Articles
A To Z of Death
Pitru Sanhita
Death... A Welcome Event
Agni Sthapan
Stuti
Shree Ram Stuti
Shree Ganesh Stuti
Manglam Bhagwan Vishnu
Guru Vandana
Bal Kand
Shri Ram Arti
Gopi Geet
Hanuman Chalisa
Kag Bhusandi Ramayan
Shiv Mahinam Strot
Daily Darshan
Visit of Best Smasan
Jamnagar
Siddhpur
Valsad
Services
Work for the Humanity
What is Deevangat
News Regarding Death
Photos
Matru Shraddh Siddhapur
Locations
Ahmedabad
Baroda
Surat
Rajkot
Valsad
Mehsana
Khadayta
Mumbai
South Gujarat
Central Gujarat
North Gujarat
Saurastra
USA
London
UAE
Other Country
Shraddhanjali
Developed & Hosted By
bitscape.co.in
bitscapesolutions.com
bitscapesoftwares.com
wedesignsites.biz
   
 
 Home > Mumbai > Mumbai 24-01-07
 
Besnu - Mumbai
 
 
 
કોળી પટેલ
Late Chhaganbhai Morarji Patel
ગામ કોલવા (હાલ કાંદિવલી)ના રહેવાસી છગનભાઈ મોરારજી પટેલ (ઉં.વ. 75) સોમવાર, તા. 22-1-07ના દેવલોક પામ્યા છે. તે રેવાબેનના પતિ. કિરીટભાઈ, સુરેશભાઈ, ગણેશભાઈ, જયેશભાઈ તથા રેખાબેનના પિતા. પાર્વતીબેન, લક્ષ્મીબેનના ભાઈ, બેસણું શુક્રવાર તા. 26-1-07ના નિવાસ્સ્થાને 2 થી 5 રાખવામાં આવ્યું હતું. પુષ્પાણીની વિધિ ગુરુવાર તા. 1-2-07ના રોજ 3 થી 5 રાખવામાં આવી હતી. સ્થળ : રાવત ગોસાઈ ચાલ, આકુર્લી રોડ, દામુનગર, કાંદિવલી પૂર્વ મું. 400101
 
 
કચ્છી ભાનુશાલી
Late Bhagbai Peraj Mithia
ભા. સ્વ. પેરાજ ખટાઊ મીઠીયા સાંધાણવાલાના પ્તની ગં.સ્વ. ભાગબાઈ (ઉં.વ. 61) મુંબઈ મધે તા. 23-1-07ના રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થના પુત્ર રાજેશ નવિન પેરાજ તથા ગોવિંદજી, શંુરામ ખટાઊ સાસરા, મુરજી લધારામ ગોપાલજી ખટાઊ તથા ડુંગરશી ચન્દુલાલ જમાઈ વેરશી કલ્યાણજી દાયા ઊસ્તીયા જગદિશ જેઠાલાલ ચાન્દ્રા ધુણઈ માવિત્ર બુધીયાફકીર, નેણશી ભાણજી ખંજુરીયા મંગે ધનાવાડા મોસાળ સ્વ. શંકરલાલ ગીરધરલાલ ગજરા સાંધાણ તેમની પ્રાર્થનાતા. 24-1-07ના ટા. 5 થી 7 બીટ્ટાવાલા હોલ, જંગલેશ્વર મંદિર રોડ, અસલપર, ઘાટકોર (વે.)
 
 
કચ્છ વાગડ લેવા પાટીદાર
Late Jiviben Bera Rava
ગામ છોટાપરના બેરા મેઘા રવાના પત્ની જીવીબેન (ઉં.વ. 80) તા. 22-1-07ને સોમવારે દેશમાં રામશરણ પામ્યા છે. ગામ નંદાસના સ્વ. ચૌધરી વીસા નાનજીનીદીકરી અને સ્વ. રણછોડ, સ્વ. રામજી, અને માવજી હરજીની બેન અને અખઈ, અમર, ગંગા, રતી વિરી, સ્વ. મુરીના માતા અને લાલજી, અંબાવી, કાનજી, મોઘીના દાદીમા એમની પ્રાર્થના તા. 24-1-07 સમય 1 થી 2.30ના રાખવામાં આી હતી. સ્થળ :જૈન સ્થાનક શ્રાવક સંઘ, નૌકા વિહારની સામે, તળાવ પાણી થાણા (વે.)
 
 
કચ્છી ગુર્જર જૈન
Late Hasvantiben Nanalal Shah
કચ્છ ભુજ-ધુતીયા (હાલ અમરાવતી) સ્વ. નાનાલાલ શીવચંદ શાહના પત્ની હસવન્તીબેન (ઉં.વ. 86) કીર્તીભાઈ પ્રમોદભાઈ, વસંતભાઈ, ભરતભાઈ, દિપકભાઈ, મનોજભાઈ જયશ્રીબેન દોશી, પ્રભાબેન શાહ, પ્રમિલાબેન શાહ, કુમુદબેન ભુલાણીના માતા, કોનલબેન, રશ્મીબેન, મીનાબેન, હંસાબેન, મીનાબેન, હંસાબેન, ઉજવલાબેન, રૂપાલીબેનના સાસુ તા. 17-1-07ના મદ્રાસ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. સરનામું : પ્રમોદ એન. શાહ બી-2, વીઠળ એપાર્ટમેનટ, એસ.વી. રોડ, બોરીવલી (વે.)
 
 
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
Late Kishor Himmatlal Shah
શિહોર નિવાસી (હાલ ઘાટકોપર) શાહ હિંમતલાલ લલ્લુભાઈ તથા શાંતાબેનના પુત્ર કિશોર (ઉં.વ. 56) નરેન્દ્ર, કલ્પના ઉદયકુમાર તથા શૈલેષ, રાજેશ, ભાવેશ તથા વર્ષા શશીકાંત ગાંદીના ભાઈ. પ્રતિભાના પતિ. કિરણ તથા અલ્પા પ્રીતેશકુમારના પિતા. શ્વસુરપક્ષે તળાજાવાલા ફતેચંદ રતનશીના જમાઈ. તા. 21-1-07ના રવિવારે મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. પુણ્યતિથી ગુરુવાર તા. 25-1-07ના સવારે 10 થી 11 શ્રીજીરાવલા પાર્શ્વનાથ દેરાસર, દેરાસર લેન, ઘાટકોપર (ઈસ્ટ) મંબઈ 77 મધ્યે રાખવામાં આવી હતી.
 
 
 
 
 
 
 
 
Copyrights © 2006-2007, Ogujarat.org. All Rights Reserved.
Design & Developed by: Bitscape Solutions
 
Gujarati best readable in Internet Explorer 6.0+