Articles
A To Z of Death
Pitru Sanhita
Death... A Welcome Event
Agni Sthapan
Stuti
Shree Ram Stuti
Shree Ganesh Stuti
Manglam Bhagwan Vishnu
Guru Vandana
Bal Kand
Shri Ram Arti
Gopi Geet
Hanuman Chalisa
Kag Bhusandi Ramayan
Shiv Mahinam Strot
Daily Darshan
Visit of Best Smasan
Jamnagar
Siddhpur
Valsad
Services
Work for the Humanity
What is Deevangat
News Regarding Death
Photos
Matru Shraddh Siddhapur
Locations
Ahmedabad
Baroda
Surat
Rajkot
Valsad
Mehsana
Khadayta
Mumbai
South Gujarat
Central Gujarat
North Gujarat
Saurastra
USA
London
UAE
Other Country
Shraddhanjali
Developed & Hosted By
bitscape.co.in
bitscapesolutions.com
bitscapesoftwares.com
wedesignsites.biz
   
 
 Home > Mumbai > Mumbai 27-12-06
 
Besnu - Mumbai
 
 
હિન્દુ
કોળી પટેલ

Late Ganga Swaroop Nandiben Chhaganlal

ખખવાડાનિવાસી સ્વ. છગનલાલ પરસોત્તમભાઈ પટેલના પત્ની ગં. સ્વ. નંદીબેન ઉ.વ. ૭૩ તે દશરથભાઈ (દોલતભાઈ) સ્વ. શુકલભાઈ, મધુબહેન, ભારતીબહેનના માતા, અલ્કાબહેન, દક્ષાબહેન, ધીરુભાઈ, રમેશભાઈના સાસુ, સ્વ. ભગુભાઈ, સ્વ. ભીખીબહેન સ્વ. મણિબહેન, રૂખીબહેન, અંબીબહેનના બહેન, લિપ્સા, મેહુલ, વનીતા, પ્રજ્ઞોશના દાદી શુક્રવાર તા. ૨૨-૧૨-૦૬ના રોજ દેવલોક પામ્યા છે. તેમનું બેસણું તા. ૨૮ અને૨૯મી ને સવારે ૧૦ થી ૪, તેમજ બારમાની (પુષ્પાણીની) ક્રિયા મંગળવાર તા. ૨-૧-૦૭ના રોજ સાંજે ૬ કલાકે રાખવામાં આવ્યું હતું. સ્થળ : દશરથભાઈ છગનલાલ પટેલ, ખખવાડા, વાડીફળિયા, તા. ગણદેવી. જી. નવસારી
 
 
હિન્દુ-મેઘવાળા

Late Kanjibhai Ladharbhai Solanki

ગામ મોજીદડ સ્વ. લધરભાઈ મુળાભાઈ સોલંકી અને સ્વ.રામુબેન લધરભાઈ સોલંકીના પુત્ર (હાલ મુંબઈ) કાનજીભાઈ લધરભાઈ સોલંકી ઉ.વ. ૬૮) તા. ૧૭-૧૨-૦૬ના રવિવારે રામચરણ પામ્યા છે નાનુબેનના પતિ મોહન, પ્રવિણ, હરીશ, સુરેશ શાંતાબેન, મણીબેન, લીલાબેન આમનના પિતા તેમના બારમાની વિધીતા. ૨૯-૧૨-૦૬ના શુક્રવારે સાંજે ૫ કલાકે રાખવામાં આવી હતી. સ્થળ સીધ્ધીવિનાયક સોસાયટી, બેસ્ટ નગર, ગોરેગાવ પશ્ચિમ, મુંબઈ-૧૦૪
 
 
હિન્દુ હરિજન

Late Late Jivabhai Kalu Makwana

ગામ બસુના (હાલ ખાર) સ્વ. જીવાભાઈ કાળુ મકવાણા ઉ.વ. ૫૮ તેઓ જીવીબેનના પતિ તેઓ મણીલાલ, ભાઈ ગણેશભાઈ, સાનબેન, સારદાબેન પિતા ભીખાભાઈ, બાબુ ચન્દુભાઈ કસાનો છગનભાઈ મંગા કાકા તા. ૨૩-૧૨-૦૬ના દિવસે દેવલોક થયા હતા તેઓની શોકસભા બુધવાર તા. ૨૭-૧૨-૦૬નાદિવસે સાંજે ૫ વાગ્યે તેઓના નિવાસસ્થાને ખાર મુકામે રાખવામાં આવી હતી.
 
 
દશા લાડ વૈષ્ણવ વાણિયા

Late Indravadan Viththaldas Modi

મૂળ વતની વડોદરા (હાલ બોરીવલી) ઈન્દ્રવદન વિઠ્ઠલદાસ મોદી (ઉ.વ. ૬૯) જેઓ સવિતાબેનનાપુત્ર. ર્ધિમષ્ઠાબેનના પતિ, વૃંદા, દિપાલી, ધવલ, રાધાના પિતા. આનંદકુમાર, કિશોરકુમાર, મનોજકુમાર, શિતલના સસરા સોમવાર તા. ૨૫-૧૨-૦૬ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૮-૧૨-૦૬ના નિવાસ સ્થાને સાંજે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ : ૧૦૭, સાંઈશ્રધ્ધા ટાવર્સ, દેવીદાસ રોડ, કોમલ ટેક, બોરીવલી (પ.)મુંબઈ ૯૨
 
