Articles
A To Z of Death
Pitru Sanhita
Death... A Welcome Event
Agni Sthapan
Stuti
Shree Ram Stuti
Shree Ganesh Stuti
Manglam Bhagwan Vishnu
Guru Vandana
Bal Kand
Shri Ram Arti
Gopi Geet
Hanuman Chalisa
Kag Bhusandi Ramayan
Shiv Mahinam Strot
Daily Darshan
Visit of Best Smasan
Jamnagar
Siddhpur
Valsad
Services
Work for the Humanity
What is Deevangat
News Regarding Death
Photos
Matru Shraddh Siddhapur
Locations
Ahmedabad
Baroda
Surat
Rajkot
Valsad
Mehsana
Khadayta
Mumbai
South Gujarat
Central Gujarat
North Gujarat
Saurastra
USA
London
UAE
Other Country
Shraddhanjali
Developed & Hosted By
bitscape.co.in
bitscapesolutions.com
bitscapesoftwares.com
wedesignsites.biz
   
 Home > Mumbai > Mumbai 23-12-06
 
Besnu - Mumbai
 
 
 
હિન્દુ
ખેડવાબાજ બ્રાહ્મણ

Late Kiritbhai Jamanadas Thakar

નીચી ધનાલવાળા (હાલ ઘાટકોપર) સ્વ. જમનાદાસ પ્રાણજીવનદાસ ઠાકરના પુત્ર કિરીટભાઈ ઉ.વ. ૫૫ તે ઉષાબેનના પતિ, રાહુલ તથા પરીન સંદીપ નારાયણના પિતા, જીતેન્દ્ર, પિયુષ, કલ્પનાબેન મુકેશ ઉપાધ્યાય, હર્ષાબેન ભરતભાઈ ભાયાણીના ભાઈ, સ્વ. પ્રહલાદજી સૂરજરામ ઠાકરના જમાઈ, ગુરુવાર તા. ૨૧-૧૨-૦૬ના દેવલોક પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૩-૧૨-૦૬ના સાંજે ૪ થી ૭ રાખવામાં આવી હતી. ઠે.: ૫-એ, નંદલાલ પોપટલાલ ચાલ નં. ૧, ગાંધીનગર, એલ.બી.એસ. માર્ગ, સર્વોદય હોસ્પિટલ પાસે, ઘાટકોપર (વે), મુંબઈ-૮૬
 
 
કંઠી ભાટીયા

Late Madhavdas haridas Gondaliya

માધવદાસ હરીદાસ ગોંડલીયા ઉ.વ. ૮૩ નરોત્તમ ધરમશી મોતીબેનના ભાઈ સ્વ. માલતીબેનનાપતિ, નીતીનના પિતા પરીનના દાદા સ્વ. જમનાદાસ શીવજી કોલ્પાપુરવાળાના જમાઈ, તા. ૨૧-૧૨-૦૬ના શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૩-૧૨-૦૬ના ૪-૩૦ થી ૬ ભાટીયા ભાગીરથી દાદીશેઠ અગ્યારી લેન, લબાદેવી મુંબઈ-૨
 
 
હિન્દુ મેઘવાળા

Late Kesharbhai Dhurabhai Gohil

ગામ શામપરાના રહેવાસી (હાલ મુંબઈ)ના સ્વ. ધુરાભાઈ ખોડાભાઈ ગોહિલના પત્ની કેશરબાઈ ઉ.વ. ૭૦ તે દેવશીભાઈ, વસંતભાઈ, રમેશભાઈ, અનિલભાઈ, શાંતાબેનના માતા, પુષ્પાબેન, પ્રેમિલાબેન, દીનાબેન, પ્રેમીબેન ગોહિલ, છગનભાઈ બારીયાના સાસુ, જેઠીલાલના ભાભી, વાલીબેનના જેઠાણી તા. ૧૯-૧૨-૦૬ના મંગળવારના રામશરણ પામ્યા છે. બારમું તા. ૨૩-૧૨-૦૬ના શનિવારના સાંજે ૫ વાગે તેમના નિવાસસ્થાને ૬૪, લાલ ચાલ, ચોથે માળે, રૂમ નં. ૪૮, પહેલી ઉમરખાડી, મું-૯ ખાતે રાખેલ હતું.
 
 
કચ્છી ભાટીયા

Late Khimji (Chandubhai) Bhagvandas Ladha

સ્વ. ભગવાનદાસ મુલજી લધાના પુત્ર ખીમજી (ચંદુભાઈ) ઉ.વ. ૭૯ તે કોકીલાબેનના પતિ, માલા કૌશીક રામૈયાના પિતા સ્વ. મધુભાઈ, જયાબેન ગોકલદાસ, કનુભાઈના ભાઈ સ્વ. મેનાબેન પ્રેમાનંદ કલ્યાણજીના જમાઈ તા. ૨૧-૧૨-૦૬ને ગુરૂવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૪-૧૨-૦૬ને રવિવારે ૪-૩૦ થી ૬-૦૦ સુધી રાખવામાં આવી હતી. ઠે. બાલકન જી. બારી રાજાવાડી ગાર્ડનની સામે, રાજાવાડી, ઘાટકોપર (પુર્વ), લૌકીક વ્યવહાર બંધ છે.
 
