| |
|
| |
| |
|
| |
કોળી પટેલ
Late Babubhai Morarbhai Patel
ગામ કાયાંતળાવ (હાલ મલાડ) બાબુભાઈ મોરારભાઈપટેલ (ઉં.વ. 73) મંગળવાર, 13-2-07ના દેવલોક પામ્યા છે. સ્વ. મોરારભાઈ રઘુભાઈ પટેલ તથા ગં. સ્વ. કાશીબેનના પુત્ર. સ્વ. રમીલાબેનના પતિ, ઈશ્વરભાઈ, ભગવાનભાઈ, મણીભાઈ, વિજયભાઈ, ગીજુભાઈ, ગં. સ્વ. ભારતીબેનના ભાઈ. પ્રકાશ, હેમા, હેમંત, દિપીકાના પિતા. બેસણું સોમવાર 19-2-07ના નિવાસસ્થાને 2 થી 5 રાખેલ છે. પુષ્પાણીની વિધિ શનિવાર, 24-2-07 સાંજે 4 થી 6. મલાડ નિવાસ્ સ્થાને ઠે. દારૂવાલા કમ્પાઉન્ડ, મલાડ (વે.) |
| |
|
| |
દશાશ્રીમાળી સુખડીયા જૈન
Late Rasiklal Mohanlal Sheth
ઉમરાળાના હાલ નાલાસોપારા રસીકલાલ મોહનલાલ શેઠ (ઉં.વ. 64) તે કુદંનબેનના પતિ. તે સ્વ. વેણીલાલ, સ્વ. મનહરલાલ, જસુમતિબેન, નિર્મળાબેન, રસીલાબેનનાભાઈ. ચિ.વિપુલ, મનોજ, જયશ્રી, સંગીતાના પિતાશ્રી, જયેશકુમાર, ભાવેશકુમાર, લીનાના સસરા. શાંતિલાલ માણેકચંદ (માંડળવાળા)ના જમાઈ 11-02-07ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિકવહેવાર બંધ છે. સ્થળ : 116-બી, અર્જુન પાર્ક, આચોલે રોડ, નાલાસોપારા (ઈ). |
| |
|
| |
કચ્છી વિશા ઓશવાળ જૈન
Late Kalyanji Hiraji Vira
દેશલપુરના કલ્યાણજી હીરજી વીરા (ઉં.વ. 78) અવસાન પામેલ છે. તે મઠાબેનનાં પતિ. તે સ્વ. મેઘબાઈ, સ્વ. વેજબાઈ હીરજી ધારસીના પુત્ર. તે દેવયાની, લલીત, દિપક, કલ્પના, સંજયના પિતા. તે સ્વ. મણીલાલ, લાલજી, સ્વ. દેવચંદ, સ્વ. કેશરબેન, સ્વ. કસ્તુર, સ્વ. નિર્મળાના ભાઈ. તે બેરાજા સ્વ. વાલબાઈ પદમશી લધાના જમાઈ. પ્રા. જીરાવલ્લા દેરાસર, ઘાટકોપર ટા. 4 થી 5-30 નિ. કલ્યાણજી હીરજી, બી-6, પેરાજ પેલેસ, જોષી લેન, ઘાટકોપર (ઈ). ચક્ષુદાન કરેલ છે. |
| |
|
| |
કપોળ
Late Karsandas Madhavji Maheta
જાંજમેરવાળા (કલંદર) સ્વ. કરસનદાસ માધવજી મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. સુશીલાબેન કરસનદાસ મહેતા (ઉં.વ. 82) તે દીપક, હર્ષદ, વિજયના માતુશ્રી અને કલ્પના, નીશા, સુરૂચી, રાહુલના દાદીમા 14-2-07, બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા : 17-2-07, શનિવારે 5 થી 7, સ્થળ : શાંતિ એપાર્ટમેન્ટ, સી. એસ. રોડ, નં. 3, શક્તિનગર ગેટની સામે, દહીંસર (ઇ.) લૌ. વ્ય. બંધ છે. |
| |
|
કચ્છ વાગડ લેવા પાટીદાર
Late Monika Bhuralal Chamariya
ગામ દુધઈના ચામરિયા હરી ભગાના પુત્ર ભુરાલાલની પુત્રી મોનિકા (ઉં.વ.. 3) 13-2-07ના મુંબઈ મધ્યે રામશરણ થયેલ છે. તે નારણ, રમેશ, ગોવિંદના ભાઈની દીકરી, તે ગામ કબરાઉના નોર નાનજી મેઘાની દાહિત્રી. સાદડી રાખેલ નથી. સ્થળ : બિલ્ડિંગ નં. 4, 4થે માળે, રૂમ નં. 158, શિવસેના ઓફિસની બાજુમાં, અંધેરી (વે.) |
| |
|