 
કપોળ

Late Pratapray Shantilal Mehta

ભાવનગરવાળા હાલ મુંબ) પ્રતાપરાય શાંતિલાલ મહેતા (ઉ.વ. ૮૨) તે સ્વ. તરલાબેનના પતિ, સ્વ. ધીરજલાલ તથા સ્વ. નવિનચંદ્રના ભાઈ. શૈલેષ, રાજેશ, જયશ્રી દિલીપ સંઘવી, રંજન ભરત પરીખ, નયના રાજેન્દ્ર ભૂવા અને જ્રયોતિ મુકેશ ભુતાના પિતા. કવિતાના સસરા સ્વ. મોહનલાલ જમનાદાસ મહેતાના જમાઈ તા. ૨૫-૧૨-૦૬ને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૦૬ને ગુરુવારે સાંજે ૫થી ૭ એમ. કે. સ્કુલ ડીબેટ હોલ, ફેક્ટરી લેન, જાંબલી ગલી, બોરીવલી (૫.) રાખેલ છે. રહેઠાણ : ૬૦૧, જ્રયુપીટર જોગર્સ પાર્કની સામે, ચીકુવાડી, બોરીવલી (પ.) લૌકિક પ્રથા બંધ છે.
 
 
લુહાર સુથાર

Late Mansukhbhai Harjivanbhai Dodiya

ગામ અમરેલીવાળા (હાલ કાંદિવલી) મનસુખભાઈ હરજીવનભાઈ ડોડીયા (ઉ.વ. ૭૨) સોમવાર તા. ૨૫-૧૨-૦૬ના સ્વર્ગવાસ થયા છે. ગિરીશભાઈ, સંજયભાઈ તથા રંજનબેન પ્રવિણભાઈ સીધ્ધપુરા તથા સંગીતા વિનોદરાય મકવાણાના પિતા, શાંતાબેન, લાભુબેન, સ્વ. પુરીબેન, કમળાબેનના ભાઈ ધીરૂભાઈ ધરમશીભાઈ ચિત્રોડાના બનેવી. સાદડી ગુરુવાર તા. ૨૮-૧૨-૦૬ના સાંજે ૪થી ૬ નિવાસસ્થાને રાખી છે. સ્થળ : ૧૧, ચવ્હાણ ચાલ, હેમુ કોલોની રોડ નં. ૩, ઈરાની વાડી, કાંદિવલી (વે.) લૌકિક પ્રધા બંધ છે.
 
 
કપડવંજ મોઢ બ્રાહ્મણ

Shirishchandra Chdnrashekhar Trivedi

શિરીષચંદ્ર ચંદ્રશેખર ત્રિવેદી (ઉ.વ. ૭૦) હાલ બોરીવલી મુંબઈ તે નીતા, આરતી, જીતેશના પિતા. કિરીટ, નરેન્દ્ર તથા નરેશના ભાઈ. કેતનકુમાર પુલકકુમાર તથા જયશ્રીના સસરા. ધ્રુવતિના દાદા. તા. ૨૦-૧૨-૦૬ બુધવારના દેવલોક પામ્યા છે. નવમાનું બેસણું તથા પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૦૬ ગુરુવાર સાંજના ૩ થી ૫ રાખવામાં આવ્યું હતું. સ્થળ : વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ એલ.ડી. રોડ, ડાયમંડ સિનેમા સામે બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨
 
 
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ

Late Kusumben Chandulal Joshi

કુસુમબેન જોષી (ઉ.વ. ૬૫) તે જાદરના સ્વ. ચંદુલાલ નર્મદાશંકરના પત્ની, પ્રકાશભાઈ, મહેશભાઈ, નિલેશભાઈષ રાજેશભાઈના માતા, પદમકાંત, શૈલેષભાઈ, સ્વ. હસમુખભાઈના ભાભી. દેશોત્તરના કનૈયાલાલ બહેચરદાસ જોષીનાબેન. તા. ૨૩-૧૨-૦૬ને શનિવારે અમદાવાદ મુકામેદેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૮-૧૨-૦૬ના રોજડ મુધ્રણેશ્વર મહાદેવના મંદિરમાં રાખવામાં આવી હતી. સાંજે ૪થી ૭ રડવાની પ્રથા બંધ છે. પ્રકાશ ચંદુલાલ જોષી એ-૩૨ ફ્લેટ નં. ૬૪ સુમંગલ કો.ઓ.સો. આનંદનગર દહિસર (ઈસ્ટ) મુંબઈ-૬૮
 
 
કચ્છ વાગડ લેવા પાટીદાર

Late Bhavan Akheisavji Bhutak

ગામ પિછાણાના ભુટક સ્વ. અખેઈસવજીના પુત્ર ભવન (ઉ.વ. ૮૨) તા. ૨૪-૧૨-૦૬ના રવિવારના દેશ મધ્યે રામશરણ થયેલ છે. તે કાનજીના ભાઈ મિઠીબેનના પતિ. વેલજી નાનજી મુરજી રાજો તથા રાણીબેનના પિતા. ગામ બાદરગઠના સ્વ. રવા ભાણા ગામીના જમાઈ સાદડી રાખી નથી.
 