 
કચ્છી ભાનુશાલી

Late Sejbai (Nathibai) Madhavji Gajra

ભાનુશાલ માધવજી ત્રીકમજી ગજરા નાની વમોટીવાળાના પત્ની સેજબાઈ (નાથીબાઈ) ઉ.વ. ૮૦ તા. ૨૨-૧૨-૦૬ના મુંબઈ મધ્યે રામચરણ પામેલ છે. પ્રાર્થના દેવર શીવજી ત્રીકમજી શંકરલાલ બાબુભાઈ દામજી ગજરા પુત્રો લધારામ ગોવિંદજી જગદીશ રાજેશ શિવજી ગજરા જમાઈ અરવિંદ કાનજીગોરી બાભડાઈ કનૈયાલાલ દયારામ કટારીયા શિરવા માવિત્ર દામજી સ્વ. જેરામ વિશ્રામ દામા ઉસ્તીયા સમસ્ત ગજરા પરીવાર તા. ૨૩-૧૨-૦૬ શનિવાર સાંજના ૫ થી ૭ ભાનુશાલી વાડી, ઉષામંડપ હોલ, તીલક રોડ, ઘાટ કોપર ઈસ્ટ. (ચક્ષુદાન કરેલ છે.)
 
 
રાજ્રય પુરોહિત બ્રાહ્મણ

Late Mangala Gangashankar Bhatt

મુ ગામ સોડસલા (હલા ઘાટકોપર) તે સ્વ. ગંગાશંકર રામજી ભટ્ટના પત્ની ગં.સ્વ. મંગળાબેન ગંગાશંકર ભટ્ટ ઉ. વ. ૭૫ તે રાજેશ, મીનાક્ષી, પ્રજ્ઞા, રેણુકાના માતા તથા હર્ષીદાબેન, કીરીટકુમાર, સુરેશકુમાર, અરવીંદકુમારના સાસુ તથા રીધ્ધી, ખુશ્બુ અક્ષયના દાદી, તા. ૨૧-૧૨-૦૬ને ગુરૂવારના રોજ કૈલાસવાસી થયા છે. ઉઠમણાની ક્રિયા તા. ૨૩-૧૨-૦૬ને શનિવાર સાંજે ૪ થી ૫-૩૦ ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, જોષીબેન, એમ.જી. રોડ, ઘાટકોપર (ઈસ્ટ), રાખવામાં આવેલ હતી. (ચક્ષુદાન કરેલ છે).
 
 
નવગામ ભાવસાર

Late Sarojben Bhupendrakumar Ghoghati

સ્વ. જીવનલાલ ભાઈચંદ તલાજીયાના સુપુત્રી સરોજબેન ભૂપેન્દ્રકુમાર ઘોઘાટીના પત્ની ઉ.વ. ૬૦ને નવનાતભાઈ શાન્તાભાઈ, કીશોરભાઈ કાંતાબેન રસીલાબેનના બેન ભાવનગર મુકામે તા. ૨૨-૧૨-૦૬નાસ્વર્ગવાસ થયેલ છે. તેમની સાદડી શનિવાર તા. ૨૩-૧૨-૦૬ના રોજ ટાઈમ ૩ થી ૫ નીચેના સરનામે રાખવામાં આવી હતી. નવનીતલાલ જીવનલાલ તલાજીયા, શ્રીજી ભવન પાંચમે માળે, ૫૧ મંગળદાસ રોડ, લુહારચાલ મુંબઈ-૨.
 
 
કચ્છી લોહાણા

Late Zaverben Monji Manek

સ્વ. મોનજી નારાયણજી માણેક કચ્છ વરસામેડી વાલાના પત્નિ ઝવેરબેન ઉ.વ. ૮૪નું તા. ૨૨-૧૨-૦૬ના મુલુન્ડ મુંબઈ મધ્યે રામશરણ થયા છે તે સ્વ. અનુસુયા મધુસુદન આથાના માતા હર્ષા દિપકભાઈ તથાચેતનના નાની તે રામજી કાનજી ચોથાણી છસરાવાળાના પુત્રી તે નારાયણજી લાલજી જેઠમલ શીવજી નવીન તે સ્વ. રૂક્ષ્મણીબેન તથા કમળાબેનના બેન, પ્રાર્થના સભા તા. ૨૩-૧૨-૦૬ના સાંજે ૫ થી ૭ શનીવારે મુલુન્ડ લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, રામ રતન રોડ, મુલુન્ડ (વેસ્ટ), મધ્યે રાખવામાં આવી હતી. લૌકીક વહેવાર બંધ છે. બૈરાઓએ એજ દિવસે આવી જવું.
 
