| |
|
| |
| |
|
| |
માંગરોળ જૈન
Late Vijyaben Amrutlal Shah
માંગરોળ હાલ સાયન ગં. સ્વ. વિજયાબેન અમૃતલાલ શાહ (ઉં.વ. 83) 8-2-07 ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. સ્વ. અમૃતલાલ રામચંદ શાહના પત્ની સ્વ. નગીનદાસ સવચંદના પુત્રી. સર્યુબેન પદમાકાંતના માતુશ્રી. મધુલતા હિંમતલાલ, સ્વ. લલીતાબેન વિનયચંદ્ર દોશીના બેન. પદ્મકાંત દેવીદાસ શાહના સાસુજીની પ્રાર્થનાસભા શનિવાર, 10-2-07ના 4 થી 6 શ્રી વિલેપાર્લા પાટીદાર હોલ (પટેલ સરદાર બાગ), વિલે પાર્લે પાટીદાર હોલ (પટેલ સરદાર બાગ), પાર્લેશ્વર રોડ, પાર્લેશ્વર મંદિરની સામે, વિલેપાર્લા પૂર્વ રાખવામાં આવી હતી.ચક્ષુ અને ચર્મદાન દીધેલ છે. |
| |
|
| |
કપોળ
Late Harkisandas Tribhovandas Maheta
ડૉ. હરકીસનદાસ ત્રિભોવનદાસ મહેતા (ઉં.વ. 86) તે સ્વ. લીલાવંતી તથા સ્વ. ડૉ. ત્રિભોવનદાસ હ. મહેતાના પુત્ર. સ્વ. પદમાવતીના પતિ. ભરત, દેવેન, રેખા હર્ષદ શેઠ, ફાલ્ગુની જયંત પારેખ તથા મયુરી રાજ પુજારાના પિતા સ્વ. શાંતા સુંદરલાલ શ્રોફ, સ્વ. શકુંતલા નૌતમલાલ ખંભાતી તથા કાંતીભાઈના ભાઈ. સ્વ. મણીલાલ પુરશોત્તમદાસ ગાંધીના જમાઈ. સ્વ. જમનાદાસ ધરમશી કીકાણીના ભાણેજ ગુરુવાર તા. 8-2-07ના શ્રીચરણ પામેલ છે. સર્વ લૌ. ક્રિયા બંધ છે. રહે. થ્રીવેણી, ડી-8, 66, વાલકેશ્વર રોડ, મુંબઈ. પ્રાર્થનાસભા શનિવાર તા. 10-2-07 5 થી 7 ભારતીય વિદ્યા ભવન, ઓડીટોરીયમ, ચોપાટી. |
| |
|
| |
સૌરાષ્ટ્ર કડવા પટેલ
Late Radiyalben Mohanlal Marvaniya
ચુડવા હાલ ઘાટકોપર રડીયાતબેન મોહનલાલ મારવણીયા (ઉં.વ. 88) 9-2-07ના શ્રીજીચરણ પામેલ છે. મોહનલાલ ઠાકરશીના ધર્મપત્ની. વજુભાઈ, હરિભાઈ, ગોરધનભાઈ, ભગવાનજીભાઈ, ગોકળભાઈ, રમેશભાઈ, દિવાળીબેન, જ્યોત્સનાબેન, કૃષ્ણાબેન, શારદાબેનના માતુશ્રી. પ્રાર્થનાસભા નીચેના સ્થળે રાખવામાં આવી હતી. 10-2-07ના 5 થી 7. ગાર્ડન કોર્ટ ગ્રાઉન્ડ, ચીરાગ નગર, પોલીસ સ્ટેશન સામે, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વે). |
| |
|
| |
કચ્છી ભાટીયા
Late Jayesh Kanksinh Toprani
જયેશ, કનકસિંહ ટોપરાણીના પુત્ર (ઉં.વ. 60) જીગરના પિતાશ્રી. વિજયસિંહ, સ્વ. નલિની ગાજરિયા, હેમા આશર, મીરા આશર, જયરાજના ભાઈ. 8-2-07 ગુરુવારના શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવારના 10-2-07ના 5 થી 6. ભાટિયા ભાગીરથી : દાદાશેઠ અગિયારી લેન, કાલબાદેવી મધ્યે રાખવામાં આવી હતી. પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ છે. |