 
કચ્છી લોહાણા

Late Narmadaben Jamnadas Tanna

સ્વ. જમનાદાસ વિસનજી તન્ના, ગામ કોઠારા (હાલ મઝગાંવ)ના પત્ની નર્મદાબેન (ઉ.વ. ૯૦) સ્વ. પ્રેમજી ખેરાજ ભગદે કોઠારવાળાના મોટા પુત્રી. ભારતીબેન પ્રવિણભાઈ ઠક્કર, ભાવનાબેન પ્રફુલકુમાર જોબનપુત્રા તથા સ્વ. પ્રદીપના માતા. શાંતાબેન દિનેશભાઈ મોતીવાલાના ભાભી. જસોદાબેન, સ્વ. તુલસાંબેન, પુરાંબેન, વસુબેન, ભાનુબેન તથા શંકરભાઈના બેન, નીકિતા તથા નીશાનાં નાનીમાં તા. ૨૫-૧૨-૦૬ સોમવારના રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭-૧૨-૦૬ બુધવારનાં ૫થી ૭ દરમિયાન ગીતા હોલ, કચ્છી લોહાણા નિવાસ ગૃહ, મઝગાંવ મધ્યે રાખેલ છે. બહેનોએ તેજ દિવસે આવી જવું. લૌકિક વહેવાર બંધ છે.
 
 
અનાવિલ બ્રાહ્મણ

Late Amrutbhai Urfe Harshadbhai Gulabbhai Desai

અમૃતભાઈ ઉર્ફે હર્ષદભાઈ (ઉ.વ. ૮૨) તે સ્વ. ગુલાબભાઈ મણિભાઈ દેસાઈ અને શાંતાબેનના પુત્ર. માલતીબેનનાપતિ. સવિતાબેન ઉર્ફે કીકીબેનના ભાઈ. જનક, રક્ષા, તારકના મામા તથા કેતન અને કિરણ મહેન્દ્રભાઈ દેસાઈના ફૂવા. તા. ૨૫ ડિસેમ્બર ૦૬ના નિવાસસ્થાન એફ-૧૩, તારાબાગ એસ્ટેટ, ચર્નીરોડ, મુંબઈ ખાતે દેવલોક પામ્યાછે. લૌકિક રિવાજ બંધ છે.
 
 
અનાવિલ બ્રાહ્મણ

Late Ramchandra (Raghubhai) Chhotubhai Desai

ગામ ચીખલી, તાલુકા નવસારી (હાલ વિલેપાર્લે) મુંબઈનારહેવાસી રામચંદ્ર (રઘુભાઈ) છોટુભાઈદેસાઈ ઉ.વ. ૭૯ પદ્માબેનના પતિ, સૌરભ અને સ્મૃતિના પિતા, વૈશાલી અને દિપકભાઈના સસરા, વિધિ અને દીપના દાદા, ચિંતન અને વિરેનના નાના, મુંબઈ મુકામે તા. ૨૨-૧૨-૦૬ શુક્રવારના દેવલોક પામ્યા છે. (લૌકિક રિવાજ બંધ છે) સ્થળ : ૧૧, સાફલ્ય સોસાયટી, દિક્ષિત રોડ, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ-૫૭
 
 
કપોળ
સુરતવાળા સ્વ. ઈશ્વરલાલ માણેકલાલ શ્રોફના પુત્ર હેમંતકુમાર ઉ.વ. ૭૬ તે મધુભાઈના ભત્રીજા, હેમલતાના પતિ, જય, મોના, ફાલ્ગુનીના પિતા, સ્વ. નયના અને લીનાના ભાઈ, સ્વ. ત્રિભુવનદાસ હરકિસનદાસ ધોળકિયાના જમાઈ, સોમવાર તા. ૨૫-૧૨-૦૬ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
 
 
કચ્છ વાગડ લોહાણા

Late Dayaben Chatrabhuj Khetasi

ગામ છાડવાળા (હાલ પનવેલ) ઠક્કર ચત્રભુત ખેતસી પોપટના પત્ની દયાબેન ઉ.વ. ૭૨ તે સ્વ. બિપીનચંદ્ર તથા દીપકભાઈના માતા જ્રયોતિ, નિતાના સાસુ નિરવ તથા દીવ્યાના દાદી, સ્વ. વાઘજી ધારસી સચદે ભુટકીયા ભીમાસરવાળાના દીકરી તા. ૨૫-૧૨-૦૬ને શ્રીજીધામ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭-૧૨-૦૬ને બુધવારના સાંજે ૪થી ૬ કલાકે પનવેલ લોહાણા મહાજનવાડી મધ્યે રાખવામાં આવી હતી. સ્થળ : ઠક્કર ચત્રભુજ ખેતસી પોપટ, ટપાલ નાકા પનવેલ, જી. રાયગઢ
 
 
નવગામ વિશા દીશાવાળ

Late Jagdishchandra Laxmichandra Shah

સરઢવ નિવાસી (હાલ અંધેરી) સ્વ. લક્ષ્મીચંદ શાહના પુત્ર તથા કલાવતીબેનના પતિ જગદીશચંદ્ર ઉ.વ. ૭૭ સ્વ. નંદલાલ સ્વ. કનૈયાલાલ સ્વ. કૃષ્ણકાંત અને પુષ્પાબેન, ભગવતીબેનના ભાઈ હેમંત, આશા, કલ્પના, ઉષાના પિતા, સંગિતા, દીપક, જીતેન્દ્ર અને પરિમલના સસરા, ગોઝારીયા નિવાસી સ્વ. ગોરધનદાસ નથુદાસ શાહના જમાઈ તા. ૨૨-૧૨-૦૬ શુક્રવારે મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બુધવાર તા. ૨૭-૧૨-૦૬ના વિશાલ હોલ, મથુરદાસ વિસનજી રોડ, અંધેરી ઈસ્ટ ખાતે સાંજના ૫થી ૭ કલાકે રાખવામાં આવી હતી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તે સ્થળે અને તે જ સમયે રાખેલ છે.
 