 
ઝાલાવાડી સઈ સુથાર

Late Vinodray Maganlal Dhamecha

ગામ વાંકાનેર નિવાસી (હાલ વડોદરા) સ્વ. મગનલાલ જગજીવનદાસ ધામેચાના પુત્ર વિનોદરાય ઉ.વ. ૫૯ તેઓ નીરૂબેનના પતિ, સ્વ. મનુભાઈ બેચરદાસ મકવાણા તથા સ્વ. ટપુભાઈ બેચરદાસ મકવાણા તથા સ્વ. બાબુભાઈ બેચરદાસ મકવાણાના જમાઈભીખુભાઈજગદીશભાઈ દમ્યંતિબેન હેમીબેન ભારતીબેન જયશ્રીબેન સવિતાબેન જશુબેનના બનેવી હર્ષાબેન આશિષાબેનના નણંદોય, બિનીતા ફાલગુની મેહુલ અચુના પિતા તા. ૨૧-૧૨-૦૬ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૧૨-૦૬ના શનિવારના રોજ બપોરે ૪ થી ૬ રાખવામાં આવી હતી. સ્થળ : ભીખુભાઈ મનુભાઈ મકવાણા, દાદરકર ટાવર, ૭મે માળે ફીલ્મસેન્ટરની સામે, તાડદેવ, મુંબઈ-૩૪
 
 
શ્રીમાળી બ્રાહ્મણ

Late Kasumatiben Gaurishankar Trivedi

કચ્છફરાદીના રહીશ (હાલ જોગેશ્વરી) કસુમતીબેન તે સ્વ. ગૌરીશંકર પીતાંબર ત્રિવેદીના પત્ની જગદીશના માતા રેખાબેનના સાસુ મેહુલના દાદી તે તા. ૨૧-૧૨-૦૬ને ગુરૂવારના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૨૩-૧૨-૦૬ને શનિવારના રોજ રાખી છે. લૌલીક વહેવાર બંધ છે. સમય ૪ થી ૫-૩૦ વાગે. સ્થળ : સેટેલાઇટ પાર્ક, એફ-વીંગ ગ્રાઉન્ડ ગુફા રોડ, જોગેશ્વરી (પૂર્વ), મુંબઈ-૬૦
 
 
બાવનગામ ભાવસાર

Late Vijaykumar Haribhai Velani

મું ગઢડા નિવાસી હાલમાં સોલાપુર વિજયકુમાર હરીભાઈ વેલાણી ઉ.વ. ૫૦ તે મંગલદાસ લાલજીભાઈ ચાંપાનેરીના જમાઈ ઉદય અને હિંમાશુના બનેવી સંજયકુમાર, હેમેન્દ્રકુમારના સાઢુભાઈ જે સોલાપુરના તા. ૨૦-૧૨-૦૬ના શ્રીજીચરણ પામ્યાછે તેની સાદડી તા. ૨૩-૧૨-૦૬ને શનિવારે મંગળદાસ લાલજીભાઈ ભાવસાર તારાબાગ જી બ્લોક, ચોથે માળે, ૪ થી ૬ વાગે રાખેલ છે.
 
 
દેસાઈ સઈ સુતાર

Late Damyantiben Naranbhai Mandaliya

વાવ નિવાસી (હાલ મીરા રોડ) સ્વ. નાનજીભાઈ નારણભાઈ માંડલીયાના પત્ની દમયંતીબેન ઉ.વ. ૫૪ તે હિતેશ, ધર્મેશ, તથા ભાવેશના માતા રીટાબેન તથા નીલમબેનના સાસુ, ત્રિભોવનભાઈ, જગદીશભાઈ, કીરીટભાઈ, મનોજભાઈ નારણભાઈ માંડવીયાના ભાઈના પત્ની ત્રાપજવાળા સ્વ. કાનજીભાઈ લલ્લુભાઈ વાઘેલાના દિકરી તા. ૨૧-૧૨-૦૬ના ગુરૂવારના રોજ શ્રી રામચરણ પામ્યા છે. સાદડી તા. ૨૩-૧૨-૦૬ના શનિવારના સાંજે ૪ થી ૬માં નિવાસ સ્થાને રાખવામાં આવી હતી. સ્થળ : બીલ્ડીંગ નં. સી/૬૩, સેક્ટર નં. ૧૦, શાંતિનગર, મીરા રોડ (ઈસ્ટ), (લૌકિક પ્રથા બંધ છે.)
 
 
કચ્છી લોહાણા

Late Manji Tejpar Keshariya

સ્વ. તેજપાર વાલજી કેશરીયા કચ્છ નરેડાવાળાના પુત્ર મનજી ઉ. વ. ૬૫ તા. ૨૨-૧૨-૦૬ને શુક્રવારના રામશરણ પામ્યા છે તે સ્વ. લક્ષ્મીબાઈ (સદીબેન) નારણજી સોમૈયા અનુસીયાબેન શીવજી રેલણ, સ્વ. પુષ્પાબેન વિશનજી ગણાત્રાના ભાઈ તે સંજય શીવજી રેલણના માસા, તેમની પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. રહેઠાણ : લોહાણા મહાપરીષદ નિવાસ, બીજે માળે, રૂમ નં. ૪૭, એમ.જી. રોડ, મુલુન્ડ (વેસ્ટ)
 
