુલાલ, ભાગચંદ્ર, મોતીલાલ, શિવરાજ, તારાચંદ્ર, પ્રવીણ, વિક્રમ, આશાબેન પ્રેમચંદજી, ઈંદિરાબેન દિલીપજીના બનેવી મહાવીર, લલીત, મનિષના ફુઆનું અવસાન શનિવાર તા. ૨૩-૧૨-૦૬ના રોજ બેંગલોરમાં થયું છે. તેમની પીયર પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૯-૧૨-૦૬ના બપોરે ૧૨ થી ૨ સુધી રાખવામાં આવી હતી. તેમનું સ્થળ સેવા સમાજ, અનામિકા બિલ્ડીંગ, એમ.વી. રોડ, રેલ્વે યાર્ડની સામે, જોધપુર હોટલની બાજુમાં, અંધેરી (ઈ.) મુંબઈ-૬૯ |
| |
|
| |
ઘોઘારી દશા શ્રીમાળી જૈન
Ganga Swaroop Madhuriben Jashvantlal
ગારીયાધાર નિવાસી હાલ મુંબઈ મરીનલાઈન્સ તે સ્વ. જશવંતલાલ કાળીદાસ શાહના પત્ની ગં. સ્વ. મધુરીબેન ઉં.વ. ૬૯ તે ઉદયભાઈ તથા સોનલના માતા સૌ. વૈશાલીના સાસુ, કરીશ્મા તથા મુંજાલના દાદી તે પાટણ નિવાસીજયંતિલાલ કેશવલાલ કાપડિયાના દીકરી તે ગુરૂવાર તા. ૨૮-૧૨-૦૬ના રોજ અરિહંતશરણ પામ્યા છે તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના રોજ સાંજે ૪ થી ૭ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી ખાતે રાખવામાં આવી હતી. (ચક્ષુદાન કરેલ છે.) |
| |
|
| |
ગોંડવાલ ઓસવાલ જૈન
Late Narendrakumar Fulchand Bafana
સાદડી નિવાસી (હાલ મુલુંડ (વે.) સ્વ. ફુલચંદજી સા. બાફનાના સુપુત્ર નરેન્દ્રકુમાર બાફના ઉં.વ. ૬૫ ભરતકુમાર, તારાચંદ, પ્રબોધકુમાર, મહિપાલચંદ, મહેશકુમાર અને દર્શનચંદનાભાઈ, કમળાબેનના મનોજજી, શિલ્પા જતિનજીના પિતા, પુત્રવધુસુનિતા, સક્ષમ અને શોર્યના દાદાજીનો સ્વર્ગવાસ તા. ૨૮-૧૨-૦૬ના રોજ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, ગણેશ ગાવડે રોડ, પટેલ બિલ્ડિંગ, દેના બેંકની બાજુમાં, મુલુંડ વેસ્ટ મુકામે રાખવામાં આવી હતી. સમય : ૧૧ થી ૧, બન્ને પક્ષની સાથે રાખી છે. |
| |
|
| |
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
Late Vimalaben Prabhudas Doshi
દાઠા નિવાસી હાલ ચેમ્બુર પ્રભુદાસ લાલચંદ દોશીના પત્ની વીમળાબેન (ઉં.વ. ૮૫) મંગળવારના અરિહંતશરણ થયેલ છે. તે મહેશ, હરેશ, ઈન્દુબેન, ભારતીબેન, અરવિંદકમાર પટ્ટણી(મહુવા), રેણુકાબેન જયકાન્તભાઈ શાહ (શિહોર)ના માતુશ્રી અમિત, વૈભવ, દીપાલી, નીકીતા, રોનકનાદાદીમા, પિયર પક્ષે તળાજાનિવાસી, સ્વ. બાવચંદભાઈ ગાંટાભાઈ શાહના પુત્રી, તે સ્વ. કાન્તીભાઈ, વસંતભાઈ, વિનુભાઈ, હસુબેન રસીલાબેનના બેન તેમના આત્મશ્રેયાર્થે રવિવાર તા. ૩૧-૧૨-૦૬ના બપોરે ૨ થી ૪ બહેનોની પૂજા રાખવામાં આવી હતી. કુરાલ ટાવર દેરાસર શોપર્સ સ્ટોપનીબાજુમાં, ઘાટકોપર ચેમ્બુર રોડ, મુંબઈ-૭૧ નિવાસસ્થાન : હરેશ પ્રભુલાલ દોશી, ૧૪, ધનશ્રી એપાર્ટમેન્ટ, બિલ્ડિંગ નં. ૨૦ની બાજુમાં તિલકનગર, ચેમ્બુર, મુંબઈ-૮૯ |