 
અનાવિલ બ્રાહ્મણ

Late Kanchanben Khandubhai Desai

ગામ સોનવાડા તા. પારડીના રહીશ કંચનબેન ઉ.વ. ૭૦ તે નાગરજી ખંડુભાઈ દેસાઈના પત્ની સ્વ. હસમુખભાઈ, ઈશ્વરભાઈ, તથા અમિતાના માતા યોગેશકુમાર તથા મિનાબેનના સાસુ, શુભમનાં દાદી, રાતા નિવાસી સ્વ. લલ્લુભાઈ ભગવાનજી દેસાઈના પુત્રી, તા. ૨૫-૧૨-૦૬ને સોમવારના દેવલોક પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. ૨૮-૧૨-૦૬ને ગુરૂવારનાં ૧ થી ૫ દરમ્યાન એમ. કે. હોલ, નાડકર્ણી હોસ્પિટલ નીચે, ચાર રસ્તા, પારડી મુકામે રાખવામાં આવી હતી. લૌકિક રિવાજ બંધ છે.
 
 
ખંભાતી વિશા લાડ વણિક

Late Kanchanben Ramanlal Khichadia

કંચનબેન રમણલાલ ખીચડીઆ (ઉ.વ. ૯૧) તે સ્વ. રમણલાલ ચુનીલાલ ખીચડીઆના પત્ની, સુરેન્દ્રભાઈ, નલીનભાઈ, હસુમતીબેન, તરલાબેન હિંમતલાલ શાહ તથા શીલાબેન નીતીનકુમાર શાહના માતા જ્રયોત્સના હર્ષના સાસુ, ચી હર્ષીલના દાદી, હીરાલાલ મગનલાલ ઝવેરીના દીકરી તે રવિવાર તા. ૨૪-૧૨-૦૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સ્થળ : ૩૬, કેશવભુવન, જયપ્રકાશ રોડ, અંધેરી (વેસ્ટ) નવરંગ સીનેમાની બાજુમાં, (લૌકિક પ્રથા બંધ છે.)
 
 
ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ

Late Madhukanta Natwarlal Rawal

ગામ ઉનાવા, (હાલ મુંબઈ) મધુકાન્તા નટવરલાલ રાવલ ઉ.વ. ૮૫ તેઓ જયપ્રકાશ, કમલેશ, હેમલતા, ગીતા, મીના, રાજુલાના માતા દમયંતી, હેમા, હરિશચંદ્ર, સુરેશકુમાર, જયેન્દ્રકુમાર, ભૂપેન્દ્રકુમારના સાસુ, નિરંજન દવેના બહેન, તા. ૨૪-૧૨-૦૬ને રવિવારના મુંબઈ (કાંદિવલી) મુકામે દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૦૬ને ગુરૂવારે સાંજના ૬-૦૦ થી ૮-૦૦ વાગે સ્થળ : જયપ્રકાશ નટવરલાલ રાવલ, બી-૩-૬૦૧, હરિ ઓમ એપાર્ટમેન્ટસ, શાસ્ત્રીનગરની સામે, એસ.વી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨
 
 
ઘોઘારી શ્રીમાળી સોની

Late Ganga Swaroop Kantaben Ramdas Shah

ગં. સ્વ. કાન્તાબેન રામદાસ શાહ ઉ.વ. ૮૧ તે સ્વ. રામદાસ કાનજી શાહના પત્ની ક્રિષ્નાબેન તથા મૃદુલાબેનના માતા સ્વ. છબિલદાસ નરોત્તમદાસ સોની, તથા મહેશભાઈ હિંમતલાલ રાજપુરાના સાસુ,જતીન, નીના અને રવિનનાં નાની ચિ. ખુશી અને જૂહીના દાદી રવિવારતા. ૨૪-૧૨-૦૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૮-૧૨-૦૬ના સાંજે ૫ થી ૬ દરમ્યાન શેઠ રામજી અંદરજીવાડી, ૩૦૯, ચંદાવરકર રોડ, માટુંગ, મુંબઈ-૧૯માં રાખવામાં આવી હતી. લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે.)
 
