| |
|
| |
| |
| |
|
| |
હાલાઈ લોહાણા
Late Mukundray Jadavji Kariya
હાલ મલાડ કરાંચીવાળા મુકુંદરાય (ઉં.વ. 69) તે સ્વ. જાદવજી શામજી કારીયાના સ્વ. ઈંદિરાબેન (અનીબેન)ના પતિ, સ્વ. રૂગનાથભાઈ જેઠાલાલ માણેકનાજમાઈ, ભરતભાઈ, સ્વ. ધનીબેન, સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. જયાબેનના ભાઈ, પંકજ, હીના કિરીટ કક્કડ, મીના રાજેન્દ્ર શાહ, કિરણ કિશોર મહેતાના પિતાશ્રી, અ.સૌ. મીતા (મધુ)ના સસરાજી, તા. 26-01-07ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા. 29-1-07ના રોજ સાંજે 5 થી 7 રાખેલ છે. સ્થળ : શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ, શાંતિલાલ મોદી રોડ, એસ.વી. રોડ, બાલભારતી સ્કુલની સામે, કાંદિવલી (વેસ્ટ), મું-67. રહેઠાણ : બી-107 સમીર, ઉષ્માનગર, મીટ ચૌકી, મલાડ-વેસ્ટ, મું-64 |
| |
|
| |
દશા સોરઠિયા વણિક
Late Saralaben Bipinchandra (Batuklal) Vasani
બીલખા નિવાસી (હાલ થાણા) બીપીનચંદ્ર (બટુકલાલ) નાનાલાલ વસાણીના પત્ની સરલાબેન (ઉં.વ. 50) તા. 25-1-07 ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે કિશોરભાઈ, અશોકભાઈ, દિલીપભાઈ, મહેશભાઈ, દિનેશભાઈ તથા નીલાબેન સુરેશકુમાર કુરાણીના ભાભી તે અલ્કા કિરણકુમાર શાહ તથા મીતાલી જીતેન્દ્રકુમાર સંઘાણી તથા બીજલના માતુશ્રી વિનોદભાઈ તથા પ્રવિણભાઈ વિઠ્ઠલદાસ માલવિયાના બેન, તે ચંદ્રિકાબેન જેન્તીલાલ શાહ અને જ્યોત્સના બેન ચંદુલાલ સંઘાણીના વેવાણ તેમની પ્રાર્થના સભા સોમવાર તા. 29-1-07 સાંજના 4 થી 6 રાખી છે. સ્થળ : પંચાયત ભવન, 3 જે માળે, જૈન મંદિરની સામે, ટેમ્બી નાકાથાણા મધ્યે રાખી છે. નિવાસસ્થાન : બિપીનચંદ્ર નાનાલાલ વસાણી, 11, આશાભુવન કે. કે. મહાગીરી રોડ, થાણા (વેસ્ટ) |
| |
|
| |
ગોડવાડ ઓસવાલ જૈન
Late Manjulaben Bherumalji
ગામ રાનીગાંવ નિવાસી હાલ ભાડુંપ શા. સ્લ. ભેરુમલજી ધનરેણાના પુત્ર વધી મોહનજી હંસરાજજી, કુંદનમલજી, મુલચંદજીના ભત્રીજા વહુ. મદન, તનસીપના ભાભી, ઓટરમલજીના પત્ની એતમ, ખુશ્બુ, સુગંધ, ફેનલ, કાજલના મમ્મી. ચિરાગ, મલ્લિકા, બીજલ, જુહીના મોટા મમ્મી મંજુલાબેન ઉં.વ. 43નું અવસાન શનિવાર તા. 29-1-07ના મુંબઈમાં થયું છે. પ્રાર્થના સભા સોમવાર તા. 29-1-07 બપોરે 2 થી 4 સુધી ગુરુનાનક હોલ, સ્ટેશન રોડ, ભાંડુપ (વેસ્ટ)માં રાખવામાં આવી હતી. પિયર પક્ષ માતા હુલાસીબાઈ, પિતા તારાચંદજી કાકા ભીમરાજજી, કાંતિલાલજી, ભાઈ ખુબીલાલ, પ્રમોદ, સંજય, બહેન ચંદ્રા, વીમલા હાલ પાંજરાપોલ, મુંબઈ (મુન્ડારા) બન્ને પક્ષની શોકસભા સાથે રાખેલ હતી. |
| |
|
| |
મારવાડ ગોડવાલ ઓસવાલ જૈન
Late Dhakuben Nenmalji Shah
ગામ નાડોલ વાલા શા. નેનમલજી ખીમરાજજીના પત્ની સંતોષ, નિર્મલા, રમીલા, હેમલતાના માતૃશ્રી, કોયલ પ્રીયલના દાદી, કપુરચંદ, ફતેહચંદ, રણજીત હેમંતના કાકી, શા. ધાકુબેન નેનમલજી ઉં.વ. 75નું અવસાન શનિવાર તા. 27-1-07ના દિવસે ગામ માહિમમાં થયુંછે તેમનું ઉઠમણું સોમવાર તા. 29-1-07 દિવસે સવારે 1 થી 3 સુધી શોકસભા ઠે. શા. શ્રી જૈન આદિશ્વર ધર્મશાળા, 121, વીર સાવરકર માર્ગ, જૈન મંદિરની પાસે, (કાપડ બજાર) માહિમ વેસ્ટ, મું-16. પિયર પક્ષ : સેવાડી નિવાસી સ્વ. તારાચંદજી માંગીલાલજીના બહેન. જયંતિલાલ, ભરત, રાકેશ, વિનોદના ફોઈબા |
| |
|
| |
અમદાવાદ દશાશ્રીમાળી જૈન
Late Shantaben Himmatlal Nanavati
સ્વ. શાંતાબેન, હિંમતલાલ, નાણાવટી, ઉં.વ. 94 તે સ્વ. ડૉ. હિંમતલાલ સી. નાણાવટીના પત્ની તે અમદાવાદવાળા હરીલાલ રતનચંદ શાહના પુત્રી સ્વ. ડૉ. શશિકાંતભાઈ, સુધીરભાઈ, ડૉ. સુકેતુભાઈ, ગૌતમભાઈ, પદમાબેન, લીનાબેનના માતુશ્રી, સ્વ. ડૉ. કુંદનલાલ, સુધાકરભાઈ, સુમિત્રાબેન, જ્યોતિબેન, પુર્ણિમાબેનના સાસુ તા. 23-1-07ના મહાસુદ પાંચમને દિવસે ન્યુજર્સીમાં અરિહંતશરણ થયા છે. તેમનું બેસણું તા. 29-1-07ન ને સોમવારે સાંજે 5 થી 7 રાખવામાં આવી હતી. ઠે. સુધીરભાઈ એચ. નાણાવટી, સસિક કુંજ 5. પં.ને.બેન્કના કમ્પાઉન્ડમાં મથુરદાસ રોડ, કાંદીવલી (પ), મું-67 |
| |
|
| |
|