 
ચરોતર રૂખી

Late Prakash Udaysinh Purabiya

કરોળીના વતની (હાલ મુંબઈ) સ્વ. પ્રકાશ ઉદયસિંગ પુરબીયા (ઉ.વ. ૪૩) મંગળવાર તા. ૧૯-૧૨-૦૬ દેવલોક પામ્યા છે તે સુરજ ઉધયસિંગના પુત્ર, ભરત, સુનિલ, દિનેશ, લલીત, કાન્તી, કમળા, રમીલાના ભાઈ ગીતાના પતિ, મણી શિવાના જમાઈ. અવિનાશ, ભાવેશના પિતા. સુતક સુંવાળા અને શોકસભા સોમવાર તા. ૨૫-૧૨-૦૬ના સાંજે ૫થી ૭ નિવાસસ્થાને જી.ટી.બી. હોસ્પિટલ કામગાર વસાહત સામે, જ્ઞાનેશ્વર નગર, વસાહત રૂમ નં. ૧૭૦ આર.એ. કિડવાઈ રોડ શિવડી, વડાલા, મુંબઈ-૩૧ ખાતે રાખવામાં આવી હતી.
 
 
સિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ

Late Shardaben Sureshchandra Vadiya

બાબર કોટ નિવાસી (હાલ જાફરાબાદ) સુરેશચંદ્ર રાઘવજી વડીયાના પત્ની શારદાબેન (ઉ.વ. ૫૦) તે તા. ૧૭-૧૨-૦૬ને રવિવારે જાફરાબાદ મુકામે કૈલાસવાસી થયા છે. તે બીના પ્રકાશકુમાર મહેતા, જીગ્ના બીપીનકુમાર જોશી, રક્ષા, સોનલ, માધવી, જલ્પાના માતા, સ્વ. પ્રવિણભાઈ તથા મનસુખલાલ રાધવજી વડીયાના ભાઈના પત્ની જરગીલવાળા ધીરજલાલ તથા શાંતિલાલ જેઠાલાલ જોશીના બહેન સાદડી તથા લૌ.વ્ય. બંધ છે.
 
 
કચ્છી રાજપૂત

Late Muraji Khetasi Parmar

કચ્છ ગામ કોઠારા નિવાસી (હાલે મુલુંડ) મુરજી ખેતસી પરમાર ગુરૂવારે તા. ૨૧-૧૨-૦૬ના રામશરણ પામ્યા છે તે સ્વ. ખેતશી વેલજી પરમારના પુત્ર શંકરલાલ સ્વ. શંભુલાલના ભાઈ રૂક્ષ્મણીબેનના પતિ સુનીતા અને જયેશના પિતા સાદડી શનિવાર તા. ૨૩-૧૨-૦૬ના સાંજે ૪ થી ૬ રાખવામાં આવી હતી. સ્થળ : મુક્તેશ્વર મહાદેવ મંદિર આપીરો, મુલુંડ વેસ્ટ.
 
 
ગુર્જર ક્ષત્રિય કડિયા

Late Ushaben Kantilal Rathod

સ્વ. કાંતીલાલ લાજી રાઠોડ મૂળ ગામ જીરાગઢ (ધ્રાંગધ્રા) (હાલ મુલુંડ)ના પત્ની ઉષાબહેન (ઉ.વ. ૫૭) તે નીતેશ, જયેશ, દીપાના માતા, કાન્તા, ધનુ, શારદા, જીવરાજ, કંચન કુંદનની બેન, મીના પ્રદીપના સાસુ, હર્ષનના દાદી, ચંદુ, કિરીટ, દિનેશ, રંજનના કાકી, તા. ૧૯-૧૨-૦૬ના મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સભા સ્થળ : અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ મંદિર, ગણેશ ગાવડે રોડ, દેના બેંકની બાજુમાં, મુલુંડ (વે.) તા. ૨૩-૧૨-૦૬ શનિવાર સાંજે ૪ થી ૬માં રાખવામાં આવી હતી.
 
 
પંચાલ સુથાર

Late Kapilaben Mohanlal Mistry

સુરતના (હાલ મલાડ) મોહનલાલ આત્મારામ મિસ્ત્રીના પત્ની કપિલાબેન (ઉ. ૮૯) તેઓ રમેશભાઈ, હસમુખભાઈ, જ્રયોતિ નલીનભાઈ, રંજન અશોકભાઈ, નયના વિનોદભાઈના માતા. નિર્મળા, જશુબેન, રશ્મી, વર્ષાના સાસુ, શૈલેષ, દીપુ, નીતા નરેન્દ્ર, નિતેષ જુલ તથા અંજનીના દાદી, તા. ૨૧-૧૨-૦૬ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તા. ૨૩-૧૨-૦૬ને શનિવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખવામાં આવી હતી. (લૌ.વ્ય. બંધ છે.) સરનામું : ૪૪, પોદાર ચાલ, પોદાર રોડ, મલાડ (પૂર્વ) મુંબઈ-૯૭
 