 
કપોળ

Late Ashok Jayantilal Kanakiya

પાંચતલાવડાવાળા સ્વ. જયંતિલાલ રામજી કાણકિયા તથા સ્વ. કાન્તાબેનના પુત્ર અશોક રૂબીન છેડા, કુંજન કૃણાલ પારેખના પિતા, ભરત, નીતીન, ભારતી વિજય પરીખ, લતા અરવિંદ સંઘવી તથા રક્ષા સુધીર વળીયાના ભાઈ, સાવરકુંડલાવાળા સ્વ. છબીલદાસ સાકરલાલ મહેતાના જમાઈ તા. ૨૬-૧૨-૦૬ મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૦૬ને ગુરૂવારે સાંજના ૫ થી ૭ રાખવામાં આવી હતી. સ્થળ : અવંતી એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ, ફ્લેન્ક રોડ, સાયન વેસ્ટ, મુંબઈ-૨૨
 
 
હિંદુ-મેઘવાળા

Late Ankit Dinesh Lakum

ગામ સર (શિહોર) (હાલ મુંબઈ તાડવાડી) દિનેશ સવજી લકુમ અને હંસા દિનેશ લકુમના પુત્ર કુમાર અંકિત દિનેશ લકુમ ઉ.વ. ૧૪ તા. ૨૨-૧૨-૦૬ના નિધન થયું છે. તે સવજી પેથાભાઈ લકુમ તથા ઉમાબેન સવજી લકુમના પૌત્ર રમેશ, પ્રેમિલા, જયાબેન, ભારતીબેનના ભત્રીજા, હિતેશ, અંજના, જયેશ, વર્ષા, પ્રકાશ, મંજુના ભાણેજ, જીજ્ઞાસા, જીતુ, વર્ષા, પ્રકાશ, મંજુના ભાણેજ, જીજ્ઞાસા, જીતુ, વર્ષા, ભાવિક, નીરવ, ટીના, અવની ક્રિષ્ના અને પૂર્વીના લાખેણા ભાઈ લીલ પરણાવવાની અને બારમાની વિધી તા. ૨૮-૧૨-૦૬ના ગુરૂવારે સાંજે ૩-૦૦ વાગે નિવાસ સ્થાને રાખી છે. સરનામુ : બી.આય.ટી. ચાળ નં. ૧૫/૨૫, પહેલે માળે, તાડવાડી, સેંટ મેરી રોડ, મઝગાંવ, મુંબઈ-૧૦
 
 
કચ્છી ભાનુશાલી

Late Lilbai Monji

ભા. મોનજીમુરજીમાવ ગામ નરેડીવાલાના પત્ની લીલબાઈ મોનજીઉ.વ. ૮૦ કચ્છ નરેડી મધ્યે તા. ૨૫-૧૨-૦૬ના રામશરણ પામેલ છે. પ્રાર્થના પુત્ર સ્વ. આશારીયા મોનજી તથા લક્ષ્મીદાસ, ઉમરશી કાનજી, સ્વ. ચત્રભુજ બુધીયા માવ માવિત્ર પક્ષ લધારામ ખજુરીયા બાલાચોડ મોટી ભાણેજ કરસનદાસ હીરજીમંગે મોથાળા, શાંતીલાલ ખીમજી નરેડી જમાઈ જેન્તીલાલ બુધીયા હાજાપર તરફથી પ્રાર્થનાસભા તા. ૨૭-૧૨-૦૬ના રાખવામાંઆવી હતી. સ્થળ : નલિયાવાલા હોલ, કમલકુંજ, અસલ્ફા, ઘાટકોપર (વેસ્ટ) મુંબઈ ૮૪, સમય ૫ થી ૭
 
 
કચ્છી ભાનુશાલી

Late Dhanbai Bha. Khatau Shethiya (Lakhani)

ગામ શીરવાના ભા. ખટાઉ ચત્રભોજ શેઠીયા (લખાણી)ના પત્ની ધનબાઈ ઉ.વ. ૮૫ દેશમધ્યે તા. ૨૬-૧૨-૦૬ના રામશરણ પામેલ છે. પ્રાર્થના પુત્રો કરસનદાસ, શંભુભાઈ મહેન્દ્રભાઈ, સ્વ. જયંતિલાલ સાસરા સ્વ. ચત્રભોજ વેલજી લખાણી પરીવાર માવિત્ર સ્વ. માવજી હરજી કટારમલ ઘુણઈ જમાઈવસરામ મીઠુભાઈ, લાલજી બચુભાઈ મંગે મોથારા તરફથી તા. ૨૭-૧૨-૦૬ના શ્રી બ્રહ્માંડેશ્વર મણદેવ ભક્ત મંડળ હાલ, નાહૂર ગાવ રોડ, મુલુંડ (વેસ્ટ) ટા. ૫ થી ૭ રાખવામાં આવી હતી.
 
 
ઘોઘારી મોઢ વણિક

Late Dhirajlal (Dhirubhai) Ujamshibhai Mehta

રાણપુર નિવાસી (હાલ મુલુંડ) ધીરજલાલ (ધીરુભાઈ) (ઉ.વ. ૭૬) તે સ્વ. કયુરબેન ઉજમશીભાઈ મહેતાના પુત્ર. જયબાળાબહેનના પતિ. સ્વ. નવનીતલાલ તથા પતુભાઈના ભાઈ, શૈલાદીપક ગાંધી, હિતેન, શ્યામના પિતા. શ્વસુર પક્ષે સાવરકુંડલાવાળા સ્વ. છોટાલાલ કાનજીભાઈ પારેખના જમાઈ તા. ૨૪-૧૨-૦૬ને રવિવારના કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૦૬ને ગુરુવારે બપોરે ૪ થી ૬ સ્થળ : અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર, ગણેશ ગાવડે રોડ, દેના બેંકની બાજુમાં, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
 