| |
|
| |
ઝાલાવાડી સ્થા. વિસા શ્રીમાળી જૈન
Late Hetal Vinodbhai Shah
બોટાદ નિવાસી હાલ બોરીવલી શાહ કાનજીભાઈ જસરાજભાઈના પુત્ર (સ્વ) વિનોદભાઈ તથા છાયાબેનની પુત્રી હેતલ (પીન્કી) (ઉં.વ. ૨૩) તે મૌલીક, રૂષભની બહેન તે ભરતભાઈ, સ્વ. કિરીટભાઈ, સરોજબેન પુરસોત્તમભાઈ વોરા, કલ્પનાબેન બિપીનભાઈ શાહ, રીટાબેન નીલકમલભાઈ શાહ તથા ગાંડાલાલ જસરાજભાઈની ભત્રીજી તથા રસીકલાલ કાનજીભાઈ સંઘવીની ભાણેજ તા. ૨૫-૧૨-૦૬ને સોમવારે અરિહંતશરણ પામેલ છે. દરેક પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૦૬ને શુક્રવારે ૧૦.૪૫ થી ૧૧.૪૫ કલાકેસર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ સીનેમાની સામે, બોરીવલી (વે.), નિવાસ : ૧૦૧, દીવ્યા એપાર્ટમેન્ટ સીમ્પોલી રોડ, બોરીવલી (વે.), લૌકીક વહેવાર બંધ રાખેલ છે. |
| |
|
| |
ગોડવાલ ઓસવાલ જૈન
Late Rangraj Rajmal Kankariya
બીજોવા નિવાસી હાલ મલાડ રાજમલ ગુલાબચંદજી કાંકરીયાના સુપુત્ર તે વાલચંદ જુહારમલજીના દતકપુત્ર, તે મોહનરાજ, મુલચંદ, રતનચંદ, પવનબેન, કમલાબેન, મદનરાજ, જયંતીલાલ, મીનાબેન, હસમુખના ભાઈશ્રી, તે નારમીબેનના પતિશ્રી તે કલ્પનાબેન નિમેશના પિતાશ્રી ગિરીષજીના સસરા તે ઉમરાવચંદના ભાણેજ, રંગરાજ કાંકરીઆ ઉ.વ. ૬૪, બુધવાર તા. ૨૭-૧૨-૦૬ને અરિહંતશરણ થયેલ છે. તે દાદાઈ નિવાસી સ્વ. જુહારમલજી ભુતાજી પુનમિયાના જમાઈ, તે અગરચંદ, જુગરાજ, લીલાબેન, પુષ્પાબેન, મંજુબેન, શોભાબેનના જીજાજી, બન્ને પક્ષનીસાદડી (ઉઠમણું) તા. ૨૯-૧૨-૦૬ શુક્રવારે ૧૧ વાગેથી બે વાગે સુધી રાખવામાં આવી હતી. નડીયાદવાલા હોલસ, પોદાર રોડ, સ્ટેશનની બાજુમાં, પહેલે માળે, મલાડ (પૂર્વ), મુંબઈ-૯૭ |
| |
|
| |
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
Late Jaysukhbhi Jethalal Shah
ચિતલ નિવાસી (હાલ મલાડ) મહેતા જયંતિલાલ નરસીદાસના સુપુત્ર કિશોરભાઈની બેબી-રિધ્ધિ ઉં.વ. ૧૧ ગુરુવાર તા. ૨૮-૧૨-૦૬ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રવિણભાઈ, દિનેશભાઈ, બિપીનભાઈ, સતિષભાઈ તથા વર્ષાબેન વસંતરાય દોશી (હિપાવડલીવાળા)ના ભત્રીજી તેમજ મોસાળપક્ષે શેઠશ્રી કનૈયાલાલ કૃષ્ણલાલ શાહ પાટણવાળા (હાલ બોરીવલી)ની ભાણેજ બન્ને પક્ષની સાદડી એક દિવસ માટે શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના રોજ રાખવામાં આવી હતી. નિવાસ સ્થાન : કિશોરભાઈ જે. મહેતા, એ-૨૦, ન્યુ સંગીતા સોસાયટી, બાબુલીને ગલ્લી એસ. વી. રોડસ, મલાડ (વેસ્ટ) |
| |
|
| |
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
Late Jaysukhbhai Jethalal Shah