 
બાવીશી ગોમતીવાળ બ્રાહ્મણ

Late Ganapatram Bhuleshwar Derashri

ગણપતરામ ભુલેશ્વર દેરા શ્રી (૬૯) મૂળ દધાલીયા (હાલ મુંબઈ) તે સ્વ. ભુલેશ્વર કાળીરામ દેરાશ્રીના પુત્ર, ઈન્દિરાબેનના પતિ, સ્વ. વિઠ્ઠલભાઈ, ચંદ્રકાંતભાઈ, આનંદીબેન, મંજુલાબેન, પુષ્પાબેન અને સુશીલાબેનના ભાઈ, નિતીન, હિતેન્દ્ર, વિમલના પિતા, દેવલબેન તથા રૂચીબેનના શ્વસુર તા. ૧૯-૧૨-૦૬ને મંગળવારે મુંબઈ મુકામે દેવલોક પામ્યા છે. પ્રાર્થના સભા તા. ૨૩-૧૨-૦૬ને શનિવારે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ તથા ઉત્તરક્રિયા મુંબઈ ખાતે રાખવામાં આવી હતી. સ્થળ : ૨૦૦૧, ગુરુકુલ, જશવંત સાવંત રોડ, દહીસર (વે.) મુંબઈ
 
 
જૈન
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

Late Minaben Anantray Shah

વરલ નિવાસી (હાલ મલાડ) સ્વ. અનંતરાય જગજીવનદાસ ત્રિભોવનદાસ શાહના પુત્ર અશોકભાઈના પત્ની મીનાબેન (ઉ.વ. ૫૨) તા. ૨૧-૧૨-૦૬ના રોજ નાસિક મુકામે અરિહંતશરણ થયા છે તે નિખિલ તથા નાશાબેનના માતા, મુકેશભાઈ, અંજનાબેન નવીનચંદ્ર સંઘવી તથા યામીનીબેન મુકેશભાઈ શાહના ભાભી. સાદડી તા. ૨૪-૧૨-૦૬ના રવિવારે રાખવામાં આવી હતી. સ્થળ : ૧૩, ઓઝા બિલ્ડિંગ, પહેલે માળે, નડીયાદવાળા કોલોની નં. ૧ એસ.વી. રોડ, મલાડ વેસ્ટ, મુંબઈ-૬૪
 
 
વિજાપુર સત્તાવીસ વિશા શ્રીમાળી જૈન

Late Kanchanben (Liliben) Babulal Shah

ગવાડા નિવાસી(હાલ મલાડ) સ્વ. બાબુલાલ કોદરદાસ શાહના પત્ની કંચનબેન (લીલીબેન) (ઉ.વ. ૮૨) તે કિર્તીભાઈ, લાલભાઈ સ્વ. રમેશભાઈ, હસમુખભાઈ, કિરીટભાઈ, સ્વ. ઈલાબેનના માતા તથા જયાબેન, બકુલાબેન, રત્નાબેન, સુધાબેનના સાસુ તા. ૨૨-૧૨-૦૬ના અરિહંતશરણ થયા છે. પિયર પક્ષે પામોલ નિવાસી શાહ દેવચંદ જેસીંગલાલ. પ્રાર્થના સભા તા. ૨૩-૧૨-૦૬ને શનિવાર સાંજે ૭ થી ૯ રાખવામાં આવી હતી. સ્થળ : પારેક હોલ, જીતેન્દ્ર ક્રોસ રોડ, રત્નત્રયી વાટીકાની બાજુમાં, મલાડ (ઈસ્ટ) સ્થળ : રૂમ નં. ૧૦, કાન્તીલાલ વૃજલાલ ચાલ, દેવચંદનગર હાજીબાપુ રોડ, મલાડ (ઇસ્ટ)
 
 
માંગરોળ દશા શ્રીમાળી જૈન

Late Himmatlal Varjivandas Shah

માંગરોળ નિવાસી હાલ અંધેરી હિંમતલાલ વરજીવનદાસ શાહ (ઉ.વ. ૮૩) ૨૦-૧૨-૦૬ને બુધવારે અરિહંતશરણ પામેલ છે. સ્વ. લલીતાબેનના પતિ, ત્રિભોવનદાસ પુરષોત્તમદાસ મોતીવાલાના જમાઈ. દિલીપભાઈ, રાજેનભાઈ, બિંદુબેન, વર્ષાબેનના પિતા. સ્વ. પ્રતીભાબેન, નીતુબેન, દિલીપભાઈ, ભરતભાઈના સસરાજી, ધીરૂભાઈ, વિરેન્દ્રભાઈ, સ્વ. ઉમેશભાઈ, રસીકાબેન, નલીનીબેન, દિવ્યાબેનના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૨૩-૧૨-૦૬ના શનિવારે ૫ થી ૭ સ્થળ : ચતવાણી બાગ હોલ, ગોખલે રોડ, વિલેપાર્લે (ઈ.) સ્ટેશન નજીક.
 