 
જૈન
ગોડવાલ ઓસવાલ જૈન

Late Dhevaribai Javanmalji Baaf

મારવાડ સેવાડી (હાલ પેન) સ્વ. જવાનમલજી લાલચંદજી બાફના ના પત્નિ શાંતિબાઈ ભભુતમલજી જેઠમલજીની પુત્રી સ્વ. કન્દનમલજી સ્વ. ચંદનમલજી પારસમલ, પ્રકાશમલ તથા સવીતાની બહેન, ભરત, પંકજ, વિકી તથા લલીતના ભુઆ, ધેવરીબાઈ ઉ.વ. ૭૦ અરીહંત શરણ થયા છે. પ્રાર્થના સભા બુધવાર તા. ૨૭-૧૨-૦૬ના સમય ૧ થી ૩ વાગ્યા સુધી રાખેલ છે. સ્થળ : ભારત સેવા સદન ટ્રસ્ટ હોલ, ૧૮એ, દાદા સાહેબ ફાલકે રોડ, દાદર સેન્ટ્રલ રેલવે, મુંબઈ-૧૪
 
 
વિસા પોરવાડ પાત્રીસી જૈન

Late Virendrabhai Hirlal Shah

ધારલોજ નિવાસી (હાલ મુંબઈ) સ્વ. હીરલાલ લહેરચંદભાઈ શાહના પુત્ર વિરેન્દ્રભાઈ હીરલાલ શાહ (ઉ.વ. ૫૬) તેઓ પ્રેમીલાબેન પતિ, લોપા, ગૌરવના પિતા, બાબુભાઈ તથા છનાભાઈના ભાઈ, કીંજલ, બ્રિજેશકુમારના સસરા તા. ૨૫-૧૨-૦૬ સોમવારના અરિહંત શરણ થયા છે. પૂજા તા. ૨૭-૧૨-૦૬ બુધવારે સવારે ૧૦ વાગ્યે, શાંતિનાથ જૈન દેરાસર, પાયધુનીમાં રાખવામાં આવી હતી. રહેઠાણ : ૧૯, ૨૧, વી. વી. ચંદન સ્ટ્રીટ, મલબારી હાઉસ, ૫મે માળે, રૂ. નં. ૬૬, મુંબઈ-૩
 
 
પાલનપુરી જૈન

Late Hiraben Jayantilal Maheta

મેમદપુર નિવાસી (હાલ મુંબઈ) સ્વ. જયંતિલાલ મણિલાલ મહેતાના પત્ની હીરાબેન (ઉ.વ. ૮૦) તે પ્રકાશભાઈ, શ્રેણિકભાઈ, વસ્તુપાળભાઈ, તેજપાળભાઈ, સંજયભાઈના માતા. સ્વ. જયાબેન, ભારતીબેન, સ્મિતાબેન રઝીયાબેન, કેતનાબેનના સાસુ, તે સ્વ. કંકુબેન અને સ્વ. ભીખાલાલ પાનાચંદ સોમાણીના પુત્ર, તે સ્વ. બાબુભાઈ અને સ્વ. પોપટભાઈ સોમાણીના બેન રવિવાર, તા. ૨૪-૧૨-૦૬ના અરિહંતશરણ પામ્યા છે. ૮૨, તાહની હાઈટ્સ, પેટીટ હોલ, નેપીયનસી રોડ, મુંબઈ-૩૬.
 
 
સુરત રૂવાઈ પોરવાલ જૈન

Late Shantaben Shantilal Shah

શાંતાબેન (ઉ. ૭૭) તે સ્વ. શાંતિલાલ અમીચંદપૂનમચંદ શાહના પત્નીઅતુલ, અમરેશ, મુન્નેશ, છાયા, વિનોદચંદ્ર શાહ, કામિની મહેન્દ્ર દલાલના માતા. રીટા, વર્ષા, બિંદુ, સ્વ. વિનોદચંદ્ર, ધનસુખલાલ શાહ, મહેન્દ્ર શાંતિલાલ દલાલના સાસુ. પ્રતીક, મનન, નિધિ, ધૃતિ, સમક્તિના દાદી. તા. ૨૩-૧૨-૦૬ શનિવારના માંડવી (જિ. સુરત) મુકામે અરિહંતશરણ થયા છે. સાદડી પોષ સુદ-૧૨ને રવિવાર, તા. ૩૧-૧૨-૦૬ના માંડવી મુકામે બપોરે ૨થી ૪ના સમય દરમિયાન રાખેલ છે. સ્થળ : ધનરાજ પૂનમચંદ દાળમીલ, મેઈન રોડ, માંડવી (જી. સુરત) મુંબઈ સ્થળ : ૫૦૩, રિદ્ધિ પેલેસ, કોરા કેન્દ્ર, બોરીવલી (વે), મુંબઈ-૯૨
 
 
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન

Late Manojkumar Vinaychand Bharvada

ગોંડલ નિવાસી હાલ હાવરા સ્વ. વિનયચંદ મુલચંદ ભરવાડાના પુત્ર મનોજકુમાર (ઉ.વ. ૬૦) તે જયશ્રીના પતિ, આશીષના પિતા, હસમુખભાઈ (બકુલ) સ્વ. ધનસુખભાઈ સ્વ. ચંદ્રકાંતાભાઈ, સ્વ. સરોજબેન વિનુભાઈ માટલીયાના ભાઈ. જાલના (મહારાષ્ટ્ર) મુકામે તા. ૧૯-૧૨-૦૬ના અરીહંત શરણ થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસ સ્થાન : પંચશીલ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. એ-૪૦૪, ૪૯૩-બી-૧, જી.ટી. રોડ, સાઉથ હાવરા-૭૧૧૧૦૨
 
