Articles
A To Z of Death
Pitru Sanhita
Death... A Welcome Event
Agni Sthapan
Stuti
Shree Ram Stuti
Shree Ganesh Stuti
Manglam Bhagwan Vishnu
Guru Vandana
Bal Kand
Shri Ram Arti
Gopi Geet
Hanuman Chalisa
Kag Bhusandi Ramayan
Shiv Mahinam Strot
Daily Darshan
Visit of Best Smasan
Jamnagar
Siddhpur
Valsad
Services
Work for the Humanity
What is Deevangat
News Regarding Death
Photos
Matru Shraddh Siddhapur
Locations
Ahmedabad
Baroda
Surat
Rajkot
Valsad
Mehsana
Khadayta
Mumbai
South Gujarat
Central Gujarat
North Gujarat
Saurastra
USA
London
UAE
Other Country
Shraddhanjali
Developed & Hosted By
bitscape.co.in
bitscapesolutions.com
bitscapesoftwares.com
wedesignsites.biz
   
 
 Home > Mumbai > Mumbai 12-02-07
 
Besnu - Mumbai
 
 
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
Late Vasantbhai Himmatlal Maheta
વસંતભાઈ હિંમતલાલ મહેતા ગામ બાબરા (ઉં.વ. 60) તા. 10-2-07ના શનિવારે અરિહંતશરણ થયેલ છે. તે મનહરભાઈ, ભારતીબેન, કમલેશના ભાઈ. નેહા, જાગૃતી, કૌશલ, કુનાલના કાકા. તેમની પુજા સોમવાર, તા. 12-2-07 બપોરે 2.30 થી 5 શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય, કિંગ્સ સર્કલ, માટુંગ (સે.રે.) ખાતે રાખેલ છે.
 
 
ગોડવાડ ઓસવાલ જૈન
Late Deviben Ranglalji Sonigara
નાડોલ (રાજ.) હાલ મુંબઈ સ્વ. શા. રંગલાલજી ટેકચંદજી સોનીગરાના ધર્મપત્ની દેવીબેન રંગલાલજી સોનીગરા - જૈન (ઉં.વ. 90) 9-2-07 શુક્રવારના અવસાન પામેલ છે. તે ધનરાજના માતુશ્રી. કેચનબેનના સાસુમા. લલીત, પારસ, સંપત, ભાવના, રાકેશજી મહેતા, ગુણવંતી સમીતજી જગાવત, નિર્મલના દાદીમા. ઉષા, નયના, પ્રીતી, પિંકીના દાદીસાસુમાં. સ્નેહા, રૂચીતા, નિધી, આયુષી, આશી, લિશા, મીહીર, કરણ, વંશના પરદાદી. પીયર પક્ષ સ્વ. ગણેશમલજી ડાલચંદજી બાફના પરીવાર ચારભુજા નિવાસી બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખવામાં આવી હતી. 12-2-07 1 થી 3 સ્થળ : ગોડવાલ ઓસવાલ ભવન, ગુલાલવાડી, પાંજરાપોળ, મુંબઈ 4.
 
 
જામનગર વિશા ઓશવાળ જૈન
Late Sushilaben Amilal Parekh
પારેખ અમીલાલ ચુનીલાલના ધર્મપત્ની અ. સૌ. સુશીલાબેન (ઉં.વ. 77) તે સ્વ. તારાચંદ લાલચંદ શાહના દીકરી, અશોક, ભરત, પ્રતાપ, ધીરેન, કોકિલાના માતુશ્રી, નીલા, સ્વ. મીના, પ્રતિભા, હર્ષા, રતકુમારના સાસુ, નીરવ, શ્વેતા, અમી, હેનલ તથા રાશિનાદાદી. સ્વ. ઈશ્વરલાલ તથા પ્રવિણભાઈના ભાભી જામનગર મુકામે 10-2-07ના શનિવારના દેવલોક પામેલ છે. સાદડી સોમવરા, 12-2-07ના સ્વ. ઈશ્વરલાલ ચુનીલાલ પારેખ, પ્લેટ નં. 7, શોભના બિલ્ડિંગ, 46-તિલક રોડ, બીજે માળે, સાંતાક્રુઝ (વે) મુકામે સાંજે 4 થી 6 રાખવામાં આવી હતી.
 
 
સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગીયારસે બ્રાહ્મણ
Late Padamaben Chhabilbhai Jani
ઉસરડ નિવાસી હાલ ભાવનગર સ્વ. છબીલભાઈ મહાશંકર જાનીના ધર્મપત્ની પદમાબેન (ઉં.વ. 80) તા. 9-2-07ના શુક્રવારે દેવલોક પામેલ છે. તે સ્વ. નંદલાલ માધવજી જાની, જયંતીલાલ માધવજી જાની, સ્વ. સનતકુમાર દયાશંકર જાનીના ભાભી, તેમની સાદડી સ્થળ : મેહુલ સનતકુમાર જાની, 102, ક્ષેમ કલ્યાણી સદન, સન્યાસ આશ્રમ, વિલપારલા (વે.) મું. 56 ખાતે તા. 12-2-07ના સોમવારે 4 થી 6 ઉપરના ઠેકાણે રાખવામાં આવી હતી.
 
 
નવગામ વિશા દિશાવાળ
Late Mangalagauri Babulal Shah
બાલીસણા (હાલ કાંદીવલી) ગંગા સ્વરૂપ મંગળાગૌરી બાબુલાલ શાહ (ઉં.વ. 92) નરેશભાઈ, સ્વ. નીરંજનભાઈ સ્વ. ગીરીશભાઈ, વ્યોમેશભાઈ, વસંતભાઈ, સ્વ. ઈંદુબેન, સ્વ. કૃષ્ણાબેન, દેવીબેનના માતુશ્રી. 10-2-07 શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા 12-2-07 સોમવારે 5 થી 7 નરવણે સ્કૂલ, એમ. જી. રોડ, કાંદીવલી (વે.) રાખવામાં આવી હતી. પીયર પક્ષ સ્વ. રણછોડદાસ મુલચંદદાસ શાહ તરફથી તેજ સમયે તેજ સ્થળે રાખવામાં આવી હતી. લૌ. વ્ય. બંધ છે.
 
 
 
 
 
 
 
Copyrights © 2006-2007, Ogujarat.org. All Rights Reserved.
Design & Developed by: Bitscape Solutions
 
Gujarati best readable in Internet Explorer 6.0+