Articles
A To Z of Death
Pitru Sanhita
Death... A Welcome Event
Agni Sthapan
Stuti
Shree Ram Stuti
Shree Ganesh Stuti
Manglam Bhagwan Vishnu
Guru Vandana
Bal Kand
Shri Ram Arti
Gopi Geet
Hanuman Chalisa
Kag Bhusandi Ramayan
Shiv Mahinam Strot
Daily Darshan
Visit of Best Smasan
Jamnagar
Siddhpur
Valsad
Services
Work for the Humanity
What is Deevangat
News Regarding Death
Photos
Matru Shraddh Siddhapur
Locations
Ahmedabad
Baroda
Surat
Rajkot
Valsad
Mehsana
Khadayta
Mumbai
South Gujarat
Central Gujarat
North Gujarat
Saurastra
USA
London
UAE
Other Country
Shraddhanjali
Developed & Hosted By
bitscape.co.in
bitscapesolutions.com
bitscapesoftwares.com
wedesignsites.biz
   
 
 Home > Mumbai > Mumbai 02-03-07
 
Besnu - Mumbai
 
 
કપોળ
Late Prabhaben (Pushpa) Dhirajlal CHitaliya
સિહોરવાળ સ્વ. ઈન્દુભાઈ, સ્વ. જસવંતભાઈ, ઉત્તમભાઈ, સ્વ. ચંદ્રપ્રભાબેન, ધનલક્ષ્મીબેનના ભાઈ, ધીરજલાલ રતીલાલ ચીતલીયાના પત્ની પ્રભાબેન (પુષ્પા) (ઉં.વ. 71) તે વિજય, કિરણ, જયશ્રી, પ્રદીપ ગોરડીયાનાં માતા, રેખા, વર્ષાના સાસુ, હરકીશનભાઈ, વસંતભાઈ, ભાસ્કરભાઈ, ઈન્દ્રજીતભાઈ મહેતા, નલીની રમેશચંદ્ર મહેતા તથા અરુણા હર્ષદરાય સંઘવીનાબહેન, તા. 26-2-07નાશ્રીજીચરણ પામ્યાછે. પ્રાર્થનાસભા તા. 2-3-07 શુક્રવારના વિશ્વકર્માબાગ, બજાજ રોડ, વિલેપાર્લા (વે.)મધ્યે સાંજના 5 થી 7 વાગે રાખવામાં આવી હતી.
 
 
કચ્છી લોહાણા
Late Vimalaben Ishvarlal Maithiya
સ્વ. નાનજીભાઈ લક્ષ્મીદાસ મૈઠીયા (મુખી) લખપતાવાળાના વચેટ પુત્ર ઈશ્વરલાલના પત્ની વિમળાબેન (ઉં.વ. 38) કચ્છ નાની વિરાણી મધે તા. 28-2-07ના રામશરણ પામેલ છે. વિશાલ, શીતલના માતા, અરવિંદ, દિલીપ પ્રભા (પ્રીતી) પરેશકુમાર રાંછ, દિપકના ભાભી, સ્વ. ધારશી રામજીભાઈ આથા (દેરાસપૂરગુંતલી)વાળાની પુત્રી મણીલાલભાઈ, સ્વ. જમનાદાસ, ગં. સ્વ. કસ્તુરબેન અમૃતલાલ, ગં. સ્વ. મણીબેન રામજીભાઈ, ગં. સ્વ. સુશીલાબેન શીવજીભાઈ, કમળાબેન અરવિંદભાઈના બહેન તેની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-3-07ના સમય 5 થી 7, કચ્છી લોહાણા મહાજનવાડી ગ્રાઉન્ડ ફ્લોર, રામરતન ત્રિવેદી રોડ, મુલુન્ડ (વે.) મું. 80 રાખવામાં આવી હતી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રહેઠાણ પ્રાગજીભાઈ લક્ષ્મીદાસ મૈઠીયા (મુખી) શીવજી પૂજા ચાલ, શીવડી વડાલો રોડ, પ્લોટ નં. 106/7 રૂ. 14, વડાલા, મું. 31
 
 
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
Late Narendrabhai Harjivandas Vora
તણસા નિવાસી હાલ વલસાડ સ્વ. હરજીવનદાસ વનમાળીદાસ વોરાના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં.વ. 57) શુક્રવાર તા. 23-2-07ના અવસાન પામ્યા છે. ઉષાબેનના પતિ, ધૃતિ તથા ચિંતનના પિતા, સુશીલાબેન ભૂપતરાય શાહ, કૈલાસબેન ચંદુલાલ મહેતા, કુસુમબેન કાંતિલાલ મહેતા, ભાનુબેન કિશોરભાઈ સંઘવી, પ્રવિણાબેન કિર્તીકુમાર દોશી તેમજ મંગાભાઈના ભાઈ શ્વસુર પક્ષે સ્વ. છોટાલાલ કેશવજી શાહના જમાઈ પુણ્યતિથિથી ફાગણવદ એકમ (બીજી) સોમવાર તા. 5-3-07ના રોજ રાખેલ છે. સમય સવારે 11 કલાકે સ્થળ : ગીતા સદન, લુહાર ટેકરા રોડ, વલસાડ
 
 
દશાશ્રીમાળી સ્થા. જૈન
Late Muljibhai Tribhovan Desai
સાવરકુંડલા નિવાસી હાલ દહીસર મુળજીભાઈ ત્રીભોવન દેસાઈ (ઉં.વ. 79) સ્વ. જસવંતીબેનના પતિ, પંકજ, કિર્તી, પ્રવિણાબેન પંચમીયા, વર્ષાબેન, રેખાબેન મહેતાના પિતા, સ્વ. કાળીદાસભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. વજકુંવરબેન ગોડા, સ્વ. શાંતાબેન તેજાણી, સ્વ. અંજવાળીબેન બગડીયા, સ્વ. મંગળાબેન, જાટકીયા તથા કળાવંતીબેન બગડીયાના ભાઈ, દામનગર નિવાસી સ્વ. જગજીવનદાસ રતનશી બગડીયાના જમાઈ અરીહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 2-3-07 શુક્રવારના સવારે 9 થી 11, સર્વોદય હોલ ડાયમંડ ટોકીઝ સામે, એલ.ટી. રોડ, બોરીવલી (વે.) મુકામે રાખવામાં આવી હતી. સ્થળ : 203, 204 શ્રીજી એપાર્ટમેન્ટ, એલ.એસ. રોડ, નવાગાંવ દહીસર (વે.), મુંબઈ-68
 
 
ક.વિ.ઓ. જૈન
Late Hemraj Bhurabhai Nandu
કકરવાના હાલે ખારોઈના હેમરાજ ભુરાભાઈ નંદુ (ઉં.વ. 76) અવસાન પામેલ છે. સ્વ. નાંગલબેન ભુરા વેરશીના પુત્ર, ગોમાબેનના પતિ, અમૃતલાલ, નવીન, જવેર, મંજુ, રેખાના પિતા, તેજશી, દિવાળી, લાખઈના ભાઈ, જેઠા માલશીના જમાઈ. પ્રા. શુભમ હોલ, પાર્લા (વે.) સમય 3 થી 4.30 નિ. હેમરાજ નંદુ, 3, તેજ કિરણ, રામમંદિર રોડ, વિલેપાર્લા (ઈ), મું. 57
 
 
 
 
 
 
Copyrights © 2006-2007, Ogujarat.org. All Rights Reserved.
Design & Developed by: Bitscape Solutions
 
Gujarati best readable in Internet Explorer 6.0+