 
નૃ. દિગંબર જૈન

Kesarichandbhai (Purushottambhai) Raychandbhai Shah

જહેર નિવાસીહાલ આદિપુર કચ્છ) કેસરીચંદભાઈ (પુરુષોત્તમભાઈ) (ઉ.વ. ૭૧) અશ્વિન, વિજય તથા વનિતાના પિતા તથા મુક્તાબેનના પતિ સ્વ. રાયચંદભાઈ છગનલાલ શાહના પુત્ર સ્વ. મણીલાલ સ્વ. ચિનુભાઈ સ્વ. લાલભાઈ સ્વ. નગીનદાસના ભત્રીજા તા. ૨૪-૧૨-૦૬ના રોજ અરિંહતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
 
 
વેરાવલ વિશા ઓશવાલ જૈન

Late Lilaben Kiritkumar

વેરાવલ નિવાસી (હાલ મુંબઈ) સ્વ. કિરિટકુમાર નાથાલાલ ગોપાલજીના પત્ની લીલાબેન (ઉં.વ. ૬૪) તા. ૨૪-૧૨-૦૬ રવિવારે અરિહંતશરણ થયા છે. તે પરાગ, નીલેશ, કવિતાના માતા, નીશા, મમતા, મનીષભાઈના સાસુ, સ્વ. રવજી હીરાચંદના પુત્રી. પ્રવિણચંદ્ર તથા ચંપકભાઈની બેન. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૦૬ ગુરુવારના સાંજના ૩.૩૦ થી ૫. સ્થળ : સર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (વે.) રહેઠાણ : બી-એ-૧૦૩, નંદધામ સોસાયટી, એલ.ટી. રોડ, બોરીવલી (વે.) મુંબઈ-૯૨ ચક્ષુદાન કરેલ છે.
 
 
ગોડવાલ ઓસવાલ જૈન

Late Ghevaribai Javanmalji Bafana

ગામ સેવાડી (રાજસ્થાન) હાલ પેણવાળા સ્વ. શા. જવાનમલજી લાલચંદજી બાફનાના પત્ની ઘેવરીબાઈ (ઉં.વ. ૭૫) તા. ૨૪-૧૨-૦૬ રવિવારે અવસાન પામ્યા છે. તે નવરત્નમલ તથા સુમિત્રાના માતા. તે કવિતા રશ્મિ નિતિન, જીનીતના દાદી. સ્વ. કુંદનમલ, પારસમલ, સ્વ. ચંદનમલ પ્રકાશ, સવિતાની બેન. નરેશ, લલિત, ભરત, પંકજ, વિકીના ફઈબા. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૨-૦૬ બુધવારે બન્નેપક્ષની અલગ સરનામે રાખવામાં આવી હતી. સસુરાલ પક્ષઃ ગોપાલ કૃષ્ણ હોલ, દેવઆલી પેણ જિલ્લો રાયગઢ, સમય : ૧૧ થી ૩, તથા પિયરપક્ષે સ્વ. શા. ભબુતમલજી જેઠમલજી મંડલેશા સ્થળ : ભારત સેવા સદન ટ્રસ્ટ, ૧૮-એ, દાદા સાહેબ ફાલકે રોડ, દાદર સે.રે. મુંબઈ-૧૪. સમય : ૧ થી ૩.
 
 
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

Late Bhavana Hasmukh Sanghavi

ભાવના હસમુખલાલ સંઘવી (ઉં.વ. ૬૩) હસમુખ ચત્રભુજ સંઘવીના પત્ની ભાવનાબેન, સ્વ. જયંતીબેન રેવાશંકર કોઠારીનીપુત્રી. નિરવ, રૂષભ, શીતલના માતા. ભાનુભાઈ, પ્રફુલભાઈ, મહેન્દ્રભાઈ, ચંદ્રિકાબેન અને ભારતીબેનના ભાભી. સુમન, બકુલ, પ્રફુલ, જ્રયોત્સના, ઉષા, મિનાક્ષી અને ગીતાના બેન. તા. ૧૩-૧૨-૦૬ના રોજ અરિહંતશરણ થયા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) પ્રાર્થનાસભા : બન્ને પક્ષ તરફથી તા. ૨૮-૧૨-૦૬ ગુરુવાર સમય સાંજે ૫ થી ૭. સ્થળ : એફ.પી.એચ. ગરવારે હોલ, લાલા લજપતરાય રોડ, હાજીઅલી, મુંબઈ ૩૪.
 
