| |
|
| |
| |
|
| |
દશા શ્રીમાળી સ્થા. જૈન
Late Ushaben Kanakray Kamdar
જૂનાગઢ નિવાસી હાલ બાંદરા સ્વ. જયંતીલાલ નાગજી કામદારના પુત્ર સ્વ. કનકરાય કામદારના ધર્મપત્ની ઉષાબેન (ઉં.. 62) 12-2-07ના અરિહંતશરણ પામેલ છે. ચિ. ભદ્રેશ તથા રીટાબેન કુમાર વોરાના માતુશ્રી તથા પ્રદીપભાઈ, ભરતભાઈ, પંકજભાઈ, ઈન્દિરાબેન, અરુણાબેન, નયનાબેન, ભારતીબેનના બેન. બંને ક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર 15-2-07ના સાંજે 5 થી 7 સ્થળ : ગુરુનાનક સ્કુલ, સાયન પોલીસ ચોકીની બાજુમાં, સાયન (વે.) (લૌકિક વ્યવહાર બંધ છે.) |
| |
|
| |
ક. દ. ઓ. જૈન
Late Vanshi Manoj Daltungi
ગામ દલતુંગીના મનોજ મણિલાલ ત્રિકમજી ડાઘાની પુત્રી વંશી (ઉં.વ. 3 માસ) 13-02-07ને મંગળવારે ગોરેગાવ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે મણિલાલ ત્રિકમજી ડાઘાની પૌત્રી અને સોમચંદ પુનશી ધુલ્લાની દોહીત્રી લકિક વ્યવહાર સદંતર બંધ છે. |
| |
|
| |
કપોળ
Late Jayant Karsandas Maheta
શિહોરવાળા સ્વ. ગંગાબેન તથા કરસનદાસ છગનલાલ મહેતાના પુત્ર જયંત (ઉં.વ. 69) તે શ્રીમતી નયનાબેનના પતિ, આરતી રાજેશ સંઘવી, ફાલ્ગની મિતુલ ગાંધીના પિતા. તે રમાબેન, મધુસુદન, સુરેશચન્દ્ર, સ્વ. મહેન્દ્ર, સ્વ. સતીષના ભાઈ, તે મનુબાઈ રતિલાલ ખંભાતીના જમાઈ 13-02-07ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા 16-2-07, સમય 5 થી 7 ઠે. કે. સી. કોલેજ હોલ, ચર્ચગેટ લૌ. વ્ય. બંધ છે. |
| |
|
| |
લેઉઆ પટેલ
Late Bavajibhai Karsanbhai (Sabhaya) Patel
જામનગરના ખોજાબેરાજાવાળા બાવજીભાઈ કરસનભાઈ (સભાયા) પટેલ તા. 31-1-07ના બુધવારે સુરત મુકામે સ્વર્ગવાસ થયેલ છે, તે ભીવંડીવાળા મનસુખભાઈ, મેઘજીભાઈ, પરસોત્તમભાઈ, પ્રવિણભાઈ, રામજીભાઈ, રમણીકભાઈ, કાંતાબેન રમેશભાઈ (દહસર), કસ્તુરબેન કેશુભાઈ (સુરત)ના પિતાશ્રી તેમની પ્રાર્થનાસભા (સાદડી) તા. 15-2-07 ગુરુવારે બપોરે 12 થી 1. અરિહંત સોસાયટી, ધામણકર નાકા, ભીવંડી રાખવામાં આવી હતી. |
| |
|
| |
|
| |