| |
|
| |
| |
|
| |
પોરેચા મોઢ વણિક
Late Manyakumar Motilal Shah
પોરબંદર નિવાસી હાલ મુંબઈ મન્યકુમાર મોતીલાલ શાહ (ઉં.વ. 89) તે સ્વ. મોતીલાલ લાલજીના પુત્ર, સ્વ. ત્રિભોવનદાસ, સ્વ. શાંતીલાલ, તથા જયંતીલાલ સ્વ. કલાવતીબેન, સ્વ. સુલચનાબેન તથા ગં. સ્વ. ભાનુબેનના ભાઈ, સ્વ. પ્રાણજીવનદાસ શાહના જમાઈ મુકુલ, પ્રફુલ્લ, રોહિણી મહેન્દ્ર શાહ, નયના જીતેન્દ્ર શાહના પિતા, દુલારી, મીનાના સસરા અંકુર હીતીષા, શાંતનુના દાદા તથા બેબી ઈશાના પરદાદા તા. 9-4-07 સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સર્વ પક્ષીય પ્રાર્થનાસભા તા. 10-4-07ને મંગળવારે સાંજના 5 થી 7, લુહાર સુથાર જ્ઞાતિ મંડળ, વેલફેર સેન્ટર બોરીવલી, કાર્ટર રોડ નં. 3, દત્તપાડા જ્ઞાતિ મંડળ, વેલફેર સેન્ટર બોરીવલી કાર્ટરરોડ નં. 3, દત્તપાડા મેઈન રોડ, રાય ડુંગરી, બોરીવલી (પૂર્વ) |
| |
|
| |
કચ્છ વાગડ લેવા પાટીદાર
Late Shamji Manji Dhadhi
ગામ મેઘપર, હાલે ભચાઉના શામજી મનજી ઢાઢી (ઉં. વ. 80) મુંબઈ મધ્યે રવિવાર તા. 8-4-07ના રામશરણ થયાં છે. તે સ્વ. કાંતાબેનના પતિ, માવજી, ડાઈ, મેગીના મોટાભાઈ, જશુબેનના જેઠ, હરીલાલ, રાજેશ, કિશોર, વસંત, આશા, ભાવનાના પિતા. લાખાપરના સ્વ. અનાવડિયા માદેવા હીરજીના જમાઈ. નવલ, કલાવતી, ઉર્મિલા, અમૃત તથા પરેશ, રવિલાલના સસરા. તેમની પ્રાર્થનાસભા મંગળવાર તા. 10-4-07ના 3 થી 5 ઠે. શુભમ હોલ, બેઝંટ સ્ટ્રીટ વિલેપારલા (વે.) |
| |
|
| |
સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ
Late Kanjibhai Premjibhai Virani
સાવરકુંડલા નિવાસી (હાલ બોરીવલી) કાનજીભાઈ પ્રેમજીભાઈ વિરાણી (ઉં.વ. 98) તે સ્વ. દિવાળીબેનના પતિ તે જમનાબેન, લીલાબેન રાઘવભાઈ, ડાહ્યાભાઈ, ગરૂભાઈ, મનસુખભાઈ, વિનુભાઈના પિતા. તથા અરવિંદભાઈ, પ્રવિણભાઈ, શૈલેષ, સંજય, વિપુલ, જયેશ, પ્રફુલ, સંદીપ, તુષારના દાદા. તા. 8-4-07ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના મંગળવાર તા. 10-4-07ના સાંજના 5 થી 7 સ્થળ - સૌરાષ્ટ્ર પટેલ સમાજ, અશોકવન હનુમાન ટેકરી, શિવ વલ્લભરોડ દહીસર (ઈસ્ટ). |
| |
|
| |
કચ્છી લોહાણા
Late Zaverben Kuvarji Val
સ્વ. વેલજી કાનજી રૂપારેલ કચ્છ ગામ કુરીયાણી (સાવણ) વાલનાં પુત્ર કુંવરજી વેલજીના પત્ની ગં. સ્વ. ઝવેરબેન (ઉં.વ. 75) હાલે મુલુંડ તા. 9-4-07ના શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. રામજી ટોપણદાસ પલણ કચ્છ ગામ સાંભરાઈ વાળાની પુત્રી. તે અશોક, સુરેશ, અરુણ, સ્વ. રમેશના માતા. તે ભારતી, રીટા, ચંદાના સાસુ. નિકેશ, હીના, પૂજા, ખુશાલનાં દાદી. તે સ્વ. શીવજીભાઈ, સ્વ. પ્રેમજીભાઈ, દેવજીભાઈ, તુલસાબેન, નાનુબેનના ભાભી, બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-4-07ના શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ) મધ્યે (સાંજના 5 થી 7) રાખવામાં આવી હતી. લૌકિક વહેવાર સદંતર બંધ છે. |