 
મારવાડના ગોડવાળ વિશા પોરવાળ જૈન

Shah Champalalji Sinlalji

ગામ વિસલપુર (રાજ) વાલા શા. લાલચંદ તિલોકચંદજીના જમાઈ હસમુખભાઈ રાકેશકુમાર સુનંદાબેન તે દીનેશ શાંતિના ભુરાસા તે પુષ્પાબેનના પતિ શા. ચંપાલાલજી મીઠાલાલજી પંડીયા શા. ચંપાલાલજી સીનલાલજી ઉં.વ. ૬૨નું અવસાન સોમવાર તા. ૨૫-૧૨-૦૬ના દિવસે નાગેશ્વરજીતીર્થમાં થયું છે. તેમનું ઉઠમણું બુધવાર તા. ૨૭-૧૨-૦૬ના દિવસે સવારે ૧ થી. સ્થળ : શા. હસમુખલાલ, લાલચંદજી પોરવાલ ૨૫, સોમવાર પેઠ, પહેલા માળે પૂના નં. ૧૧ (મહારાષ્ટ્ર)
 
 
હાલારી વિશા ઓશવાળ જૈન

Late Premchand Kalidas Gudhka

ગામ લાખાબાવળ સ્વ. કચરા મેરગ, સ્વ. પુંજા મેરગ, તથા સ્વ. કાલીદાસ મેઘજી ગુઢકાંના પુત્ર. પ્રેમચંદ (ઉં.વ. ૫૮) તા. ૧૨-૧૨-૦૬ના મંગળવારના જામનગર મુકામે અવસાન પામેલ છે. તે વેલજી, અમૃતલાલ, દેવચંદ કચરા (પાઢુંરાના) રતનબેન જુઠાલાલ રાયશી મોમ્બાસાનાં ભાઈ, સોનલ હિતેશ સુમરીયા, રાફૂદળ, શિલ્પા રશ્મી જાંખરીયા કાં. સિંહણના કાકા-મામા. સંતોકબેન લખમશી માલ્દે વસઈના ભાણેજ. સ્વ. લાલજી દેવન નગરીયા, પ્રવિણ નાથાલાલ, મંજુબેન જેંતીલાલ, ભાનુબેન મોહનના જમાઈ-બનેવી. સાદડી રાખેલ નથી.
 
 
કચ્છી માકપટ ગુર્જર જૈન

Late SHeth Ravilal Popatlal

ગામ કચ્છ નખત્રાણાનાહાલ મલાડ શેઠ રવિલાલ પોપટલાલ (ઉં.વ. ૭૩) તા. ૨૪-૧૨-૦૬ના રોજ અરિહંતશરણ પામ્યા છે. તે દિવાળીબેનના પતિ. જીતેન્દ્ર, મહેન્દ્ર, ગજેન્દ્ર, કુસુમબેનના પિતા. તે સ્વ. રામજી પાનાચંદના જમાઈ, જયશ્રી, સંગીતા, અલકા તથા મહેશભાઈના સસરા, હાથીભાઈ તથા બબીબેનના ભાઈ કામાક્ષી, નીરવ, કૃણાલ, જીંકલ, અવની, હર્ષલ, કવિષા, અલૌકિ તથા આયુષના દાદા તેમની પ્રાર્થનાસભા તા. ૨૭-૧૨-૦૬ને બુધવારે બપોરે ૩ થી ૪.૩૦ દરમિયાન જગમોહનદાસ ગોકલદાસ હોલ, એન.એલ. હાઈસ્કૂલ પરિસર, એસ.વી. રોડ, મલાડ (વે.) ખાતે રાખવામાંઆવી હતી. રહેઠાણ : ૧૨૦૩, શ્વાનલોક ટાવર, માર્વે રોડ મલાડ (વે.)
 
 
શ્રી ક.વિ.ઓ. જૈન

Late Aasbai Maganlal Hariya

શેરડીના આસબાઈ મગનલાલ હરીયા (ઉં.વ. ૮૩) મુંબઈમાં અવસાન પામેલ છે. કુંવરબાઈ હીરજીના પુત્રવધૂ. મણીલાલ શાંતીલાલ, હેમલતા, સુરેશના માતા. હેમા, કસ્તુર, વંદના, ગઢના ભરતના સાસુ.કોટડાના કુંવરબાઈ ટોકરથી કોરશીના પુત્રી. જીવરાજ, ગઢના ઝવેરબેન લખમશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. બાર નવકાર ગણવા. સ્થળ : શાંતિલાલ મગનલાલ, બી-૫, હજારી બાગ, સ્ટેશન રોડ, વિક્રોલી (વે.), મુંબઈ-૮૩
 
 
Late Kanji Ranshi Chheda

કાંડાગરાના (બાબુભાઈ) કાનજી રણશી છેડા મુંબઈમાં અવસાન પામેલ છે. (ઉં.વ. ૭૬) તે સ્વ. જેતબાઈ રણશી જેઠાના પુત્ર. તેજબાઈના પતિ. અરવિંદ, મુકેશના પિતા. ભાડીયાના હાંસબાઈ લાલજી મુરજીના જમાઈ, સ્વ. હિરબાઈ, સ્વ. કુંવરબાઈ, સ્વ. લાલજી, સ્વ. કેશવજી, મેઘજી, ટોકરશી, મુરજી, પોપટલાલના ભાઈ. પ્રા. આંબેડકર હોલ, ચિત્રા સિનેમાની પાછળ, દાદાભાઈ ફાળકે રોડ, દાદર (ઈ) ટા. ૨.૩૦ થી ૪. નિ. અરવિંદ છેડા, મહેશ એપા. બી.એમ. ભાર્ગવ રોડ, સાંતાક્રુઝ, (વે.) મુંબઈ-૫ė