| |
|
| |
| |
|
| |
ચરોતર રૂખી
Late Rameshbhai Dhanji Solanki
સ્વ. રમેશભાઈ ધનજી સોલંકી (ગામ-જણસલ) (ઉં.વ. 45) મંગળવાર તા. -3-07ના દેવલોક પામ્યા છે. તે ધનજીભાઈ સોલંકીના પુત્ર. શશીબેનના પતિ. હેમંત, અશ્વિન, મહેશ અને ભાવનાબેનના પિતા. મનોજ અને વિમળાબેનના ભાઈ. કોમલબેન અને પિન્કીબેનના દાદ. સુતક અને શોકસભા સોમવાર તા. 12-3-07ના સાંજના 6 વાગે ક્રિષ્ના બલરામ સોસાયટી, ચાણક્ય-ચોક, વિરાટ નગર, વિરાટ (વેસ્ટ) મુકામે રાખ્યા છે. |
| |
|
| |
હિન્દુ મેઘવાળા (વણકર)
Late Sanatbhai Hirabhai Solanki
સ્વ. સનતભાઈ હીરાભાઈ સોલંકી (માંડલીયા) (ઉં.વ. 67) તેઓ સ્વ. રાણીબેન અને હીરાભાઈ ભાણાભાઈના પુત્ર. ઈન્દુબેનના પતિ. સ્વ. બેચરભાઈ, બાબુભાઈ, સ્વ. મણીબેન શાંતાબેન, શોભબેનના ભાઈ. સ્વ. રતનબેન તથા રાજારામ વિશ્રામ મકવાણાના જમાઈ. તતા સ્વ. માવજીભાઈ, સ્વ. ભાણજીભાઈ, તથા લાખુબેન, સ્વ. કેશવભાઈના ભાણેજ. મુંબઈ નિવાસે તા. 3-3-07ના શનિવારના દેવલોક પામ્યા છે. બારમાની વિધિ તા. 12-3-07 સોમવારના સાં. 6 કલાકે રાખવામાં આવી હતી. સ્થળ સુજાતા એપાર્ટમેન્ટ, ડોક્યાર્ડ રોડ, મઝગાવ મું. 10 |
| |
|
| |
ડીંડુ મહેશ્વરી વણિક
Late Rashmiben Vinodchandra Sukkavala
રશ્મીબેન તે વિનોદચંદ્ર સુક્કાવાલાના પત્ની. અનુપમના માતા. રીટાબેનના સાસુ. મિનીતા અને જીમીતના દાદી. રેખાબેન, અરૂણભાઈ પ્રેમલના કાકી તા. 9-3-07ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. નિવાસ સ્થાન બી-303, રૂબી એપાર્ટમેન્ટ, અંધેરી કુર્લા રોડ, અંધેરી ઈસ્ટ, મું.59 |
| |
|
| |
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
Late Lilavantiben Dalichand Sanghavi
ગામ આકોલાળી જાળીયા હાલ વડોદરા તે સ્વ. દલીચંદ હીરાચંદ સંઘવીના પત્ની લીલાવંતીબેન (ઉં.વ. 82) શુક્રવાર તા. 9-3-07ના રોજ અવસાન પામેલ છે. તે તલકચંદભાઈના ભાી. જીતેન્દ્ર ભરત, રજની, સરોજ, હંસા, વર્ષા, પ્રતિભાના માતા. જયશ્રી, દક્ષા અને માયાના સાસુ અને પિયરપક્ષે છગનલાલ પરશોત્તમ શાહ દીહોરવાળા હાલ ભાવનગરની દિકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. રહેઠાણ હિંમતલાલ પાનાચંદ સંઘવી 104, અમૃત ટાવર, સરોજીની નાયડુ રોડ, મુંલુંડ (વેસ્ટ) મું. 80 |
| |
|
| |
કચ્છી ગુર્જર જૈન
Late Chamanlal Lalji
કચ્છ માંડવીનાસ્વ. લાલજી છગનલાલના પુત્ર ચમનલાલ લાલજી (ઉં.વ. 67) ગુરુવાર તા. 8-3-07 ગાંધીધામ મધ્યે અવસાન પામ્યા છે. તે પ્રવિણભાઈ, પુનમભાઈના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. |
| |
|
| |