| |
|
| |
કચ્છી રાજગોર
Late Pragji Premji Mota
ગામ કચ્છબાગનાં સ્વ. પ્રેમજી સુંદરજી મોતાના પુત્ર પ્રાગજી (ઉં.વ. 67) તા. 8-4-07ના દેશ મધ્યે રામશરણ પામેલ છે. તે માવજી, દયાશંકરના મોટાભાઈ, ગીરીશ, પ્રભુ, મનસુખ, ભુજનાં પુષ્પા પ્રભુલાલ, બાગનાં જવેરબેન પરશોત્તમ, બાગના કમળા વસંતલાલના પિતા. સ્વ. નારણજી સુંદરજીના ભત્રીજા, બાગનાં ભાણજી હરિરામ નાગુનાં ભાણેજ, ભુજપુરના જીતેન્દ્ર, શાંતીલાલ, સ્વ. મણીબેન, ગં. સ્વ. કસ્તુરબેન, ગં. સ્વ. રેનંતીબેનના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખવામાં આવી હતી. સમય - 3 થી 5 ઠે. વિક્રોલી અચલ ગચ્છ ઉપાશ્રય ટાગોર નગર ગ્રુપ નં. 1, ચાલ 225/3155, આમ્રપાલી બિલ્ડીંગની સામે, વિક્રોલી (ઈસ્ટ). |
| |
|
| |
હિન્દુ મેઘવાળ
Late Ramji Madhabhai Jadav
ગામ સાનગઢ હાલ મુંબઈ રામજી માધાભાઈ જાદવ તા. 30-3-07 શુક્રવારના દિવસે રામચરણ પામ્યા છે. તેમના બારમાની વિધી મહાલક્ષ્મી એસ. કે. રાઠોડ માર્ગ એ બ્લોક રૂમ નં. 33માં તા. 10-4-07ના મંગળવારે સાંજે 5 વાગે રાખવામાં આવી હતી. |
| |
|
| |
હિન્દુ મેઘવાળ
Late Hiraben Shamji Rathod
હિરાબેન શામજી રાઠોડ તે સ્વ. શામજી આલજી રાઠોડના પત્ની. સંજીવના તથા રમા, કુસુમ, જયાના માતા. નાનુબેન સવજી પરમારના દિકરી, ત્રિકમ, જગદીશ તથા રક્ષાના સાસુ, વાલીબેન પ્રેમજી ગોહિલના વેવાણ, સોનાબેનના બેન. કવિતા, નવીન તથા જિજ્ઞેશના દાદી તા. 6-4-07 શુક્રવારના રોજ સ્વર્ગસ્થ થયા છે. તેમના બારમાની વિધિ મંગળવાર તા. 10-4-07ના રોજ તેમના રહેઠાણે સવગણ સોસાયટી ફ્લેટ નં. 6, આર.ટી.ઓ. રોડ 4, બંગલા અંધેરી (પશ્ચિમ) મું. 53 ખાતે સાંજે 4.30 વાગે રાખવામાં આવી છે. |
| |
|
| |
હાલાઈ લોહાણા
Late Sarlaben Parshottam Kapadiya (Tanna)
ગં. સ્વ. સરલાબેન પરષોત્તમ કાપડિયા (તન્ના) (ઉં.વ. 78) તે સ્વ. પરષોત્તમ ભગવાનદાસ કાપડિયાના પત્ની જયેન્દ્રભાઈ, અશોકભાઈના માતા. કામીનીબેનના સાસુ તે ભાવી અને રામના દાદી. નાનજીભાઈ સંતોકબેન માધવાનીના દીકરી તા. 7-4-07ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામુ - 18, ચૌપાટી વ્યુહ સેન્ડહસ બ્રિજ મું. 7 |
| |
|
| |
કચ્છી ભાનુશાલી
Late Narmadaben Manji Mulji Chandra
નર્મદાબેન મનજી મુલજી ચાંદ્રા ધુણઈ (ઉં. વ. 55) મુલુંડ મધ્યે તા. 9-4-07ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા પુત્રો કિરણ, કૌશિક, સાસરાપક્ષે સ્વ. દયાળજી રામજી, લક્ષ્મીદાસ અરજણ, માધવજી પ્રેમજી દેવર હરિદાસ, નવિન, તુલસી, જમાઈઓ સિધ્ધાર્થ દિનેશચંદ્ર રાયપુર, કૌશલ નરસી ગોરીમોથારા, માવિત્ર પક્ષે સ્વ. ભાણજી ઉમરશી હમલાઈ સીરવા તરફથી તા. 10-4-07 સાંજના 5 થી 7 બ્રહ્માડેશ્વર મંદિર, નાહુર રોડ મુલુંડ. |
| |
| |
|