| |
|
| |
| |
|
| |
કપોળ
Late Kamalaben Trayambaklal Kanakiya
ચાવંડવાલા હાલ પુના સ્વ. ત્રયંબકલાલ કેશવજી કાણકિયાના ધર્મપત્ની ગં. સ્વ. કમળાબેન (ઉં.વ. 93) બુધવાર તા. 14-2-07ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. હસમુખભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. રજનીબેન કટકિયા, ઈંદુબેન મહેતા સ્વ. જશવંતીબેન વોરા, સ્વ. નીલાબેન મહેતા, ગીતાબેન મહેતા, રશ્મિબેનના માતુશ્રી. લાઠીવાલા સ્વ. જમનાદાસ મેઘજી પારેખના દીકરી. રેખાબેન, સરોજબેનના સાસુ. સ્વ. છગનભાઈના ભાઈના ધર્મપત્ની. સ્વ. દ્વારકાદાસના ભાભી. પ્રાર્થનાસભા સહિત સર્વ લૌ. પ્રથા બંધ છે. |
| |
|
| |
કોળી પટેલ
Late Narottamdas Bhikhabhai Patel
ગામ અમલસાડ, હાલ ચીરાબજાર નોરત્તમદાસ ભીખાભાઈ પટેલ (ઉં.વ. 62) સ્વ. ભીખાભાઈ વલ્લભભાઈ પટેલના પુત્ર. સુશીલાબહેનના પતિ. મુકેશભાઈ, કિરણભાઈ, પ્રવિણબેન, મિલનબેન, હેમાબેનના પિતા. પાલકના દાદા. 14-2-07 બુધવારના શ્રીજીચરણ પામેલ છે. બેસણુ ગુરુવાર 22-2-07ના 4 થી 6 રાખવામાં આવ્યું હતું. નિવાસ : ભરત બિલ્ડિંગ, રૂમ નં. 27, 2જે માળે, શ્રીકાંત પાલેકર માર્ગ, સદાશીવ શંકર શેઠ લેન, ચીરાબજાર. |
| |
|
| |
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
Late Panalal Damodardas Sheth
મોખડકા સ્વ. દામોદરદાસ ઝુઠાભાઈ શેઠના પુત્ર પનાલાલ (ઉં.વ. 70) રંજનબેનના પતિ. દિપ્તીબેન રાજેશકુમાર ત્રાપજવાળાના પિતાશ્રી. સ્વ. વસંતભાઈ, સ્વ. કાંતાબેન હર્ષદરાય, મંઘલાબેન ગાંધી, સુશીલાબેન મહેતા, જયાબેન, સુર્યાબેનના ભાઈ પિયર પક્ષે શાહ અમૃતલાલ મોહનલાલ બાવનગરવાળાના જમાઈ. પુજા ગુરુવાર 22-2-07ના મોખડકા રાખવામાં આવી હતી. રહે. 21 છેડા સદન, શીવમંદિર રોડ, ડોંબિવલી (ઇ.) |
| |
|
| |
કચ્છી ગુર્જર જૈન
Late Rasiklal Dhanji Vora
ગામ પત્રી હાલ માનકુવા રસીકલાલ ધનજી વોરા (ઉં.વ. 75) શુક્રવાર 16-2-07ના અવસાન પામેલ છે. રસીલાબેનના પતિ. રાઘવજી વાલજી શેઠ (માન કુવા)ના જમાઈ. સ્વ. ભૂદીબેન શાહ, દિવાળીબેન વોરા, સુમતિભાઈનાં ભાઈ. હીના રમેશ ગાંધી, મીના પ્રદીપ શાહ, રોહિત, બારતી કિર્તીભાઈ શેઠ, લલિતનાં પિતાશ્રી. ઠે. સુમતિલાલ ધનજી વોરા, 101, મુનશી મનોર, 3-એ, નાહુર રોડ, મુલુંડ (વે.) (લૌ. વ્ય. બંધ છે.) |
| |
|
કચ્છી વિશા ઓશવાળ જૈન
Late Hemlatben Maneklal Gala
બાડાના હેમલતાબેન માણેકલાલ ગાલા (ઉં.વ. 65) અવસાન પામેલ છે. સ્વ. માણેકલાલ સરવણના ધર્મપત્ની. રંજન, પ્રવીણ, રમેશના માતા. સ્વ. નાગલબાઈ પાલણ ગણશીના પુત્રી. લાયજાના સ્વ. લક્ષ્મીબેન ટોકરશી, પુષ્પાબેન રવજી, બાડાના સ્વ. જેતબાઈ લખમશીના બેન. પ્રા. મામણીયા નંદુ અ. જૈન ભવન, હરદેવી સોસાયટી, બરોડા બેંકની સામે, સ્ટેશન રોડ, જોગેશ્વરી (ઈ.). ટા. 2 થી 3-30. નિ. માણેકલાલ ગાલા, 303, આચાર્ય ગુણોદય આશીષ, હરદેવી સોસાયટી, જોગેશ્વરી (ઇ.). |
| |
|