 
ઝાલાવાડી શ્વે. મૂ. પૂ. જૈન

Late Pushpaben Anantray Shah

સુરેન્દ્રનગર નિવાસી (હાલ મુલુંડ) સ્વ. અનંતરાય પોપટલાલ શાહના પત્ની પુષ્પાબેન (ઉ.વ. ૭૦) તે પ્રફુલ્લભાઈ, ભાવનાબેન, રાજેશભાઈ શાહ, અલ્કાબેન સ્મીતેનભાઈ મહેતાના માતા મીનાબેનના સાસુ સ્વ. પ્રેમચંદભાઈ પાનાચંદ મહેતાના દીકરી, રંજનબેન વસંતલાલ શાહ, હસુમતીબેન હસમુખલાલ પીનાંગવાળા, જ્રયોતિબેન રશ્મીકાંત શાહ, સ્વ. સુરેન્દ્રભાઈ, કિશોરભાઈના બહેન મંગળવાર, માગશર વદ ૧૪ તા. ૧૯-૧૨-૦૬ના અરિહંતશરણ થયા છે. પ્રાર્થના સભા શનિવાર તા. ૨૩-૧૨-૦૬ સાંજે ૪ થી ૫.૩૦ શિશુકુંજ, સ્થા. જૈન ઉપાશ્રયની બાજુમાં, સેવારામ લાલવાણી રોડ, મુલુંડ વેસ્ટ રહેઠાણ : બી-૧૧, કમલા નેહરૂ શોપિંગ સેન્ટર, આર્યનિવાસી વાડીની બાજુમાં, નેતાજી સુભાષ રોડ, મુલુંડ વેસ્ટ, લૌ. વ્ય. બંધ છે.
 
 
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

Late Kantilal Thakarshi Shah

મોરચુપણા નિવાસી (હાલ મુંબઈ) કાંતિલાલ ઠાકરશી શાહ (ઉ.વ. ૭૩) બુધવાર તા. ૨૦-૧૨-૦૬ના સ્વર્ગવાસ પામેલ છે. તેઓ સ્વ. નાગરભાઈ, સ્વ. જયંતીભાઈ, ગુણવંતીબેન ગીરધરલાલ ગાંધી, સ્વ. સવિતાબેન દલીચંદ સંઘવીના ભાઈ, દર્શના દીપકકુમાર ગાંધી, મહેન્દ્ર, વિજય, રક્ષા, શોભનાના પિતા, અ.સૌ. નીશાનાં સસરા હેતલ, નેમીન, હેલીનાં દાદા. પિયર પક્ષે સ્વ. મણીલાલ સોમચંદ દોશી મહુવાવાળાનાં જમાઈ સાદડી તા. ૨૩-૧૨-૦૬ને શનિવારે રાખેલ છે. લૌ. વ્ય. બંધ રાખેલ છે. નિવાસ સ્થાન : ૨૭૫, તુલસી ટેરેસ, ૪થે માળે, શહીદ ભગતસિંહ રોડ, ફોર્ટ, મુંબઈ-૧. (ચક્ષુદાન કરેલ છે.)
 
 
ઝાલાવાડ દસા શ્રીમાળી સ્થા. જૈન

Late Sarojben Chamanlal Parikh

લીંબડી નિવાસી ચમનલાલ ચંદુલાલ પરીખના પત્ની સરોજબેન અમદાવાદ મુકામે અરિહંતશરણ પામ્યા છે. તે દિપક, હિતેશ, અતુલ, પીનાબેન દિલીપકુમાર શાહના માતા, તે સ્વ. જયંતિભાઈ, કીર્તિભાઈ, રસિકભાઈ, દિલીપભાઈ, સ્વ. લાભુગૌરી, હંસાબેન, કલ્પનાબેન, ધીરજબેન તથા કોકીલાબેનના ભાભી, સુરભી, સુહાસ, હેમા, દિલીપકુમારના સાસુ, સ્વ. જયંતિભાઈ પારેખ, પ્રવિણભાઈ પારેખ, સ્વ. કંચનબેન વોરા, સ્વ. સુશીલાબેન કામદાર, વિમળાબેન પરીખ, સર્યુબેન શાહ, સ્વ. નલીનીબેનના બેન. ચક્ષુદાન કરેલ છે. લૌ. વ્ય. બંધ છે. નિવાસ સ્થાન : સશીકાંત જયંતિલાલ પરીખ ૧, અમોદ સોસાયટી, મોર્ડન ટાઉન, ચાર બંગલા, અંધેરી (વે.) મુંબઈ-૫૩
 
 
લાડુઆ શ્રીમાળી શ્વે. મૂ. જૈન

Late Thakorlal Shantilal Shah

આમોદ નિવાસી (હાલ પારલા વેસ્ટ) સ્વ. શાહ શાંતિલાલ કેશવજીના પુત્ર ઠાકોરલાલ શાંતિલાલ શાહ (ઉ.વ. ૭૩) તા. ૨૧-૧૨-૦૬ના ગુરૂવારે અરિહંતશરણ થયા છે. તે સ્વ. મંજુલાબેનના પતિ, બિપીનભાઈ, ભૂપેન્દ્રભાઈના ભાઈ, શાહ સાકરલાલ તાપીદાસના દમાઈ, વત્સલ દિનાબેનના પિતા, પ્રાર્થના સભા શનિવાર તા. ૨૩-૧૨-૦૬ સાંજે ૫ થી ૭ રાખવામાં આવેલ હતી. નિવાસ : ૩-૭ વ્યાસવાડી, દાદાભાઈ રોડ, વિલેપાર્લે (વે.)
 
