| |
|
| |
| |
|
| |
વેદાંત બ્રાહ્મણ
Late Dhirendra Popatlal Vedant
કચ્છ ગામ ડોણના સ્વ. પોપટલાલ ગાંગજી વેદાંતના પુત્ર ધીરેન્દ્ર ઉં.વ. 58 (હાલ ખારઘર) ગામ નાનીખારના સ્વ. દેવજી મેઘજીના જમાઈ, પદ્માબેનના પતિ, જુલી અનીલ અને નિશાંતના બેન, મીનાબેન, માલતીબેનના ભાઈ અવસાન તા. પહેલીને ગુરુવારે થયું છે. પ્રાર્થના સભા તા. પાંચમીને સોમવારે સાંજે 5 થી 7 બ્રાહ્મણ સમાજ વાડી, 3જે માળે, જોષીલેન રામજી આસર સ્કુલની સામેની ગલી, ઘાટકોપર (ઈ)માં રાખવામાં આવી હતી. |
| |
|
| |
ઘોઘારી મોઢ વણિક
Late Gopaldas Manilal Shah
વીરમગામ નિવાસી (હાલ ચેંબુર મુંબઈ) ગોપાલદાસ મણીલાલ શાહ ઉં.વ. 71 તે ધર્મેન્દ્ર , ધીરેન્દ્ર, નીલા કીરીટકુમાર નોતરીયા તથા સ્મીતા અતુલકુમાર મણીયારના પિતા સ્વ. વસંતરાય કલ્યાણજી પરીખના જમાઈ, ચંપકભાઈ અને હર્ષદકુમારના ભાઈ તા. ત્રીજીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવર તા. પાંચમીએ સાંજે 5 થી 7 રાખવામાં આવી હતી. સ્થળ : બાલાજી મંદિર હોલ, પહેલે માળે, તીલક રોડ, ઘાટકોપર (પૂ), મું-77 (ચક્ષુદાન કરેલ છે) લૌકિક વ્યવહાર બંધ છે. |
| |
|
| |
રાજ્ય પુરોહિત બ્રાહ્મણ
Late Kasturben Hirji Bhatt
મુળ ગામ નાનામાંઢાના (હાલ આફ્રિકા-કેનિયા કીટાલી નિવાસી) ગં. સ્વ. કસ્તુરબેન હીરજી ભટ્ટ તે બીજીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. હિરજી માધવજી ભટ્ટના પત્ની સોડસલા નિવાસી સ્વ. વલ્લભદાસ માવજી પુંજાણીના પુત્રી, ધીરજભાઈ, ગિરધરભાઈ, કિશોરભાઈ, પ્રવિણભાઈ, પુંજાણી તથા પુષ્પાબેન ભટ્ટના બહેન તેમની પ્રાર્થના તા. પાંચમીને સોમવારે સાંજે 4 થી 5 રાખવામાં આવી હતી. સ્થળ ગિરજા સભાગૃહ, નિલકંઠ એપાર્ટમેન્ટ, સેનાપતિ બાપટ માર્ગ, ગોમાંતક હોટલની ગલીમાં, ડોંબીવલી (પૂ.) |
| |
|
| |
મારવાડ વિશા પોરવાલ જૈન
Late Dilipkumar Otarmalji Shah
ગામ બાંકલીવાલા સ્વ. શા. ઓટરમલજી મગનાજીના પુત્ર સ્વ. પ્રતાપચંદજી, સ્વ. હિમ્મતમલજી, ચુનીલાલજીના ભત્રીજા, કાંતીલાલ, રમેશ, મોહનલાલ, જયંતીલાલ, ઝવેરચંદ, ચંપાલાલ, વિનોદ, સુરેશ, ભરત, મદન, અશોક, સુશીલાબેન, લલીતાબેનના પતિ, રાકેશ, તરુણ, જીનીતાના કાકા શા. દિલીપકુમાર ઓટરમલજી ઉં.વ. 50નું અવસાન, રવિવાર, તા. 4-3-07ના મુંબઈમાં થયું છે. સાસરા પક્ષ સ્વ. શા. સરેમલજી મુલચંદજી ભંદરવાલાના જમાઈ બંને પક્ષની પ્રાર્થનાસભા શ્રી સુવિધીનાથ જૈન દેરાસર, ડો. એસ. એસ. રાવ રોડ, લાલબાગમાં સોમવાર તા. 5-3-07ના બપોરે 1 થી 3 સુધી રાખવામાં આવી હતી. |
| |
|
| |
દશા શ્રીમાળી સ્થા. જૈન
Late Sharadbhai Vrajlal Daftari
મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વ્રજલાલ છોટાલાલ દફતરી અને સ્વ. કાંતાબેન વ્રજલાલ દફતરીના પુત્ર શરદભાઈ ઉં.વ. 60 તે મહેન્દ્રભાઈ, શીશીરભાઈ, નરેશભાી તથા ચંદ્રિકાબેન પ્રવિણચંદ્ર દોશીના ભાઈ તે કુસુમબેનનાં પતિ તે જીજ્ઞા રાહલુભાઈ શાસ્ત્રી, જલપા તથા મૌલિકના પિતાશ્રી તે સ્વ. ઠા. વીશનજી સુંદરજી ગંધા, મોડવદરવાળાના જમાઈ તા. 1-3-07ને ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થના સભા સોમવારે બપોરે તા. 5-3-07ના 3.30 થી 5.00 સુધી શ્રી વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય, હીંગવાલા લેન, રાષ્ટ્રીય શાળા, સ્કુલ પાસે, ઘાટકોપર ઈ. મું-77 મધ્યે રાખવામાં આવી હતી. (ચક્ષુદાન કરેલ છે.) રહેઠાણ : 14, હંસા એપાર્ટમેન્ટ, પ્લોટ નં. 126-127 ગારોડીયા નગર, ઘાટકોપર ઈ. મું-77 |
| |
|