જમણવાવ નિવાસી (હાલ વાપી) સ્વ. જેઠાલાલ ઓધવજી શાહના જેષ્ઠ પુત્ર જયસુખભાઈ ઉં.વ. ૫૨ તે રૂપાબેનના પતિ, તથા અશોકભાઈ, શારદાબેન, રંજનબેન, વર્ષાબેન, રેખાબેનના ભાઈ તે મિતેશ, મિતાલી તથા રીમાના પિતાશ્રી તે ફુલચંદ ઓધવજીના ભત્રીજા, તે ગુલાબરાય છગનલાલ પંચમિઆ (ડોંબીવલી)ના જમાઈ વાપી મુકામે તા. ૨૬-૧૨-૦૬ના દુખદ અવસાન પામેલ છે. તેમની પુણ્યતિથી મહાસુદી ૧૨ને રવીવાર તા. ૩૧-૧૨-૦૬ના વાપી મુકામે રાખવામાં આવી હતી. બેસરણ સમય સવારે ૧૧-૩૦ કલાકે સ્થળ જૈન ભુવન, નહેરૂ સ્ટ્રીટ, જૈન મંદિર સામે, વાપી, રહેઠાણ : ૧૦૧, અજંટા એપાર્ટમેન્ટ, જૈન મંદિરની સામે, વાપી |
| |
|
| |
વેરાવળ વિશા ઓશવાળ સ્થા. જૈન
Ganga Swaroop Lilavantiben Tarachand Gulabchand Shah
ગં. સ્વ. લીલાવંતીબેન તારાચંદ ગુલાલચંદ શાહ ઉં.વ. ૯૩ તે સ્વ. નવિનચંદ્ર તથા મહેન્દ્રકુમાર માતૃશ્રી ઈન્દ્રાવંતીબેન, સ્વ. કલ્પનાબેન તથા અંજના બેનના સાસુ, તા. ૧૧-૧૨-૦૬ના અરિહંતશરણ થયા છે. તેઓની ભક્તિગીત શનિવાર તા. ૩૦-૧૨-૦૬ના રોજ સાંજે ૫ થી ૭ બ્લેવેટસ્કી હોલ, પાટીદાર સમાજની સામે, ફ્રેન્ચ બ્રીજ, ચોપાટી રાખવામાં આવી હતી. સ્થળ : ૫૮-એ, પ્રેરણા, ગામદેવી રોડ, મુંબઈ-૭ |
| |
|
| |
ક.વિ.ઓ. જૈન
Late Kanchan (Kastur) Talakshi
મોટી ખાખર કંચન (કસ્તુર) તલકશી અવસાન પામેલ છે. ઉં.વ. ૫૬ તલકશી શામજી વોરાના પત્ની સ્વ. વેલબાઈ શામજીના પુત્રવધુ ધીરેન, ચેતન, કવિતાના માતા, સ્વ. સાકરબેન જીવરાજની પુત્રી રતિલાલ, કેશવજી, સ્વ. હસમુખ, જયંત, બીંદડા (સ્વ. લખમી) ચંદન, સુંદરજી, રાણપુર, પુષ્પા, ભુપેનના બેન, ફરાદી ઠાકરશી, રવજી, બિંદડા મેઘજી મુરજીના દોહિત્રી પ્રા. કરસન લઘુ હોલ, દાદર, ટા. ૨ થી ૩-૩૦ નિ. તલકશી વોરા, ૪૬-સી, સીધ્ધી સોસાયટી, સી.એસ.ટી. રોડ, ચેમ્બુર, મુંબઈ-૭૧ |
| |
|
| |
Late Gudala Sushila Lalji
ગુદાલા સુશીલા લાલજી ઉ.વ. ૫૮ કચ્છ માંડવી આશ્રમ મધ્યે અવસાન પામેલ છે. ગં. સ્વ. ભાણભાઈ લાલજી રવજીના પુત્રી સ્વ. રવજી ભારમલની પૌત્રી, રતાડીયા (ગણેશ) સ્વ. લઘુ કુરપારની દોહિત્રી, દીપા, ઉમેશના માતા, સ્વ. પોપટ, નિર્મળા, અમૃતના બેન પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાણબાઈ લાલજી, ૯-પરાગ, ચંદાવરકર રોડ, બોરીવલી (વે), મુંબઈ-૯૨ |
| |
|
| |
Late Lilbhai Narshi Vora
લાયજાના લીલબાઈ નરશી વોરા ઉં.વ. ૮૮ મુંબઈમાં અવસાન પામેલ છે. સ્વ. ભાણબાઈ નરશી મણશીના પુત્રી સ્વ. ભાણબાઈ નરશી મણશીના પુત્રી સ્વ. ગાંગજી રતનશીના પત્ની તેજબાઈ રતનશી ઠાકરશીના પુત્રવધુ સ્વ. લાલજી સ્વ. ગાંગજી, ડુંગરશી (ઉર્ફે બાબુભાઈ)ના બહેન પ્રા. કરસન લઘુ હોલ, દાદર ટા. ૪ થી ૫-૩૦ નિ. ડુંગરશી નરશી, પારસ નગર, બિલ્ડીંગ નં. ૧, ગ્રાઉન્ડ ફ્લોર, શંકર ગલી, કાંદીવલી (વે), મુંબઈ-૬૭ |
| |
| |