| |
|
| |
| |
|
| |
કચ્છી લોહાણા
Late Mangaldas Palan
મોટી વમોટી મંગલદાસ પલાણ (ઉં.વ 70) તે સ્વ. રામજી કરસનદાસના પુત્ર તે સ્વ. ગોરધનદાસ સ્વ. શંકરભાઈ સ્વ. અરવિંદભાઈ તે કાંતીભાઈ, ભરતભાઈ, દેવકરણ લક્ષ્મીબેન કિશોરભાઈ, અનમ, પ્રભાબેન, પ્રવિણભાઈ સોનટાના ભાઈ તે તા. 30-3-07ના મુંબઈ મધ્યે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-4-07 રવિવાર 5 થી 7 કચ્છી લોહાણા મહાજન વાડી, આર.આર. ટી. રોડ, મુલુંડ (વે.)માં રાખવામાં આવી હતી. લૌકિક વ્યવહાર બંધ છે. |
| |
|
| |
કચ્છ વાગડ લોહાણા
Late Diwaliben Rajed Valjibhai Thakkar
ભચાઉ દિવાળી બેન (ઉં.વ. 70) તે મૂળ ચોબારી સ્વ. રાજેદ વાલજીભાઈ મનજીભાઈ ઠક્કરનાં પત્ની દેવચંદ ગોવિંદજી રામાણીનાં દિકરી, પ્રવિણભાઈ, રાજેશ, કમલેશ, ભરત, સ્વ. લીલાવતીબેન, સ્વ. નિર્મળાબેન, વસંતબેન, પુષ્પાબેનના માતા, સ્વ. ચુનીલાલ સ્વ. વિશનજીભાઈ, સ્વ. નાનાલાલ મનજીભાઈના ભાભી, સ્વ. શીવજીભાઈ, સ્વ. નાનાલાલ મનજીભાઈનાં ભાઈ, સ્વ. શીવજીભાઈ, સ્વ. બાબુલાલ સ્વ. તુલશીદાસ, સ્વ. હરિલાલ દેવચંદ રામાણીના બહેન તા. 27-3-07 (રામનવમી)ના અક્ષરનિવાસી થયા છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. 1-4-07 રવિવારે 4 થી 6 રાખવામાં આવી હતી. સ્થળ : અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર, સરિતા પાર્ક, 90 ફીટ રોડ, ઘાટકોપર (ઈ). |
| |
|
| |
હાલારી વિશા ઓશવાળ જૈન
Late Amrutlal Dharmshi Gudhaka
ગામ કનસુમરા હાલ લંડન ધરમશી વેરશી ગુઢકાના પુત્ર અમૃતલાલ ધરમશી (ઉં.વ. 76) તા. 28-3-07ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જીવીબેન ધરમશી કરનીયા, અમૃતબેન કેશવજી માલેદ, સ્વ. વેલુબેન ઝવેરચંદ માલેદના ભાઈ સ્વ. નીમુબેન કેશવજી નરીયા (આ.લુસ)ના બનેવી તે રોહિત, અરૂણ ધરમશી, સુરેશ, હિતેશ કેશવજી, મહેન્દ્ર, કિશોર, હસમુખ ઝવેરચંદ, નીતાબેન સોંચંદ, શીલાબેન નવીન, નયના ભરત, કલ્પના ઉમેશ, દિપ્તી, કપિલા અશોકના મામા-માસા (સાદડી રાખેલ નથી.) |
| |
|
| |
ઝાલાવાડ દશા શ્રીમાળી શ્વે. મૂ. જૈન
Late Shardaben Lalitkumar Chashmavala
વઢવાણ નિવાસી હાલ વડોદરા સ્વ. લલીતકુમાર ગોરધનદાસ ચશ્માવાલાના પત્ની શારદાબેન (ઉં.વ. 80) તે બોટાદ નિવાસી સ્વ. ચંપાબેન સુખલાલ સંઘવીના દીકરી, સુબોધભાઈ, સ્વ. હીરાબેન ધીરજલાલ, મંજુલાબેન, પ્રવિણચંદ્ર રમીલાબેન મનહરલાલ, રેખાબેન ગીરીશકુમારના બેન, દિવ્યાબેનના નણંદ તા. 30-3-07ના શુક્રવારે વડોદરા મુકામે અરિહંતશરણ થયા છે. સાદડી રાખેલ નથી. |
| |
|
| |
કપડવંજ વિશા-નિમા જૈન
Late Dhanvantlal Vadilal Someshwar Shah
કપડવંજ નિવાસી હાલ થાણા ધનવંતલાલ વાડીલાલ સોમેશ્વર શાહ (ઉં.વ. 67)નું તા. 29-03-07ના ગુરૂવારના અવસાન પામ્યા છે. તે યશોમતીબેનના પતિ, તુષારભાઈ, સુનિલભાઈ તથા રેશ્મા (જુલી) હિતેષકુમાર દોશીના પિતા, પ્રેરણા, રૂચિકા, નાઈસીના દાદા, લૌકિક વ્યવહાર રાખેલ નથી. સરનામું : સિદ્ધિ વિનાયક બિલ્ડીંગ, ગ્રા. ફ્લોર, ફ્લેટ નં. 102, ઘોડબંદર રોડ, પાર્શ્વનાથ એન્જી. કોલેજની સામેનો રસ્તો, કાસારવડવલી, થાણા (વે.) |
| |
|