 
શ્વેતાંબર મૂ. જૈન

Late Jayantilal Jagjivandas Shah

વઢવાણ નિવાસી (હાલ રાજકોટ) શાહ સાકળચંદ જીવરાજવાળા જયંતિલાલ જગજીવનદાસ (ઉ.વ. ૮૦) તા. ૧૪-૧૨-૦૬ના અરિહંતશરણ પામ્યા છે. તે હિંમતભાઈ ચંદુભાઈ, પ્રેતપાભાઈ, નારંગબહેન, શાંતાબહેન, વસુબહેનના ભાઈ, રાજેશ-પારુલ, દીપ-વર્ષા, ભારતી-વિરેન્દ્રભાઈ, કલ્પના પ્રકાશભાઈ, નિરુ-જયકાંતભાઈના પિતા તે અમુલખ કેશવલાલના જમાઈ ડુંગરશી હરિલાલના ભાણેજ. પ્રાર્થના તા. ૨૪-૧૨-૦૬ રવિવારે બપોરે ૩ થી દામોદર વાડી, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી (પૂર્વ) સ્થળે રાખેલ છે.
 
 
મારવાડના ગોડવાલ વીશા પોરવાલ જૈન

Late Kantilal Halchandji Kalasiya

ગામ નાના (રાજ.) વાલા શા. સ્વ. ઉમેદમલજી સ્વ. નિહાલચંદજી સ્વ. મેઘરાજજી સ્વ. તારાચંદજીના પુત્ર સ્વ. બસ્તીમલજી કંચનભાઈ, નારંગીબાઈના જમાઈ સંજય, યતીન, ચારૂલતા, રેખા (સુનીતા) નિભૂ. કુસુમ પૂનમના પિતાશ્રી શશીકલાના પતિ. શા. કાનતિલાલ હાલચંદજી કાલાસિયા ઉ.વ. ૬૮નું અવસાન ગુરૂવાર તા. ૨૧-૧૨-૦૬ના દિવસે ગામ મુંબઈમાં થયું છે. પ્રાર્થના સભા શનિવાર તા. ૨૩-૧૨-૦૬ સવારે ૧ થી ૩ સુધી રાખેલ છે. સ્થળ : શ્રી શંખેશ્વર પારસનાથ જૈન મંદિર. ચુના ભઠ્ઠી, મુંબઈ-૨૨. સાસરાપક્ષ સ્વ. કપૂરચંદજી હિંમતમલજી તારંગા નિવાસી
 
 
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન

Late Hasmukhbhai Himmatlal Kamdar

વઢવાણ નિવાસી (હાલ શિવાજી પાર્ક) સ્વ. હિંમતલાલ અમૃતલાલ કામદારનાં પુત્ર હસમુખભાઈ (ઉ.વ. ૭૫) તા. ૨૨-૧૦-૦૬ના અરિહંતશરણ થયેલ છે. તે વિનોદીબેનના પતિ, હેમલ મેહુલ શાહ, મેહુલ અને સૌમિલના પિતા, સ્વ. પ્રભાબેન અમૃતલાલ ગોસાલીયા, કુમારકાંતભાઈ અને શૈલેશભાઈના ભાઈ અને સ્વ. ત્રંબકલાલ સોમચંદ પારેખના જમાઈ તેમની પ્રાર્થના સભા તા. ૨૪-૧૨-૦૬ રવિવારે સાંજે ૪ થી ૬. સ્થળ : માનવ સેવા સંઘ, બેંકવેટ હોલ, ૩જે માળે, સાયન મેન રોડ, સાયન, મુંબઈ-૨૨ ચક્ષુદાન કરેલ છે.
 
 
વાગડ સાત ચોવીશી ગુર્જર જૈન

Late Jevatlal Nyalchand Vora

ગામ જંગીના વોરા ન્યાલચંદ કરશનજીના પુત્ર જેવતલાલ (ઉ.વ. ૭૫) તે સ્વ. ભનજીભાઈ સ્વ. ધનજીભાઈ, સ્વ. મગનભાઈના ભાઈ કમલાબેનના પતિ ચંદુલાલ, દિનેશભાઈ રજનીકાંત શાંતાબેન હિંમતલાલ મહેતા, હેમલતા વાડીલાલ વોરા, રતનબેન શાંતિલાલ સંઘવીના પિતા તે ભણશાલી જયચંદ ખીમજીભાઈના જમાઈ શુક્રવાર તા. ૨૨-૧૨-૦૬ના જંગી મુકામે દેવાગત થયા છે. પ્રાર્થના બન્ને પક્ષ તરફથી શનિવાર તા. ૨૩-૧૨-૦૬ના બપોરે ૨.૦૦ થી ૩.૩૦ નીચેના સ્થળે કરશન લઘુ હોલ, જ્ઞાનમંદિર રોડ, દાદર (વેસ્ટ) નિવાસ : વોરા રજનીકાંત જેવતલાલ સાંઈ નિવાસ બિલ્ડિંગ, મહાત્મા ફુલે રોડ, ડોંબિવલી (વેસ્ટ).
 