| |
|
| |
હાલાઈ લોહાણા
Late Kantaben Krishankumar Sachde
કરાચીવાળા હાલ સાયન ગં. સ્વ. કા્ન્તાબેન (ઉં.વ. 79) સ્વ. કૃષ્ણકુમાર શીવજી સચદેના ધર્મપત્ની. હર્ષકાંત, રાજન, પ્રફુલ્લાબેન દેવાણી, અનુરાધા રાટોડના માતુશ્રી. લીનાબેન, રૂપાબેનના સાસુ. સ્વ. કાલીદાસ ઓઘડલાલ ઉનડકટના દીકરી. સ્વ. દેવીબેન ઘેલાણી, રમાબેન સેજપાલ, સ્વ. હિંમતભાઈ સચદે. સ્વ. રમણીકભાઈ સચદેના કાકી. બુધવાર 7-2-07ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના શનિવાર 10-2-07ના 5 થી 7 સ્થળ : શ્રી વલ્લભ શિક્ષણ વિદ્યાલય, ગુરૂકૃપા હોટલની પાસે, સ્વામી વલ્લભ માર્ગ, સાયન (વે.) મધ્યે રાખવામાં આવી હતી. |
| |
|
| |
સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ
Late Lavjibhai Gokalbhai Jogani
અમરાપુર ધાનાણી સ્વ. ગોકળભાઈ નથુભાઈ જોગાણીના પુત્ર શ્રી લવજીભાઈ (ઉં.વ. 81) હાલ ઘાટકોપર, પદ્માબેનનાં પતિ, ડૉ. હસમુખભાઈ, ડૉ. હંસાબેન શ્યામભાઈ, વિમળાબેન પ્રકાશભાઈ, ડૉ. વર્ષાબેન દિપકભાઈના પિતાશ્રી, પ્રેમજીભાઈ વિઠ્ઠલભાઈના મોટાભાઈ. મેઘજીભાઈ માયાભાઈ જેસાણીના જમાઈ. 7-2-07ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા 10-2-07ના શનિવારે 4 થી 6 રાખવામાં આવી હતી. સ્થળ : શ્રી સ્વામી નારાયણ સંસ્કાર કેન્દ્ર , સરિતા પાર્ક, 90 ફીટ રોડ, ગારોડીયા નગર, ઘાટકોપર (પુ.) (ચક્ષુદાન કરેલ છે.) |
| |
|
| |
મોડાસા એકડા દશા ખડાયતા
Late Ruxmaniben Mohanlal Shah
મેઢાસણ હાલ મલાડ ગં. સ્વ. રૂક્ષ્મણીબેન (ઇં.વ. 88) તે સ્વ. મોહનલાલ છગનલાલ શાહની ધર્મપત્ની તથા દશરથભાઈ, બિપીનભાઈ, મહેન્દ્રભાઈ તથા જશોદાબેનના માતુશ્રી, તે કોકીલાબેન, મીનાબેન, શીલ્પાબેન, ચીનુલાલના સાસુ. વિરેન, આશીતા, પીનાકીન, ભાવીન, વૃંદા, ડીમ્પલ, સનીના દાદીમા બુધવાર તા. 7-2-07ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા પિયર પક્ષે બેસણું સ્વ. અંબાલાલ લલ્લુદાસ શાહ મેઢાસણવાળાનું તે જ સ્થળે, સમયે રાખવામાં આવ્યું હતુ. કાંદીવલી હિતવર્ધક મંડળ હોલ નં. 1, શાંતીલાલ મોદી રોડ, બાલારતી સામે, કાંદીવલી (વે.) રવિવાર તા. 11-2-07 4 થી 6. |
| |
|
| |
|