Articles
A To Z of Death
Pitru Sanhita
Death... A Welcome Event
Agni Sthapan
Stuti
Shree Ram Stuti
Shree Ganesh Stuti
Manglam Bhagwan Vishnu
Guru Vandana
Bal Kand
Shri Ram Arti
Gopi Geet
Hanuman Chalisa
Kag Bhusandi Ramayan
Shiv Mahinam Strot
Daily Darshan
Visit of Best Smasan
Jamnagar
Siddhpur
Valsad
Services
Work for the Humanity
What is Deevangat
News Regarding Death
Photos
Matru Shraddh Siddhapur
Locations
Ahmedabad
Baroda
Surat
Rajkot
Valsad
Mehsana
Khadayta
Mumbai
South Gujarat
Central Gujarat
North Gujarat
Saurastra
USA
London
UAE
Other Country
Shraddhanjali
Developed & Hosted By
bitscape.co.in
bitscapesolutions.com
bitscapesoftwares.com
wedesignsites.biz
   
 
 Home > Mumbai > Mumbai 14-02-07
 
Besnu - Mumbai
 
 
Late Ansuyaben J. Harkishanbhai Sheth (Baliya)
મોઢવણીક જૂનાગઢ નિવાસી સ્વ. ઈશ્વરદાસ નરોતમદાસ શેઠ (બલિયા)ની ધર્મપત્ની ગંગા સ્વરૂપ અનસૂયાબેન જે. હરકીશનભાઈ શેઠના ભાભી/દિપકભાઈના માતુશ્રી અને શ્યામલભાઈ અને દર્શનભાઈના મોટા કાકી તા. 13-2-2007 મંગળવાર સવારે રાજકોટ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તા. 15-2-07 ગુરૂવારે સાંજે 5 થી 6 મોઢવણીક ભવનની વાડી, જવાહર રોડ, જૂનાગઢ ખાતે રાખવામાં આવી હતી.
 
 
પાટણ કુંભારીયાવાડા વિશા શ્રીમાળી જૈન
Late Vimalaben Mafatlal Shah
ગં. સ્વ. વિમળાબેન મફતલાલ શાહ (ઉં.વ. 88) તે સ્વ. મફતલાલ ભીખાચંદના ધર્મપત્ની, પ્રવિણ, સુરેશ, જયંત, ભૂપેન્દ્ર, દિલીપ, જયલતા, નલીની, ચંદ્રિકાના માતુશ્રી, માલતી, અરૂણા, મીના, રસ્મીકા, કલ્પના, ડૉ. નવીનભાઈ, નવીનભાઈ યોગેશભાઈના સાસુ તા. 13-2-07 મંગળવારના અરિહંતશરણ થયા છે. બેસણું તા. 14-2-07 બુધવારે સાંજે 4 થી 7. ઠે. 12, જ્યોતિ મહલ, ત્રીજે માળે, શામરાવ બેંકની સામે, સ્લેટર રોડ, ગ્રાંટ રોડ, મુંબઈ.
 
 
કચ્છી ગુર્જર જૈન
Late Maganbhai Popatlal Shah
માંડવી નિવાસી હાલ ચેન્નાઈ મગનભાઈ પોપટલાલ શાહ (ઉં.વ. 74) તે ચંદ્રાબેનના પતિ. હિતેશ, નિશા, છાયા, ખુશ્મા અને જીજ્ઞાના પિતાશ્રી, તે દીપ્તી, હિરેન, મનોજ, જનક અને હિતેશના સસરા. સ્વ. રતીલાલ તારાચંદ સંઘવી મુદ્રાના જમાઈ તથા હિંમતભાઈ, નિર્મળાબેન વસંતબેન, સ્વ. મેનાબેન, કુસુમબેન, વર્ષાબેન અને કલ્પનાબેનના ભાઈ તા. 12-2-07 સોમવારના ચેન્નાઈ મધ્યે અરિહંતશરણ પામેલ છે.
 
 
ભરૂચ લાડુઆ શ્રીમાળી જૈન
Late Arvindbhai Naginlal Shah
ભરૂચ નિવાસી હાલ વાશી નવી મુંબઈ સ્વ. નગદીનલાલ સોમચંદ શાહ તથા સ્વ. વિમળાબેનના પુત્ર અરવિંદભાઈ (ઉં.વ. 73) તા. 12-2-07ના સોમવારે દેવલોક પામેલ છે. તે નિરંજનાબેનના પતિ. જનક અને રોનકના પિતાશ્રી. રજની, સ્વ. જયવદન, અનસુયાબેન, રંજનબેન તથા ભારતીના ભાઈ. વિભા તથા સુલેખાના સસરા. પ્રાર્થનાસભા 15-2-07ના ગુરૂવારે 5 થી 7 સ્વામી નિત્યાનંદ હોલ, ગુરૂકૃપા હોટલ સામે, પ્લોટ 6-બી, રોડ નં. 24, વલ્લભા સ્કુલની બાજુમાં, સાયન (વે.)
 
 
કપોળ
Late Indumati Pranlal Doshi
અમરેલીવાળા (હાલ મુંબઈ) સ્વ. ગંગાદાસ માધવજી મહેતાના પુત્રી ઇંદુમતી, તેસ્વ. પ્રાણલાલ નાથાલાલ દોશીનાં પત્ની (ઉં.વ. 80), કમલેશ, ભરત, મીનાબહેન નલિનકાંત ગાંધીના માતુશ્રી, મૃદુલા, શિલ્પાના સાસુ, સ્વ. સુશીલભાઈ, સ્વ. મંગળાબેન, સ્વ. નિર્મળાબેન, ગં. સ્વ. મંજુલાબહેનના ભાભી તા. 11-2-07ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-2-07 ગુરુવારના સાંજે 5 થી 7. સ્થળ - ચતવાણી બાગ, ગોખલે રોડ, વિલેપાર્લા (ઈસ્ટ).
 
 
મુંબઈ વિસાનાગર વણિક
Late Manjula Mohanlal Shah
ગં. સ્વ. મંજુલા મોહનલાલ શાહ (ઉં.વ. 91) સ્વ. મોહનલાલ નાનાલાલ શાહના ધર્મપત્ની, કુસુમ જતીન દલાલ, સ્વ. જ્યોતિ ઈન્દ્રવદન દેસાઈ, મહેશ, વિણા મધુકર મહેતા, રાજુલના માતુશ્રી, પારૂલ અને નયનાના સાસુ તા. 12-2-07ના દિવસે શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
 
 
 
 
 
 
 
Copyrights © 2006-2007, Ogujarat.org. All Rights Reserved.
Design & Developed by: Bitscape Solutions
 
Gujarati best readable in Internet Explorer 6.0+