 
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

Late Shantilal Kuvarji Shah

પાલીતાણા નિવાસી (હાલ ઘાટકોપર) શાંતિલાલ કુંવરજી શાહ (ઉ.વ. ૮૪) તે સરયુબેનના પતિ, ચૈતન્ય, પરેશના પિતા, સ્વ. રમણીકભાઈ તથા સ્વ. અજવાળીબેન ઉમેદભાઈ ઝવેરીના ભાઈ, વંદના, બિજલના સસરા, શેઠ મંગળદાસ ખુશાલદાસ દેસાઈ (ધાળો જં.)ના જમાઈ રવિવાર તા. ૧૭-૧૨-૦૬ના અરિહંતશરણ પામ્યા છે. (ચક્ષુદાન અને દેહદાન કરેલ છે.) પ્રાર્થના સભા તાક. ૨૪-૧૨-૦૬ને રવિવારે સાંજે ૪ થી ૬ સ્થળ : સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, સરિતા પાર્ક, ગારોડિયાનગર, ૯૦ ફિટ રોડ, ઘાટકોપર (ઈ.), મુંબઈ-૭૭માં રાખવામાં આવેલ હતી.ળ
 
 
સત્તર જિલ્લા દિગમ્બર જૈન

Late Virbalaben Mohanlal Maheta

નવાવાસ (ભેમાણ) વાળા (હાલ કાંદિવલી) સ્વ. મોહનલાલ કોદરલાલ મહેતાના પત્ની વિરબાળાબેન (ઉ.વ. ૬૮) તા. ૨૦-૧૨-૦૬ના અરિહંતશરણ થયા છે. જે અમૃતલાલ, ગં. સ્વ. કમુબેન ભુરાલાલ ગાંધીના ભાઈના પત્ની હેમંતભાઈ, નુતનબેન હિતેન્દ્રકુમાર મહેતાના માતા. તન્વીબેનના સાસુ. પિયરપક્ષ કડી નિવાસી સ્વ. પ્રેમચદં સુરચંદ શાહના દિકરી પ્રાર્થના સભા શનિવાર તા. ૨૩-૧૨-૦૬ના ગિરિધરલાલ મુંશીલાલ જૈન સભાગૃહ, પહેલા માળે, ન્યુ શાંતિસાગર બિલ્ડિંગ, દિ. જૈન મંદિર સામે, આચાર્ય શાન્તી સાગર ચોક, ચામુંડા સર્કલ બોરીવલી (વે.) (સમય : બપોરે ૨ થી ૪ રાખવામાં આવી હતી)
 
 
ક.વિ.ઓ. જૈન

Late Jivatiben Ratanshi Gada

લાકડીયાના જીવતીબેન રતનશી ગડા (ઉ. ૬૩) અવસાન પામેલા છે. સ્વ. રતનશી ભારાના પત્ની. જીવરાજ ભારાના ભાઈના ઘરેથી રમણીક, શાંતિલાલ, દિપક, કાન્તી, સતીષ ગોમતી, તરુણના માતા કારીયા લખધીર હીરાના પુત્રી. પોપટલાલ, વિશનજી, રવજીના બેન. પ્રા. કરશન લઘુ હોલ, દાદર ટા. ૨ થી ૩.૩૦ સ્થળ : રમણીક ગડા, મહારાજ ભવન, મજાસ રોડ, જોગેશ્વરી-ઈ. મુંબઈ-૬૦.
 
 
Late Bhavalben Jakhu Gala

લાકડીયા ભાવલબેન જખુ ગાલા (ઉ. ૪૯) અવસાન પામેલા છે. ગં. સ્વ. અરગુબેન નરશી વીરજી ગાલાના પુત્રવધૂ જખુના પત્ની, ગૌતમ, સંજયના માતા ગડા નવલબેન હેમરાજ નોંધાના પુત્રી. ગુણી, પચાણ, સા. હેમકિતીશ્રી, હેમગીરાશ્રીના બેન. નિશર લાખઈ રૂપશી વાઘજીના દોહિત્રી. પ્રા. શુભમ હોલ, પાર્લા વે. ટા. ૨.૩૦ થી ૪. (ચક્ષુદાન કરેલ છે) સ્થળ : જખુ નરશી : ૨૧-એ, ઓબેરોય, ભર્ડા વાડી, અંધેરી (વે.) મુંબઈ-૫૮.
 
 
 
 
 
 
 
Copyrights © 2006-2007, Ogujarat.org. All Rights Reserved.
Design & Developed by: Bitscape Solutions
 
Gujarati best readable in Internet Explorer 6.0+